સાવધાન થઇ જાઓ Android સ્માર્ટફોન યુઝર્સ, આંખના પલકારામાં ખાલી થઇ શકે છે તમારું બેન્ક એકાઉન્ટ
જો તમે Android સ્માર્ટફોનયુઝર છો તો સરકારની કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયા દ્વારા એક મોટું એલર્ટ આપવામાં આવ્યું છે. આ એલર્ટ એન્ડ્રોઇડ માલવેર ‘બ્લેકરોક’ને...