Archive

Tag: Mobile Phone

ફોન પાણીમાં પડી ગયો હોય તો તાત્કાલિક આ 7 કામ કરો, નહીંતર થશે નુકસાન

મોબાઈલ આજના સમયમાં આપણા જીવનનો એક મહત્વનો ભાગ બન્યો છે. આપણે જ્યાં પણ રહીએ છીએ ત્યાં આપણી સાથે Mobile Phone ને જરૂર રાખીએ છીએ. આજના સમયમાં મોબાઈલ ફોન કોઈ ઑક્સિજનથી ઓછું નથી, પરંતુ હંમેશા પોતાની સાથે મોબાઈલ ફોન રાખવાને કારણે…

મોબાઈલની સાથે ક્યારેય પણ ના કરો આ 10 ભૂલો, થઈ શકે છે વિસ્ફોટ

મોબાઈલ આજે આપણા જીવનનો મહત્વનો ભાગ છે. દુનિયાભરમાં સૌથી વધારે મોબાઈલ યૂઝર્સ ભારતમાં જ છે અને તેથી અહીં મોબાઈલ સાથે જોડાયેલી અમૂક દુર્ઘટનાઓ પણ સામે આવે છે. આવો એક મામલો રાજસ્થાનમાં પણ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ પોતાના ગાદલાની…

મોબાઈલ ફોનથી જ નક્કી કરો કે તમારે ટેલિવિઝન ચેનલ પાછળ કેટલા ખર્ચવા છે પૈસા, આ છે ઓપ્શન

ટેલિવિઝન ચેનલ પસંદ કરનારાઓને મહિને કેટલું બિલ ભરવું પડશે તે અગાઉથી જાણી શકાય તે માટેની એક એપ્લિકેશન (એપ) ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ લોન્ચ કરી છે. આ એપ પરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકાશે નહિ, પરંતુ તેને માટે કેટલો ખર્ચ કરવો…

નેત્રહીનો માટે RBIની નવી પહેલ, નોટ ઓળખવા માટે કરશે આ ખાસ તૈયારી

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) નેત્રહીનોને નોટોની ઓળખ કરાવવામાં સુવિધા આપવાની તૈયારી કરી રહી છે. જેના માટે આરબીઆઈ મોબાઇલ ફોન આધારિત સમાધાન શોધી રહ્યું છે. વર્તમાનમાં નેત્રહીનોને નોટ ઓળખવા માટે 100 રૂપિયા અને તેનાથી ઉપરની નોટોનુ છાપકામ આ રૂપથી ઉભરતા રૂપ…

નવા વર્ષમાં 30 કરોડ વેચાશે મોબાઈલ ફોન, જાણો કયા ફોનની રહેશે સૌથી વધુ માગ

સ્માર્ટફોન અને સ્માર્ટ ફિચર ફોન શ્રેણીમાં મજબુત વૃધ્ધિના કારણે વર્ષ 2019માં 30.2 કરોડથી વધુ મોબાઈલ હેન્ટસેટના વેચાણનુ અનુમાન છે. ટેકનોલોજી રીસર્ચ કન્સ્લટંસી ફર્મ ટેકએઆરસીના અધ્યયન અનુસાર શાઓમી 2019માં પણ સ્માર્ટફોન બજારમાં અગ્રણી રહે તેવી સંભાવના છે. સૌથી વધું વેચાણ સ્માર્ટફોનનું…

VIDEO : ધારીમાં મોબાઇલ રિપેરિંગ દરમિયાન અચાનક સળગતા…

ઘણી વખત મોબાઈલ ફોન અચાનક ફાટવાની ઘટના બનતી હોય છે. તેને કારણે ઈજા પણ થાય છે. અમરેલી જિલ્લના ધારીમાં આવી જ એક ઘટના બની. ધારીમાં મોબાઈલની દુકાનમાં રીપેરીંગ દરમિયાન એર મોબાઈલ અચાનક જ સળગી ઉઠ્યો. મોબાઈલ ફોન ખોલતાં જ ફટડકાની…

ધમાકેદાર છે આ Android TVની સાઉન્ડ ક્વૉલીટી, અવાજથી કરી શકો છો કંટ્રોલ

માઇક્રોમેક્સે ભારતમાં પોતાનાંપહેલા ગૂગલ સર્ટિફાઇડ એન્ડ્રોઇડ ટીવી લોન્ચ કરેલ છે. જો કે કંપનીએ ટીવીનું નામ નથીજણાવ્યું. માઇક્રોમેક્સનાં આ એન્ડ્રોઇડ ટીવીને 49 અને 55 ઇંચનાં બે વેરિયન્ટમાં લોન્ચકરવામાં આવેલ છે. આ બંને ટીવીમાં 4K અલ્ટ્રાએચડી HDR10 સપોર્ટ છે. આમાંથી 49 ઇંચવાળા…

મોબાઈલમાં ઇન્ટરનેટની સ્પીડમાં અાવશે ક્રાંતિ : ભારતમાં 5G મામલે થયો મોટો ખુલાસો

ભારત ઈન્ટરનેટ સ્પીડના બાબતે દિવસે દિવસે આગળ વધી રહ્યો છે. 2જી, 4જી બાદ હવે દેશ 5Gની તૈયારી કરી રહ્યો છે.મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ 2019ના અંત અથવા 2020ની શરૂઆત સુધીમાં ભારતમાં લોકો 5G ડેટા સ્પીડની મજા માણી શકશે. બજાર વિશ્લેષકોનું માનવું…

7 દિવસ સતત ચેટીંગ કરતી મહિલા સાથે એવું થયું કે તમે જોઈને ગભરાઈ જશો

સ્માર્ટફોનના ચલણના કારણે નાના-મોટા સૌ કોઈને ઓનલાઈન ચેટિંગ કરવાનું જાણે ઘેલું લાગ્યું છે. લોકો કલાકો સુધી ફોનમાં મિત્રો સાથે ચેટ કરતાં રહે છે. કેટલાક લોકોને તો એવી લત લાગી જાય છે કે રાત્રે આંખ બંધ થઈ જાય અને ફોન હાથમાંથી…

30 ઓક્ટોબરે નહીં હવે આ તારીખે લોન્ચ થશે OnePlus 6T, જાણો કેમ

ચીની સ્માર્ટફોન કંપની OnePlusએ પોતાની ફ્લેગશિપ ફોન વનપ્લસ 6Tને લોન્ચિંગની તારીખમાં ફેરફાર કર્યો છે. જ્યાં કંપનીએ પહેલા તેને 30 ઓક્ટોબરે New Yorkની એક ઈવેન્ટમાં રજૂ કરવાની જાહેરાત કરી હતી. તો હવે તેની તારીખમાં ફેરફાર કરી એક દિવસ પહેલા કરી દીધો…

ઓનલાઈન મોબાઈલ ખરીદતા પહેલાં વાંચી લેજો આ ન્યૂઝ નહીંતર પસ્તાશો

ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા ગ્રાહકો સાથે થઈ રહેલ છેતરપિંડી ઓછી થવાનું નામ લઈ રહ્યું નથી. તાજેતરમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં એક આવી ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિને મોબાઈલ ફોનના બદલે પેકેટમાં ઈંટ મળી છે. ગ્રાહકે આ સંદર્ભે કંપનીની સામે પોલીસમાં…

મોબાઇલનું ટચ ખરાબ થઇ ગયું છે? આ Tricksથી થઇ જશે પ્રોબ્લેમ સોલ્વ

ઘણીવાર એવું બને કે સ્માર્ટફોનનું ટચ કામ નથી કરતું અને તેની સ્ક્રીન હેંગ થઈ જાય છે. જેમકે કોલ રિસીવ નથી કરી શકાતો, એક એપમાંથી બીજી એપમાં નથી જઈ શકાતું. ઘણી વાર તો ટચ કરવાના ચક્કરમાં ફોન હેંગ થઈ જાય છે…

ચાલુ બસે ફોન ઉ૫ર બિન્દાસ વાતો કરતો વોલ્વોનો ડ્રાઇવર, મુસાફરો રામભરોસે

આમ તો વોલ્વો બસ ચલાવવા માટે ડ્રાયવરને કંપની દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવે છે. અને યાત્રીઓની સુરક્ષાને લઈને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. વોલ્વોમાં સૌથી મહત્વની વાત એ છે કે ડ્રાયવરને ચાલુ બસે મોબાઈલ ફોનથી વાત કરવા પર મનાઈ છે….

સાબરમતી જેલમાં છીંડાં : જમીનમાં દાટેલા મોબાઇલ પોલીસે શોધ્યા

સાબરમતી જેલની સુરક્ષાવ્યવસ્થામાં ફરી છીડાં જોવા મળ્યા છે. પોલીસે અાજે ફરી જેલમાં ચેકીંગ કરતાં ખુલ્લી જગ્યામાં દટાયેલા મોબાઈલ ફોન, 2 સીમકાર્ડ અને બેટરી મળી અાવી હતી. અારોપીઅો ફોનનો ઉપયોગ કરી મધની બોટલમાં મૂકી ખુલ્લી જગ્યામાં અા બોટલને દાટી દેતાં હોવાથી…

OMG! ચોરે કુરીયર કરી પાછો મોકલ્યો વેપારીનો મોબાઇલ

દિલ્હી એનસીઆરમાં ચોરી થવુ એ સામાન્ય બાબત  છે, પરંતુ ચોરી થયેલો મોબાઇલ પાછો મળે તે આશ્ચર્યની વાત છે. દિલ્હીના વેપારી સાથે કંઇક આવું જ બન્યું. ગુઙગાવમાં મેદાંતા હૉસ્પિટલમાં તેના પિતાની સારવાર કરાવવા ગયેલા વેપારીનો મોબાઇલ કેફેટેરિયામાં ચોરી થઇ ગયો હતો….

ખુશખબર: ટૂંક સમયમાં વિમાનમાં યાત્રા દરમ્યાન પ્રવાસીઓ મોબાઈલનો ઉપયોગ કરી શકશે

હવે તે દિવસો દૂર નથી જ્યારે પ્રવાસીઓ હવાઈયાત્રા દરમ્યાન મોબાઈલનો ઉપયોગ કરી શકશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઈ)એ હવાઈયાત્રા દરમ્યાન વિમાનમાં સંપૂર્ણ મોબાઈલ સેવાઓ રાખવાની પરવાનગી આપવા પરામર્શ પ્રક્રિયા શરૂ કરી છે. જેથી આ અંગે નિયમો નક્કી કરવામાં આવે. આ અંગે…

મોબાઈલધારકો માટે મહત્વના ન્યૂઝ : વધુ 9 કંપનીઓને ફટકારાઈ નોટિસ, જાણો મામલો

સ્માર્ટફોન બનાવતી કંપનીઓની સુરક્ષાના ધોરણોની તપાસ કરવા માટે સરકારે 9 બીજા સ્માર્ટફોન નિર્માતાઓને નોટિસ મોકલી છે. સરકારે આ કંપનીઓને સુરક્ષાના ધોરણોની વિસ્તૃત જાણકારી આપવા માટે કહ્યુ છે. આ 9 કંપનીઓમાં મોટોરોલા, આસુસ, હૉનર, વનપ્લસ, કૂલપેડ, ઇનફોક્સ, બ્લૂ, ઓપ્પો અને નૂબિયા…

મોબાઈલ યુઝર્સ માટે ચોંકાવનારા સમાચાર : માહિતી ચોરીની શંકાને પગલે 21 કંપનીઓને નોટિસ

સરકારે કુલ 21 મોબાઇલ નિર્માતા કંપનીઓને નોટિસ મોકલી છે. આ પાછળનું મુખ્ય કારણ કંપનીઓના સ્તર પર યૂઝર્સની જાણકારી ચોરી થવાનું જોખમ છે. સરકારે જે કંપનીઓને નોટિસ મોકલી છે તેમાં ચીનની મોબાઇલ નિર્માતા કંપની વીવો, ઓપ્પો, શાઓમી અને જિયોની શામેલ છે….

વર્ષના અંત સુધીમાં LG  લોન્ચ કરશે આધુનિક ટેકનોલોજીવાળા ઉપકરણ

દૈનિક ઉપયોગના ઉપકરણો બનાવતી  દક્ષિણ કોરિયાઇ કંપની  એલજી હવે ઘરેલું ઉપકરણોના બજારમાં ઉતરવાની તૈયારીઓ કરી રહી છે.  આ ઉત્પાદ વર્ષના અંત સુધીમાં  લોન્ચ કરવામાં આવશે, ભારતીય એકમ એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના મેનેજર વાન કિમે જણાવ્યું હતું કે વર્ષના અંત સુધીમાં કે…