અરવલ્લીના મેશ્વો ડેમમાંથી મોડાસા પંથકના ખેડૂતોને બે રાઉન્ડ પાણી આપ્યા પછી ત્રીજા રાઉન્ડના પાણી માટે જગનતો તાત પાણી માટે પોકાર કરી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં...
અરવલ્લીના મોડાસાની ક્રિષ્ના હોસ્પિટલમાં શોટસર્કિટથી બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે દર્દીઓ અને કર્મચારીઓમાં અફડાતફડી મચી છે. હોસ્પિટલમાં થયેલ બ્લાસ્ટને લઈને ભયભીત થયેલા દાખલ થયેલા દર્દીઓ...
કોરોના મહામારીના કારણે તહેવારો અને ઉત્સવો બંધ રહ્યા છે. એવામાં ઉત્તર ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે માઠા સમાચાર આવ્યા છે. મોડાસા તાલુકાના ઉમેદપુર ગામે આવેલા સુપ્રસિદ્ધ ખંડુજી...
અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોરોનાના દર્દીના મોત થયા બાદ સમગ્ર મોડાસાને બફરઝોન જાહેર કરાયો. જેને પગલે કલેક્ટરે મોડાસા એપીએમસીના હોદ્દેદારો સાથે બેઠક કરીને શાકભાજી માર્કેટને સવારે...
અરવલ્લીના મોડાસા ખાતે યુવતીના અપમૃત્યુ કેસમાં આરોપીઓને ક્લીન ચીટ આપવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમે બે આરોપીઓ વિરુદ્ધ ફરીયાદના પુરાવાઓ તપાસ દરમ્યાન સામે નહી આવ્યાની કોર્ટની...
અરવલ્લીના મોડાસાના દધાલીયા ડુંગર વિસ્તારના જંગલમાં આગ લાગી છે. કકરાઈ માતાજીના મંદિરથી ત્રણ કિલોમીટર સુધી આગ પ્રસરી હતી. છેલ્લા 6 કલાકથી આગની ઘટના છતાં વન...
મોડાસામાં આદિવાસી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. સમાજનું કહેવું છે કે અનુસુચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો મેળવીને લોકો નોકરી કરી રહ્યા છે....
મોડાસામાં એસપી કચેરી સામે ગુંડાગર્દીનો બનાવ સામે આવ્યો છે. જેમા ખાનગી હોસ્ટેલમાં ફરજ બજાવતા એક રેક્ટર પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. રેક્ટર તેની હોસ્ટલ...
મોડાસામાં કોલેજીયન યુવતી સાથે બનેલા ચકચાકી હત્યાકાંડ મામલે હવે કેસની તપાસમાં નવો વળાંક આવ્યો છે. સમગ્ર મામલે સી.આઈ.ડી ક્રાઈમની ટીમે આરોપીઓનો કબજો મેળવી લીધો છે....
મોડાસાના સાયરા ગામે યુવતીના મોત પ્રકરણમાં રાજકીય અગ્રણીઓ પણ પરિવારજનો સાથે મુલાકાતે પહોંચ્યા. આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી....
મોડાસામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હેવાનોએ તેને મોતને ઘાટ ઉતારી દીધી. આ મામલે થરાદના બલિયા હનુમાન ચોકમાં મોટી સંખ્યામાં લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી...
મોડાસાના સાયરા ગામની યુવતીના શંકાસ્પદ મોત મામલે કરણીસેનાનો એક મેસેજ વાયરલ થયો છે. યુવતીના મોતના સમર્થનમાં કરણીસેનાના પ્રમુખ શેખાવત મોડાસા આવી રહ્યા છે તેવી વાતચીતનો...
મોડાસામાં યુવતીના મોતને લઇને વિવાદ વધુ વકરી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ સિવિલ હોસ્પિટલની બહાર યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. યુવતીને ન્યાય આપવાની...
મોડાસાના સાયરાની યુવતીના મોત મામલે થયેલા વિવાદ બાદ યુવતીના મૃતદેહને પીએમ માટે અમદાવાદ સિવિલ લાવવામાં આવ્યો છે. યુવતીની લાશ છેલ્લા ચાર દિવસથી પીએમ માટે રળઝળી...
મોડાસાના સાયરા પાસે યુવતીના શંકાસ્પદ મોત મામલે આરોગ્ય કેન્દ્રમાં મહિલાઓએ ઘુસી હોબાળો કર્યો. જે દરમ્યાન પોલીસ અને મૃતકના પરિજનો વચ્ચે ઝપાઝપી થઈ હતી. રોષે ભરાયેલા...
અરવલ્લીના મોડાસા મગફળી ખરીદ કેન્દ્ર પર ખેડૂતોએ હોબાળો કર્યો હતો. મગફળીમાં આવતી દાંડીના કારણે મગફળી ન લેતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. ગોડાઉન મેનેજર અને...
અરવલ્લીના મોડાસામાં મંડપ ડેકોરેશન ધંધા સાથે સંકળાયેલા પરિવારે રાજસ્થાનમાં સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. મોડાસાનો આ પરિવાર એસટી બસમાં બેસી શ્રીનાથજી પહોંચ્યો હતો અને શ્રીનાથજીના...
મોડાસાની એઈમ્સ હોસ્પીટલમાં તબીબ પર બેદરકારીના આરોપ લાગ્યા છે. ડોક્ટર મિહીર જોશી 3 મહિનાની બાળકીના નાકમાંથી નળી બદલી રહ્યા હતા અને તેજ સમયે બાળકીનું મોત...
અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી રોડ પર એક બિસ્કિટ બનાવતી ફેકટરીમાં આગ લાગી છે..જીઆઈડીસીમાં આવેલી બિસ્કિટની ફેક્ટરીમાં આગ એટલી તિવ્ર હતી કે, ધીરે ધીરે આગમાં સમગ્ર...
મેઘરાજાને રીઝવવા માટે મોડાસાના ઉમેદપુર દધાલીયા ગામે સ્વયંભુ ખંડુજી મહાદેવના શિવલિંગને પાણીમાં ડૂબાડવામાં આવ્યું હતું. ભગવાન ભોળાનાથને રીઝવવા સવારથી જ પાણીનો મારો ચલાવ્યો હતો અને...
મોડાસાના વાંટડા પાસે બે કારો સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજસ્થાનના કાલેશ્વરી મંદિરના મહંતનું મોત થયુ છે. હાઇવેના નવીનીકરણમાં ડાયવર્ઝનના કારણે અકસ્માતોની હારમાળા સર્જાતી...