GSTV
Home » MLA

Tag : MLA

નામ આમ આદમી પાર્ટી પણ ધારાસભ્યો ભાજપના નેતા કરતાં પણ કરોડપતિ

Mayur
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું બ્યૂંગલ ફૂંકાય ચૂક્યું છે. ત્રણે પાર્ટીના નેતાઓ જોરોશોરોથી પ્રચાર કરી મતદાતાઓને આકર્ષિત કરી પોતાની વૈતરણી પાર કરવામાં લાગ્યા છે. આવામાં જે ધારસભ્યોને...

અલ્પસંખ્યકોએ ચૂંટણીમાં મને મત નહોતા આપ્યા તેથી તેમને મળતી સુવિધામાં ઘટાડો કરવામાં આવશે : ભાજપના ધારાસભ્ય

Mayur
કર્ણાટકના ભાજપના નેતા અને ધારાસભ્ય એમપી રેણુકાચાર્યનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. કર્ણાટકની હોન્નાલી વિધાનસભા સીટ પરના ધારાસભ્ય રેણુકાચાર્યએ કહ્યું કે અલ્પસંખ્યકોએ ચૂંટણીમાં તેમને...

રાજ્યમાં ધારાસભ્યોની નારાજગીનો દોર યથાવત, આ MLA એ અધિકારીઓની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

Nilesh Jethva
રાજ્યમાં ધારાસભ્યોની નારાજગીનો દોર યથાવત છે. વધુ એક ધારાસભ્યએ સરકારી અધિકારીની મનમાનીથી નારાજગી દર્શાવી છે. અમદાવાદ બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે સરકારી અધિકારીની કામગીરીથી નારાજગી દર્શાવી...

ભાજપ બાદ કોંગ્રેસના આ ધારાસભ્યએ સરકારી બાબુઓની કામગીરી ઉપર ઉઠાવ્યા સવાલ

Nilesh Jethva
ભાજપ બાદ હવે કોંગ્રેસના ધારાસભ્યએ પણ સરકારી અધિકારીઓ સામે નારાજગીનો સુર પુરાવ્યો છે. ખેડાના મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ સરકારી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. સ્થાનિક...

ગુરૂવાર સુધી ગાજેલો ધારાસભ્ય કેતન ઇનામદારનો મુદ્દો શુક્રવારે મધુ શ્રીવાસ્તવ રૂપે રિલિઝ થયો

Nilesh Jethva
પોતાની દબંગાઇ માટે જાણીતા ભાજપના વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીને તમાચો મારી દેવાની વાત કરી. તો આ કોઇ પહેલો કિસ્સો નથી જેમાં મધુ શ્રીવાસ્તવે આવું...

મધુ શ્રીવાસ્તવના હનુમાનજી પ્રત્યેના પ્રેમમાં ભાજપ પર શનિની સાડાસાતી શરૂ થઈ ગઈ

Nilesh Jethva
પ્રજાના કામોને લઇને પહેલા કેતન ઇનામદારની નારાજગી હવે મધુ શ્રીવાસ્તવના મારૂતીનંદન પ્રત્યેના મોહના કારણે પક્ષ સામે બાંયો ચઢાવવાનો ઘટનાક્રમ જાણે ભાજપ માટે શનિની વક્ર દ્રષ્ટી...

અડધી પીચે રમતા રૂપાણીને બ્યૂરોક્રસી કરી રહી છે સ્ટંમ્પઆઉટ, ભાજપની આબરૂના લીરેલીરા

Nilesh Jethva
ગુજરાત ભાજપ અત્યારે બધુ ઠીક નથી તેવી સ્થિતિ જોવા મળી છે.ગુજરાતમાં ભાજપના પચ્ચીસ વર્ષના શાસન બાદ ધારાસભ્યો જાણે કે વર્ષોથી દબાયેલા હતા અને હવે ભડાસ...

કેતન ઈનામદાર બાદ ભાજપના આ બે ધારાસભ્યોએ માંડ્યો મોરચો, સીએમને પત્ર લખતા રાજકારણ ગરમાયું

Nilesh Jethva
ભરૂચના બે ભાજપી ધારાસભ્યોએ પણ હવે સરકારી અધિકારીઓ સામે મોરચો માંડ્યો છે. જીએનએફસીના એમ.ડી. વિરુદ્ધ સીએમ રૂપાણીને બન્ને ધારાસભ્યોએ પત્ર લખી રજુઆત કરી છે. જીએનએફસી...

કોંગ્રેસે આમાં હરખાવા જેવું નથી કોંગ્રેસનાં પણ ધારાસભ્યો લાઇનમાં જ છે : વિજય રૂપાણી

Mayur
કેતન ઇનામદારના રાજીનામાને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૌપહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કેતન ઇનામદારની નારાજગી દૂર થવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે. તેમણે કહ્યુ કે જે...

ભરૂચના ત્રણ ધારાસભ્યોએ GNFC મુદ્દે મુખ્યપ્રધાનને પત્ર લખી કહ્યું, ‘તો ભોપાલકાંડ જેવી દુર્ઘટના સર્જાશે’

Mayur
ભરૂચના ત્રણ ધારાસભ્યોની જી.એન.એફ.સી.ના એમ.ડી. વિરુદ્ધ સીએમ રૂપાણીને પત્ર લખી રજુઆત કરી છે. જીએનએફસી કૌભાંડની શક્યતા દર્શાવી ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે સીએમને લેખિતમાં રજુઆત કરી...

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ: સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામું

Mayur
ગુજરાતના રાજકારણમાં પહેલીવાર એવી ઘટના બની છેકે, ભાજપના ધારાસભ્યએ રાજીનામુ આપ્યુ છે. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે. ખુદ મંત્રીઓ જ...

મધ્ય ગુજરાતના રાજકારણમાં ભૂકંપ : સરકાર જાળવતી નથી ધારાસભ્ય પદની ગરીમા, સમર્થકો ઉમટ્યા

Mansi Patel
મધ્યગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું. તેમણે વિધાનસભા અધ્યક્ષને ઈ-મેઈલથી પોતાનું રાજીનામુ મોકલ્યું હતુ....

અબડાસાના ધારાસભ્યના સુપુત્રએ બે જોટાવાળી બંદૂકથી હવામાં કર્યા ભડાકા, ધારાસભ્યે કર્યો આ ખુલાસો

Mayur
કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્ન સિંહ જાડેજાના પુત્રનો ફાયરિંગ કરતો વિડીયો વાયરલ થયો છે. જયદીપસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજાનો ફાયરિંગ કરતા બે વિડિયો વાયરલ થયા છે. વીડિયોમાં સ્પષ્ટ...

ધાનેરાના ધારાસભ્યએ રસ્તા વચ્ચે કર્યો ચક્કાજામ, હતું આ મોટુ કારણ

Mansi Patel
બનાસકાંઠાના ધાનેરામાં ગઈ કાલે જે રોડ અકસ્માત થયો હતો. તે મામલે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે લોકો સાથે ચક્કાજામ કર્યો. રોડ પર ચક્કાજામ કરીને તેમણે મોટાવાહનો...

BUDJET પહેલાં મોદી સરકાર માટે ખરાબ સમાચાર : IMFએ કરી આ ભવિષ્યવાણી, 7 વર્ષની મહેનત પાણીમાં

Karan
ભારતીય અર્થતંત્ર ઉપર મંદીના વાદળો દિવસને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યા છે અને તે અંગે વિવિધ એજન્સીઓ પણ સતત ચેતવણી આપી રહી છે. હવે...

રખડતા કુતરાનાં આતંકથી પરેશાન છે આ ધારાસભ્ય, CMને પત્ર લખીને સમસ્યાનો ઉકેલ લાવવા કરી રજૂઆત

Mansi Patel
રાજ્યમાં રખડતા કુતરાના આતંકની ફરિયાદ સીએમ રૂપાણી સુધી પહોંચી છે.  કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સીએમ રૂપાણીને પત્ર લખીને ફરિયાદ કરી છે. ઈમરાન ખેડાવાલાએ જણાવ્યુ હતુ...

AAPનાં પૂર્વ ધારાસભ્યએ લગાવ્યો મોટો આરોપ, કેજરીવાલે 10થી 20 કરોડમાં વેચી વિધાનસભાની ટિકિટ

Mansi Patel
આમ આદમી પાર્ટી (આપ) ના પૂર્વ ધારાસભ્ય આદર્શ શાસ્ત્રીએ કોંગ્રેસનો હાથ પકડ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે સનસનીખેજ આરોપો લગાવ્યા છે. આમ આદમી પાર્ટીના...

ઈમરાનની ખુરશી નીચે આવ્યો મસમોટો રેલો : 318 સાંસદો અને ધારાસભ્યોનું સભ્યપદ બરખાસ્ત

Mayur
પાકિસ્તાનનાં રાજકારણમાં એક મોટો ભુકંપ આવી ગયો છે. તેનાથી ઇમરાન ખાનની સરકાર મુશ્કેલીમાં મુકાઇ શકે છે, ખરેખર પાકિસ્તાનનાં ચુટણી પંચે આવક અંગે જરૂરી માહિતી નહીં...

કોંગ્રેસ વિમાસણમાં : ખૂદ એમના જ ધારાસભ્યએ નાગરિકતા કાયદાનું સમર્થન કરી મોદી-શાહને ખુશ કરી દીધા

Mayur
એક તરફ કોંગ્રેસ નાગરિકતા કાયદો અને એનઆરસીનો દેશભરમાં ઉગ્ર વિરોધ કરી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસના જ ધારાસભ્યએ નાગરિકતા કાયદાનું સમર્થન કર્યું છે. મધ્ય...

પાદરા : કંપનીના સંચાલકો બ્લાસ્ટ થતા ફરાર થઈ ગયાનો આરોપ, સ્થાનિક લોકોએ મૃતકો અને ઘાયલોને બહાર કાઢ્યા

Nilesh Jethva
પાદરા પાસે એમ્સ ઓક્સિજન કંપનીમાં થયેલા બ્લાસ્ટની ઘટનાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. જેમાં કંપનીમાં સેફ્ટીની સુવિધા, ઈન્સ્પેકશનની નિયમિતતા અને કયા બેઝ પર લાયસન્સ...

70 બેઠકો માટે 200 દાવેદારો, કોંગ્રેસમાં ધારાસભ્યો બનવા રાફડો ફાટ્યો

Mayur
પાટનગર નવી દિલ્હીની વિધાનસભા ચૂંટણીનાં પડઘમ વાગતાં થયાં હતાં. કોંગ્રેસ પક્ષની ટિકિટ મેળવવા ઓછામાં ઓછા 200 નેતા-કાર્યકરોએ દાવો કર્યો હતો. અત્યાર અગાઉ થયેલા ઓપિનિયન પૉલના...

મહેસાણામાં ભાજપમાં પડ્યા ડખા, ઋષિકેશ પટેલની રાજહઠ સામે નીતિન પટેલ આખરે ઝુક્યા

Nilesh Jethva
વિસનગર મુકામે caaના કાયદા ને સમર્થનમાં મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા ધારાસભ્ય ઋષિકેશ પટેલને ધક્કો મારતા કાર્યકર્તાએ...

મહાવિકાસ અઘાડીમાં ડખાનું તાંડવ : કેબિનેટમાં જગ્યા ન મળતા કોંગ્રેસના કદાવર ધારાસભ્યએ આવજો કરી નાખ્યું

Mayur
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પછી બળવાના સૂર ઉઠી રહ્યાં છે. હવે, જાલનાના કોંગ્રેસના ધારાસભ્ય કૈલાશ ગોરંટ્યાલે રાજીનામું આપી દીધું છે. કેબિનેટમાં જગ્યા ન...

BJPના આ સાંસદે આપ્યુ વાંધાજનક નિવેદન, કહ્યુ- ઓવૈસીને ક્રેનમાં ઉંધા લટકાવીને તેમની દાઢી કાપી લઈશ

Mansi Patel
તેલંગાણાના નિઝમાબાદથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાંસદ ધરમપુરી અરવિંદે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ ભારે વિવાદિત નિવેદન આપ્યું છે....

અમે લોકો ઊભા થઈ ગયા તો તમે વિચારી લો કે શું થશે, ભાજપના ઘારાસભ્યે આપી આ ધમકી

Mansi Patel
દેશભરમાં નાગરિકતા કાયદાને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે, કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય સોમશેખર રેડ્ડીનો એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સોમશેખર રેડ્ડીએ કહ્યું કે...

ધારાસભ્યો ખોવાયા હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ, તસવીરોમાં ગુજરાતના તમામ કદાવર નેતાઓ

Mayur
રાજ્યના એસ.સી, એસ.ટી અને ઓ.બી.સી ધારાસભ્યો ખોવાયા હોવાની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીર એવા સમયે વાયરલ થઈ છે. ધારાસભ્યો ગાયબ થયા હોવાની...

હર્ષદ રિબડીયાનું દિપડાને ભડાકે દેવાવાળુ હથિયાર કાયદેસર છે કે કેમ ? ફરિયાદ દાખલ

Mayur
વિસાવદર ના ધારાસભ્ય હર્ષદ રીબડીયા વિરૂદ્ધ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. રીબડિયાએ બગસરા વિસ્તારમાં દીપડાના આતંક બાદ હથિયાર સાથે દીપડાને ઠાર મારવાની ચીમકી...

માયાવતીના ધારાસભ્યને નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કરવું પડ્યું ભારે, પક્ષમાંથી કરી નાખ્યા સસ્પેન્ડ

Mayur
BSPના ધારાસભ્ય દ્વારા નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીનું સમર્થન કરવાનું ભારે પડ્યું છે. મધ્યપ્રદેશના પથેરિયાના બીએસપી ધારાસભ્ય રમાબાઈ પરિહાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવતા તેઓને પક્ષમાંથી...

મહારાષ્ટ્રમાં ઉપ-મુખ્યમંત્રી પદ માટેનો તખ્તો તૈયાર, ચલકચલાણાનો ખેલ ખેલનારા અજીત પવાર પર લાગશે થપ્પો

Mayur
મહારાષ્ટ્રમાં કેબિનેટના વિસ્તરણમાં અજિત પવારને ઉપમુખ્યમંત્રી બનાવશે તેવી અટકળોએ જો પકડ્યું છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર તેઓએ ગૃહ મંત્રાલય નહીં આપવામાં આવે. હાલ ગૃહ મંત્રાલય શિવસેના...

સૌથી મોટા સમાચાર : ભાજપના મુખ્યમંત્રી યોગીના વિરોધમાં 200 ધારાસભ્યોનાં ધરણાં, ભાજપમાં ડખો

Mayur
ઉત્તરપ્રદેશમાં ભાજપના જ ધારાસભ્યો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વિરોધ કરી રહ્યાં છે. હાલમાં જ યુપીની ભાજપ સરકાર ભ્રષ્ટાચાર અને સુરક્ષાના મુદ્દે વિધાનસભામાં સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યાં...
Do NOT follow this link or you will be banned from the site!