Priyanka Gandhi Interview : પ્રિયંકા ગાંધીએ કહ્યું- મોદી દેશના PM, મેં તેમની ચિંતામાં ચન્નીજીને ફોન કર્યો હતો
પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ...