મોદી બની રહ્યાં રશિયાના સહયોગી પણ દેશની આ સૌથી મોટી કંપની કારોબાર કરશે બંધ, ભારતની કંપનીઓએ આપ્યો ઝટકો
દેશની સૌથી મોટી સ્ટીલ કંપની Tata Steel ટૂંક સમયમાં જ પોતાનો રશિયા સાથેનો કારોબાર બંધ કરશે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈ અનેક ગ્લોબલ કંપનીએ...