અર્થનું અનર્થ/ દારૂનું નામ-‘દેશની આત્મા’, ‘100 રૂપિયામાં ફાંસી’, સ્ટોરી વાંચી ચક્કર આવી જશે
સરકારી વિભાગો દ્વારા ટ્રાન્સલેશન એટલે અનુવાદમાં ભૂલના કિસ્સા વચ્ચે સાંભળવામાં આવે છે, પરંતુ પશ્ચિમ બંગાળના આબકારી વિભાગે અર્થનું અનર્થ કરી દીધું. ખરેખર વિભાગ સાથ સાથે...