Archive

Tag: Modi government

મુલાયમસિંહ બોલ્યા કે મોદીજી ફરી PM બનો અને સોશિયલ મીડિયામાં થયું આવુ

યુપીની આઝમગઢ લોકસભા બેઠકનાં સાંસદ મુલાયમસિંહ યાદવ પીએમ નરેન્દ્ર મોદીનાં વખાણ કરીને બરોબરનાં ભરાયા છે. એક તરફ રાજકિય હરીફો તેમનાં નિવેદન પાછળ “બેટા પોલિટીક્સ”ને કારભૂત માને છે. બીજી તરફ નિવેદન આપ્યા બાદ મુલાયમ સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે. બુધવારે…

મોદી સામે નવી મુશ્કેલી : હરેન પંડ્યા હત્યા કેસમાં ફરી તપાસની માગ, સુપ્રીમે લીધો આ નિર્ણય

ગુજરાતમાં મોદીના મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગૃહમંત્રી હરેન પંડ્યાના હત્યા કેસમાં ફરી એક નવો ફણગો ફૂટ્યો છે. વર્ષ 2003માં ભાજપના કદાવર નેતા અને ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા થઈ હતી. આ કેસમાં અનેક આરોપો મૂકાયા હતા. ગુજરાતનો તુલસી એન્કાઉન્ટર કાંડ પણ હરેન પંડ્યા…

લોકોને નુકશાન થાય તો ભલે! પણ સરકારે અંદાણીને મંજુરી આપી દીધી, ગાઢ જંગલોમાં ખૂલશે કોલસાની ખાણો

કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની FAC સમિતિએ છત્તીસગઢનાં સુરગુજા અને સૂરજપૂર જીલ્લામાં આવેલ પારસા કોલસા ખાણમાં ગૌતમ અદાણીની અંદાણી એન્ટરપ્રાઇઝને સ્ટેજ 1 માટે પ્રાથમિક ખાણકામની મંજૂરી આપી દીધી છે. આ ખાણ મધ્ય ભારતનાં સૌથી ગાઢ જંગલ ગણાતાં તેમજ 1,70,000 હેકટર્સ જમીન ધરાવતાં…

સૌથી વધારે રોજગાર આપનારા આ સેક્ટર પર ટેક્સ કપાશે નહીં, આ છે સરકારનો પ્લાન!

અમૂક મુશ્કેલીઓ સાથે ઝઝૂમી રહેલા ટેક્સટાઈલ સેક્ટરને મોટી રાહત આપવાની તૈયારી. સરકાર ટેક્સટાઇલ અને ગારમેન્ટ પર હવે કોઈ ટેક્સ કપાશે નહીં તેવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેના માટે કેબિનેટમાં પ્રસ્તાવ મોકલી દેવામાં આવ્યો છે. સૌથી વધુ રોજગાર આપનારા સેક્ટરમાંથી આ…

જનધન યોજના જન જનને મોદી તરફ આકર્ષશે, ખાતામાં કુલ જમા રકમ 90,000 કરોડને પાર જવાની શક્યતા

પ્રધાનમંત્રી જનધન ખાતાઓમાં જમા થયેલ કુલ રકમ 90,000 કરોડને વટાવી જાય તેવી સંભાવનાઓ રહેલી છે. સરકારે આ યોજના અંર્તગત દુર્ઘટના વિમા કવરને બમણી કરીને 2 લાખ રૂપિયા કરી દીધી છે જેને કારણે યોજના વધુ આકર્ષક થઇ ગઈ છે. નાણાં મંત્રાલયનાં…

6,000 રૂપિયાનો દરેકને નહીં મળે લાભ : આ જોઈશે ડોક્યુમેન્ટ, સરકારે નિયમો કર્યા જાહેર

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજનાં અંતર્ગત પ્રતિવર્ષ 6 હાજર રૂપિયાની સહાય માટે કેન્દ્ર સરકારે ધારા-ધોરણો લાગુ કર્યા છે. જેથી કરીને હકિકતે જે ખેડૂત છે અને ખેતી કરે છે તેમને આ યોજનાનો લાભ મળે. આ સ્કિમનો લાભ એવા ખેડૂતોને મળશે જે…

6,000 રૂપિયા તમને મળશે કે નહીં , અહીં ચેક કરો : આ તારીખે મૂકાશે લિસ્ટ

રાજ્યોમાં પીએમ-કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી 15 દિવસમાં મળી જવાના આશ્વાસન સાથે કેન્દ્ર સરકારે ગુરુવારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. http://pmkisan.nic.in  પર યોજના સંબંધિત બધા નિયમો આપવામાં આવેલ છે.  અહિં જણાવવામાં આવ્યું છે કે, ક્યો ખેડૂત આ યોજના હેઠળ આવે છે…

ખેડૂતો આનંદો! 1.60 લાખ રૂપિયા સુધીની લોન માટે કંઇ પણ ગિરવે નહીં મૂકવું પડે

ભારતીય રિઝર્વ બેન્કે ખેડૂતોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. દેશની સર્વોચ્ચ બેન્કે કહ્યું છે કે, એક પણ વસ્તુ ગિરવે મુક્યા વિના ખેડૂતો 1.60 લાખ રૂપિયા સુધીની લોન બેન્ક પાસેથી મેળવી શકે છે. રિઝર્વ બેન્કનાં ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરતા…

મોદીજીનાં હવે 100 દિવસો જ બચ્યાં છે, નોકરી માટે તરસી રહેલા વિદ્યાર્થીઓએ કરી દિલ્હીમાં કૂચ

સમગ્ર દેશમાંથી આવેલા હજારો વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીની પરવા કર્યા વગર શિક્ષણની વધુ સારી સુવિધાઓ અને નોકરીઓ માટે પાટનગરમાં લાલ કિલાથી સંસદ માર્ગ સુધી કૂચ કરી હતી. ૫૦ કરતાં વધુ યુવા સંગઠનો, વિદ્યાર્થી સંગઠનો અને અન્ય સંગઠનોએ યંગ ઇન્ડિયા નેશનલ કો…

વાહ રે મોદી સરકાર! જમ્મુ-કાશ્મીર સિવાય દેશનાં અન્ય પ્રદેશોમાં આતંકી ઘટનાઓમાં ઘટાડો થયો

કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી આતંકી હુમલા ઓછા થયા છે.ગૃહ મંત્રાલયનાં આંકડા મુજબ 2014માં 3 આતંકી હુમલા થયા. જો કે ત્યારબાદ 2018માં માત્ર એક જ આતંકી હુમલો થયો છે. 2015-16માં માત્ર એક-એક હુમલા કરાયા. જો કે 2017માં એક પણ આતંકી…

નોકરી કરનારા લોકો માટે ખુશખબરી! ગ્રેચ્યુએટીની મર્યાદા વધારીને કરાઇ 20 લાખ

નાણાં પ્રધાન પીયૂષ ગોયલે વચગાળાના બજેટમાં પગારદાર કર્મચારીઓને ખુશખબર આપી છે. ગોયલે ગ્રેચ્યુએટી ચૂકવણી સીમાને 10 લાખ રૂપિયાથી 20 લાખ રૂપિયા કરી દીધી છે. જેનો અર્થ છે કે હવે લગભગ પાંચ વર્ષ બાદ નોકરી છોડવાથી મળતી મહત્તમ 10 લાખ રૂપિયાની…

જાણો- શું છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન અને રાષ્ટ્રીય કામધેનુ યોજના

મોદી સરકારે વચગાળાના બજેટ દ્વારા ખેડૂતો, મજૂરો, ગરીબો અને મધ્યમ વર્ગની આશાઓ પૂર્ણ કરવાના પ્રયત્ન કર્યા છે. વચગાળાના બજેટમાં નાણાં પ્રધાન પીયૂષ ગોયલે ત્રણ એવી યોજનાઓની જાહેરાત કરી છે, જેનો ફાયદો ખેડૂતો, ગરીબો અને કામદારોને મળશે. વચગાળાના બજેટમાં ખેડૂતો માટે…

મોદી સરકારે કોઇ નવી ટ્રેન કે જાહેરાત કરવાનું ટાળ્યું, આ છે મોટું કારણ

મોદી સરકારના વચગાળાના બજેટમાં રેલવે માટે કોઇ મહત્વની જાહેરાત કરાઇ નથી. સરકાર દ્વારા રેલવે માટે કુલ 1.58 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. પિયૂષ ગોયલે રેલવે માટે બજેટની ફાળવણી કરતા કહ્યું કે મોદી સરકારે રેલવેની ખોટને ઘટાડવાનું સૌથી મહત્વનું કામ…

આજથી ઘટશે ગેસનાં ભાવ, કર્યો એલપીજી સિલિન્ડરની કિંમતમાં આટલો ઘટાડો

મોદી સરકારે બજેટ પહેલા ગૃહિણીઓને વધુ એક ભેંટ આપી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ મુજબ હવે સબસિડીવાળા એલપીજી સિલિન્ડરમાં 5.91 રૂપિયા અને સબસિડીવગરના એલપીજી સિલિન્ડરની કિંમત 120.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઘટી ગઇ…

આખા 45 વર્ષનો રેકોર્ડ મોદી સરકારે તોડી નાખ્યો, નોટબંધીએ બેરોજગારીમાં ધરખમ વધારો કર્યો

દેશમાં 8મી નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને 1000ની ચલણી નોટો રદ કરી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લાખો લોકોની રોજગારી છીનવાઈ હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન નેશનલ સેંપલ સર્વે ઓફિસના પીરિર્યોડિક…

ખેડૂત અને સેનાને મળી શકે છે બમ્પર ભેટ, મોદી સરકાર ખર્ચ કરશે 27 લાખ કરોડ રૂપિયા

મોદી સરકારના અંતિમ બજેટમાં રજૂ થવાને આડે હવે થોડા દિવસ બાકી રહ્યાં છે. સરકારના આ અંતિમ બજેટમાં એવી સંભાવના સેવાઈ રહી છે કે સરકાર આ બજેટમાં પોતાના સૂટકેટની ચાવી ખોલીને ખેડૂત અને ગ્રામ્ય લોકોને વિશેષ ભેટ આપી શકે છે. નાણાં…

બજેટ રજૂ કરતા પહેલા 10 વાગ્યે મળશે કેબિનેટ બેઠક, નાણા પ્રધાન રાષ્ટ્રપતિ ભવન જવા રવાના

લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરતા પહેલા 10 વાગ્યે કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. મોદી સરકારનું આ વચગાળાનું બજેટ છે. જેમા મોદી સરકારની અગ્ની પરિક્ષા થવાની છે. બજેટમાં ખેડૂત અને મધ્યમવર્ગ માટે  મોટી જાહેરાત થવાની આશંકા વ્યક્ત…

સામાન્ય વીમા કંપનીઓને મોદી સરકાર ફાળવી શકે છે 4,000 કરોડ રૂપિયા, છે આ કારણ

આગામી બજેટમાં જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓની સ્થિતિ સુધારવા માટે પ્રોત્સાહન રૂપે રૂપિયા 4,000 કરોડની મૂડીની જોગવાઈ કરવામાં આવશે. 2019-20નું વચગાળાનું અંદાજપત્ર 1 ફેબ્રુઆરીએ રજૂ થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ફાઇનાન્શિયલ સર્વિસીઝ વિભાગ દ્વારા ત્રણ વીમા કંપનીઓ – નેશનલ…

જાણો મોદી સરકારના વચગાળાના બજેટને લઈને આ વર્ગોને અનેક અપેક્ષાઓ

મોદી સરકારના વચગાળાના બજેટને હવે ગણતરીનો સમય જ બાકી છે ત્યારે મધ્યમવર્ગીય પરિવારોને બજેટને લઈને અનેક અપેક્ષાઓ છે. મોંઘવારીથી ત્રસ્ત લોકો વચગાળાના બજેટમાં કંઈક રાહતની આશા લગાવીને બેઠા છે. કારણ કે મોદી સરકારના અગાઉના બજેટમાં મધ્યમવર્ગીય પરિવારને જોઈએ એટલી રાહત…

સાંભળીને બે હોઠ વચ્ચેની જગ્યા વધી જાય એટલા રૂપિયા ફાળવ્યાં, પણ સ્માર્ટ સિટી મિશન યોજનાં કેટલી સ્માર્ટ રહી?

મોદી સરકારના કાર્યકાળનો થોડો સમય બાકી છે. આ જ કારણથી સરકાર 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. આ બજેટમાં ચૂંટણીલક્ષી વચનો હોઈ શકે છે તો સરકારની મુખ્ય યોજનાઓનો પણ ઉલ્લેખ હોઈ શકે છે. આ યોજનાઓમાં ‘સ્માર્ટ સિટી મિશન’ પણ સામેલ…

મોદી સરકારે રફાલ ડીલ અંગે કોંગ્રેસના આરોપનો પલટવાર કરવાની તૈયારી કરી, લીધો આ નિર્ણય

મોદી સરકારે રફાલ ડીલ અંગે કોંગ્રેસના આરોપનો પલટવાર કરવાની તૈયારી કરી છે. સરકાર સંસદના બજેટ સત્ર દરમ્યાન સીએજીનો રિપોર્ટ રજૂ કરી શકે છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, મોદી સરકારે રફાલ ડીલમાં ગોટાળો કર્યો અને અનિલ અંબાણીને ફાયદો કરાવવા માટે સરકારે…

મોદી સરકારની ગુજરાતને ફરી થપ્પડ, કૃષિક્ષેત્રની વાહવાહીમાં ખેડૂતોને અન્યાય કરતી સરકાર

એક સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રના અનેક મંત્રીઓ તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ અવારનવાર કહેતા હોય છે કે મોસાળમાં જમણ અને મા પીરસનાર એટલે કે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવાથી ગુજરાતને કેન્દ્ર સરકારની…

ગરીબોને દર મહિને પગારની ગેરંટી! બજેટમાં થઈ શકે છે જાહેરાત

સરકારની ઉપર ગરીબોને દર મહિને પગારની ગેરંટીની જાહેરાત કરવાનુ દબાણ વધી ગયુ છે. સૂત્રો મુજબ, 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં સરકાર તેની જાહેરાત પણ કરી શકે છે. ખાસ કરીને રાહુલ ગાંધીની જાહેરાત બાદ કેન્દ્ર સરકાર પણ અંતિમ સમયમાં આ બજેટમાં…

પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીની માતા મોદીજી પાસે PUBG ગેમનો પ્રશ્ન લઈને આવી, પછી મળ્યો આ જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીમાં “પરિક્ષા પે ચર્ચા 2.0” કાર્યક્રમમાં ટીચર્સ, વિદ્યાર્થી, અને તેમનાં માતા-પિતા સાથે ખુલ્લા મને ચર્ચા કરી હતી. આ સમયે પ્રધાનમંત્રી મોદી સાથે થયેલા સંવાદમાં એક રસપ્રદ વાત સાંભળવા મળી. એક મહિલાએ પોતાનાં બાળકને ઓનલાઈન ગેમ રમવાની…

8 નહીં હવે તમારૂ બાળક 12 સુધી મફતમાં ભણી શકશે! મોદી બાળકો પર વરસ્યા

લોકસભાની ચૂંટણી પહેલા આર્થિક રીતે પાછળના મતદારોને આકર્ષવા માટે મોદી સરકાર મોટી જાહેરાતની તૈયારીમાં છે. કેન્દ્ર સરકારે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ માટે 8 ધોરણથી વધારીને 12 સુધી મફત કરવાનું વિચારણા કરી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ સંબંધમાં શિક્ષણ…

ખેડૂતોને આજે મળી શકે છે મોટી રાહત, થશે વિશેષ પેકેજની જાહેરાત

કેન્દ્ર સરકાર બજેટ પહેલા જ ખેડૂતો માટે આજે એક મોટી રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. કેબિનેટની સોમવારે યોજાનારી આ બેઠકમાં મુખ્ય એજન્ડા આ બાબત પર રહેશે. કરવામાં આવી મોટા બજેટની જોગવાઈ આ પેકેજ હેઠળ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા પહોંચી…

આ છે ગીતા મહેતા જેણે પદ્મશ્રી માટે કર્યો ઈનકાર, મોદી સરકારને કહ્યું કે મારે નીચુ જોવા જેવું થશે

પદ્મ પુરસ્કારોની જાહેરાત કર્યા બાદ કભી ખુશી કભી ગમ જેવો માહોલ જેવા મળે છે. ભારત રત્ન અને પદ્મ પુરસ્કારની જાહેરાત કર્યા પછી અમુક લોકો તેને ચૂંટણીમાં ફાયદો લેવાની દ્રષ્ટીએ જોઈ રહ્યું છે. તો કોઈ તેને વોટબેન્કની રાજનીતિ કહે છે. પ્રથમ…

શું પ્રણવ મુખરજીને ભારત રત્ન આપવા પાછળ આ છે ભાજપનો ગેમપ્લાન?

“ભારત રત્ન” માટે પોતાનાં નામની જાહેરાત થયાં બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પહેલી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “મને ખબર નથી કે હું આ લાયક છું કે નહીં” પરંતુ જ્યારે ચોતરફથી શુભેચ્છા સંદેશ મળવા લાગ્યા ત્યારે તેમનો સંદેહ જતો રહ્યો….

મોદી સરકારથી 33 ટકા જ લોકો ખુશ, અચ્છે દિન મામલે સરવેમાં મોટો ખુલાસો

લોકસભા ચુંટણી આડે હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે. ત્યારે ચુંટણીનો માહોલ જામે તે પહેલા અનેક ખાનગી એજન્સી અને ન્યુઝ ચેનલો દ્વારા સર્વે કરવામાં આવે છે. સર્વેનો હેતૂ દેશનાં લોકોનો મિજાજ જાણવાનો હોય છે. એક ખાનગી ન્યુઝ ચેનલે હાથ…