મોબાઇલ ગેમની અસર/ ફ્રી ફાયર માટે 13 વર્ષના કિશોરે ઘરેથી રોકડ ચોરી,બેંક ખાતામાંથી પેમેન્ટ કરી દીધું
સુરતના પાંડેસરા વિસ્તારમાં મોબાઇલમાં ગેમ રમવાના શોખીન તરૂણે ઘરમાંથી રોકડ ચોરી કરવા ઉપરાંત માતાના બેંક એકાઉન્ટમાંથી બારોબાર પેમેન્ટ કર્યુ હતું. પરંતુ તેની ગંધ આવી જતા...