GSTV

Tag : Modi govt

શું છે મોદી સરકારની નીતિ ? સરકારીકરણનું ખાનગીકરણ… ખાનગીકરણનું સરકારીકરણ

Damini Patel
ભારત સરકાર એક તરફ ખાનગીકરણ લાવી પોતાની વ્યાપાર અને ઉદ્યોગમાં ભૂમિકા ઘટાડવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે. આ અનુસાર, જીવન વીમા નિગમમાં પબ્લિક ઇસ્યુ, સરકારી...

શુભ પ્રારંભ/ નવા વર્ષનો પ્રથમ દિવસ સરકાર માટે સારા સમાચાર લઈને આવ્યો, ડિસેમ્બરનું જીએસટી કલેક્શન 1.29 લાખ કરોડ

Damini Patel
કેલેન્ડર વર્ષ 2022ના નવા વર્ષનો પ્રથમ દિવસ જ સરકાર માટે સારા સમાચાર લઈને આવ્યો છે. ડિસેમ્બરનું જીએસટી કલેક્શન 13 ટકા વધીને 1.29 લાખ કરોડ થયું...

ખુશખબર/ કેન્દ્ર સરકારે 23.59 કરોડ લોકોના ખાતામાં મોકલ્યા પૈસા, તાત્કાલિક ચેક કરી લો તમારું બેલેન્સ

Damini Patel
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને નાણાકીય વર્ષ 2020-21 માટે 23.59 કરોડ ખાતામાં 8.50%ના દરથી પૈસા જમાં કર્યા છે. EPFOએ અધિકારીક ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું કે હજુ...

13 કોર્પોરેટ લોન ડિફોલ્ટસમાં આ બેન્કોને રૂા. 2.85 લાખ કરોડનું નુકસાન, બેન્ક યુનિયન્સનો દાવો

Damini Patel
યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (યુએફબીયુ) દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદીમાં તેના કન્વિનર બી. રામબાબુએ જણાવ્યું હતું કે, બેન્કિંગ કાયદા (સુધારા) ખરડા 2021નો વિરોધ...

પનામા, પેરેડાઈઝ પેપર કૌભાંડ, ભારતીય કંપનીઓના બેનામી રૂ. ૨૦,૩૫૩ કરોડ પકડાયા

Damini Patel
પનામા અને પેરેડાઈઝ પેપર લીકમાં ૯૩૦ જેટલી ભારતીય કંપનીઓના બેનામી રૂ. ૨૦,૩૫૩ કરોડ પકડાયા હોવાનું કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણાં...

ચૂકતા નહીં/ આ સરકારી સ્કીમનો હવે 31 માર્ચ સુધી ઉઠાવી શકશો લાભ, એક ક્લિકે જાણો સમગ્ર પ્રોસેસ

Bansari
સરકાર દ્વારા ચલાવવામાં આવતી આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (Atmanirbhar Bharat Rojgar Yojana) હેઠળ રજીસ્ટ્રેશનની સુવિધા 31 માર્ચ, 2022 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ રજીસ્ટ્રેશનની છેલ્લી...

ખાસ વાંચો/ બેરોજગારોને 3500 રૂપિયા આપી રહી છે મોદી સરકાર! લિંક પર ક્લિક કરતા પહેલા આ વાંચી લેજો

Bansari
કેન્દ્ર સરકારે એવી ઘણી જાહેરાત કરી છે, જે મજૂરો અને ગરીબોને રાહત આપી શકે છે. સરકારની આ જાહેરાતોને લઈને ઘણી પ્રકારની પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર...

અક્સાઈ ચીનમાં ડ્રેગને મિલિટ્રી કેમ્પ, ઘર, રસ્તા સાથે મિલિટ્રી શહેર બનાવ્યા, સેટેલાઈટ તસવીરોથી ઘટસ્ફોટ

Damini Patel
પૂર્વીય લદ્દાખમાં ફોરવર્ડ વિસ્તારોમાં ચીની સૈન્યે તેના સૈનિકોની સંખ્યા વધારી હોવાના ભારતના આર્મી ચીફ મનોજમુકુંદ નરવાણીના દાવા વચ્ચે ચીને તેના કબજા હેઠળના ભારતીય વિસ્તાર અક્સાઈ...

નામકરણ / મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને પીએમ પોષણ યોજના કરાયું

Harshad Patel
મોદી સરકારે દાયકાઓ જૂની અને જાણીતી યોજના રાષ્ટ્રીય મધ્યાહન ભોજન યોજના એટલે કે મીડ ડે મીલનું નામ બદલ્યું છે. સરકારી અને સહાયિત શાળાઓમાં ઉપલબ્ધ મધ્યાહન...

રાહુલ ગાંધીએ ફરી મોદી સરકારને ઘેરી, કહ્યું- મોદી સરકાર રોજગાર માટે હાનિકારક છે

Damini Patel
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા આવ્યા છે. વારંવાર કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહ્યા છે. એકવાર ફરી આ કડીમાં કોંગ્રેસના પૂર્વ...

e-SHRAM card/ જરૂર બનાવી લો પોતાનો ઈ-શ્રમ કાર્ડ, ફ્રી મળશે રૂપિયા 2 લાખથી વધુની સુવિધા, જાણો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા

Damini Patel
ડિહાડી મજૂરીથી લઇ હેયર ડ્રેસર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, મોટર મેકેનિક અથવા ફરી રીક્ષા-થેલા ચાલકો જેવા મજૂરો અને વર્કર્સ માટે આ ખુબ કામની ખબર છે. કેન્દ્રની મોદી...

કેન્દ્ર સરકાર ઇંધણ સબસિડી ખતમ કરે તેવી શક્યતા, મોદી સરકાર સત્તામાં આવી પછી ઘટ્યો ખર્ચ

Damini Patel
કેન્દ્ર સરકાર આગામી વર્ષે ઇંધણ સબસિડી ખતમ કરી શકે છે. એક સમયે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર દ્વારા ઇંધણ સબસિડી પેટે ૧.૬૪ લાખ કરોડ રુપિયાનો ખર્ચ...

રાજકારણ/ અનામત બાદ મોદી ક્રીમી લેયરની આવક મર્યાદામાં આપી શકે છે ૧૨ લાખની છૂટછાટ, ચૂંટણી જીતવા ફેંકી રહ્યાં છે પાસા

Damini Patel
ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર ઉપરાછાપરી ઓબીસી કાર્ડ ઉતરી રહી છે. પહેલાં મેડિકલ એડમિશનમાં સેન્ટ્રલ ક્વોટામાં ઓબીસી માટે અનામતનો નિર્ણય લીધો. પછી ઓબીસી જ્ઞાતિઓની...

રાજકારણ/ નીતિન ગડકરીએ મોદી સરકાર પાસે એવી માગણી કરી કે સરકાર ભરાઈ, હા નહીં તો ના પણ નહીં પાડી શકે

Damini Patel
મોદી સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે પડી રહેલાં વધારાનાં નાણાં હાઈવે સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્રોજેક્ટ્સ માટે આપવાની માગણી...

સંસદ ક્ષત્ર/ વિપક્ષનો હોબાળો છતાં 2014 પછી સૌથી વધુ બિલ પસાર થયા, UPA સરકારમાં પણ દર 4 મિનિટમાં 1 બિલ

Damini Patel
કેન્દ્રીય પ્રધાનો પિયુસ ગોયલ, પ્રહલાદ જોશી, અને અનુરાગ ઠાકુરે ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે તમામ વિક્ષેપો છતા રાજ્ય સભામાં આ સત્ર દરમિયાન પસાર થનારા...

મોદી સરકાર બગડી/ તહેવારોમાં લૉકડાઉન જેવા પ્રતિબંધો લગાવવા રાજ્ય સરકારોને આપી ચેતવણી, ડરનું આ છે કારણ

Damini Patel
દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે તહેવારોની મોસમ શરૂ થઈ રહી હોવાથી કોરોનાનો પ્રસાર અટકાવવા માટે કેન્દ્ર સરકારે ગુરુવારે બધા જ રાજ્યોને ચેતવણી આપી છે....

રાજકારણ/ નવી જ્ઞાતિઓને અનામતથી નવી મતબેંક ઉભી થશે : મોદીનાં હતાં આ ગણિતો, ભાજપ નેતાઓએ પાછા વાર્યા

Damini Patel
ઓબીસી અનામત મુદ્દે રાજ્યોને અધિકારના મુદ્દે મોદી સરકારે પારોઠનાં પગલાં ભર્યાં છે. ઓબીસી અનામત લાભ કઈ જ્ઞાતિઓને આપવો તેનો નિર્ણય લેવાની સત્તા હાલમાં કેન્દ્ર સરકાર...

મોદી સરકારના આ નિર્ણયથી નારાજ થઇ સરકારી કંપનીઓ, સૌથી બધું કમાણી કરી આપતી કંપનીઓ હડતાલ પર

Damini Patel
સરકારે જાહેર ક્ષેત્રની ચાર સામાન્ય વીમા કંપનીઓનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. તેના વિરોધમાં આ વીમા કંપનીઓના કર્મચારીઓ બુધવારે એક દિવસની દેશવ્યાપી હડતાલ પર છે....

સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધીની બેઠક, કહ્યું-વિપક્ષ એક થઈને રહેશે તો ભાજપ, સંઘ આપણને દબાવી નહીં શકે

Damini Patel
સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે સંયુક્ત વ્યૂહરચના ઘડવા માટે મંગળવારે કોન્સ્ટિટયુશન ક્લબમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બોલાવેલી બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, શિવસેના, ડીએમકે, રાજદ સહિતના...

નવો લેબર કોડ / ૧લી ઓક્ટોબરથી લેબર કોડ લાગુ થશે! દેશમાં નવું વર્ક કલ્ચર અસ્તિત્વમાં આવશે

Damini Patel
કેન્દ્ર સરકાર ૧લી ઓક્ટોબરથી દેશમાં નવો લેબર કોડ લાગુ કરે તેવી શક્યતા છે. તે સાથે જ ઓફિસમાં કામ કરવાની પદ્ધતિ બદલાઈ જશે. જો લેબર કોડ...

પેગાસસ જાસૂસી મુદ્દો દેશમાં વકરી રહ્યો, સંસદ અને સંસદ બહાર આ મુદ્દે સરકાર વિપક્ષના નિશાના પર

Damini Patel
પેગાસસ જાસૂસી મુદ્દો દેશમાં વકરી રહ્યો છે. સંસદ અને સંસદ બહાર આ મુદ્દે સરકાર વિપક્ષના નિશાના પર છે. એવામાં પેગાસસ વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી...

માત્ર વાતો જ/ ખેડૂતોના માથે કરોડનું દેવું, દેવા માફી માટે સરકારની હાલ કોઈ યોજના નથી

Damini Patel
ખેડૂતો માટે કેન્દ્ર સરકાર નવી નવી યોજનાઓ લોંચ કરી રહી છે અને તેમની આવક બમણી કરી નાખીશું તેવા દાવા કરી રહી છે. જોકે પરિસ્થિતિ તદ્દન...

ખેડૂત આંદોલન/ જંતરમંતર ખાતે ખેડૂતોના દેખાવો, ટિકૈતે કહ્યું-ઊંઘમાં રહેલી મોદી સરકારને કેવી રીતે પાઠ ભણાવવો એ આવડે છે

Damini Patel
ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું હતું કે કેન્દ્ર સરકારને કેમ પાઠ ભણાવવો તે ખેડૂતોને બરાબર આવડે છે. જો સરકાર વલણ નહીં બદલે તો ખેડૂતો આ...

બે બાળકોની નીતિ/ શું દેશભરમાં લાગુ થશે વસ્તી નિયંત્રણ કાયદો ? મોદી સરકારે આપ્યો જવાબ

Damini Patel
આસામ અને ઉત્તર પ્રદેશ જેવા ભાજપ શાસિત રાજ્યોમાં વસ્તી નિયંત્રણ માટે બનાવાતા કાયદાની વચ્ચે, મોટો સવાલ એ છે કે શું કેન્દ્ર સરકાર આ પ્રકારની નીતિ...

પેગાસસ જાસૂસી મુદ્દે સંસદમાં હંગામો : તૃણમૂલ સાંસદનું કૃત્ય સંસદીય લોકતંત્ર પર હુમલો, રાજ્યસભામાંથી સસ્પેન્ડ

Damini Patel
પેગાસસ જાસૂસી મુદ્દે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શાંતનુ સેનનું આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવના હાથમાંથી નિવેદન ખેંચી લઈને ફાડીને હવામાં ફંગોળવાનું કૃત્ય દેશના સંસદીય લોકતંત્ર પર હુમલો...

ખરડો થશે પસાર/ મા-બાપને તરછોડ્યા તો આપવા પડશે મહિને 10 હજાર રૂપિયા, મોદી સરકાર બનાવી રહી છે નવો કાયદો

Damini Patel
કોરોનાની કામગીરીમાં નિષ્ફળતાને ધોઈ નાંખવા મોદી સરકારે કમર કસી છે. તેના ભાગરૂપે મોદી સમાજના એક પછી એક વર્ગને ખુશ કરવાના પગલાં લઈ રહી છે. સરકારી...

સીધા આરોપ/ રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર આરોપ, સત્તા ભૂખે લોકોને અનાજના કણ-કણ માટે તરસાવ્યા

Damini Patel
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને તેમની સત્તા ભૂખે લોકોને અનાજના કણ-કણ માટે તરસાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો....

શરમ કરો/ ગુજરાતમાં પેટ્રોલના ભાવે સેન્ચ્યુરી લગાવી : આ પેટ્રોલના ભાવ 102ને પાર કરી ગયા, હવે સાઈકલ લઈને નીકળો

Damini Patel
ગુજરાતમાં સાદા પેટ્રોલના ભાવની સેન્ચુરી નથી લાગી, પણ પ્રીમિયમ પેટ્રોલના લિટરદીઠ ભાવ રૂા. 102.47ના આંકડાને પાર કરી ગયા છે. પેટ્રોલ ઇન્ડસ્ટ્રીઝના જાણકારોનું કહેવું છે કે...

સૌથી મોટા સમાચાર/ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે ખુશખબર : DA 17 ટકાથી વધારીને મોદી સરકારે 28 ટકા કરી દીધું, વધી જશે પગાર

Dhruv Brahmbhatt
કોરોના સંકટ અને મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓના DA માં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે....

મોટા સમાચાર/ મમતા હવે મોદીને આપશે ટક્કર : રાષ્ટ્રીય સ્તરે એન્ટ્રી મારવાની તૈયારી, બંગાળ નહીં આ રાજ્યમાંથી લડશે ચૂંટણી

Damini Patel
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ હવે ટીએમસીના પ્રમુખ અને બંગાળના સીએમ મમતા બેનરજી રાષ્ટ્રીય સ્તરે એન્ટ્રી મારવાની તૈયારી કરી રહ્યા છે. રાષ્ટ્રીય...
Do NOT follow this link or you will be banned from the site!