GSTV

Tag : Missile

અમેરિકા અને ઈરાન વચ્ચેની માથાકૂટમાં નિકાસકારો ચિંતામાં, ક્રૂડ સિવાય આ વસ્તુ પણ ફસાય

Mayur
અમેરિકાના હવાઇ હુમલામાં ઇરાનના જનરલ કાસીમ સુલેમાનીનું મોત થયા પછી ઉભી થયેલી તંગદિલીને પગલે ચાના નિકાસકારો અને પ્લાન્ટેશન કંપનીઓની ચિંતા વધી ગઇ છે. ઉલ્લેખનીય છે...

અમેરિકાના ઇરાન પર વધુ એક હુમલામાં છ સૈનિકોનો ખાત્મો : જે ડ્રોનથી હુમલો કર્યો તે ભારત ખરીદવાનું છે

Mayur
અમેરિકાએ શુક્રવારે ડ્રોન હુમલામાં ઈરાનના ટોચના જનરલ કાસિમ સુલેમાનીને મારી નાંખ્યા પછી અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રોક્સી વોર ફાટી નિકળવાનો ભય સેવાઈ રહ્યો છે તેવા...

અમેરિકાનું છે બ્રહ્માસ્ત્ર : આ ડ્રોનનો હુમલો ક્યારેય પણ નથી જતો ખાલી, સુલેમાનીની ગાડીના ફૂરચે ફૂરચા બોલાવી દીધા હતા

Mayur
અમેરિકાએ ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડર જનરલ સુલેમાનીનો એક ડ્રોન હુમલામાં સફાયો કર્યા બાદ હવે સમગ્ર આરબ જગતમાં ઉકળાટ છે. અમેરિકાએ આ હુમલો કરવા માટે એમક્યુ-9...

અમેરિકા તણાવમાં પણ તગડી કમાણી કરશે, ભારત સાથે દેવાદાર પાકિસ્તાન પણ વધુ ડૂબી જશે

Mayur
અમેરિકા દ્વારા ઇરાનમાં કરવામાં આવેલા હવાઇ હુમલામાં ઇરાનના ટોપ મિલેટ્રી જનરલ કાસિમ સુલેમાનનું મોત નિપજ્યુ,આ હુમલા બાદ અમેરિતા ઇરાન વચ્ચે તણાવ ખુબ વધી ગયો છે.અને...

ક્રૂડનો ભાવ એક ડોલર પણ વધ્યો તો ભારતને 11 હજાર કરોડનું થશે નુક્સાન, હવે માંડો ગણતરીઓ કે આ ટેન્શન કેટલામાં પડશે

Mayur
અમેરિકા અને ઇરાનની વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે અમેરિકાના હવાઇ હુમલામાં ઇરાનના કુદ્સ ફોર્સના વડા જનરલ કાસીમ સુલેમાનીની હત્યાને પગલે વિદેશી બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ...

ઓઈલ કંપનીઓએ સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો, આજનો આ છે ભાવ

Mayur
અમેરિકા અને ઈરાન વચ્ચે જોવા મળતી તણાવની પરિસ્થિતિને પગલે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવ ભડકે બળી રહ્યાં છે. જેની સીધી અસર ભારત પર પડતાં ઓઈલ...

દિલ્હીના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડને અમે ઉડાવી દીધો, ટ્રમ્પે ઘસડ્યું ભારતને

Mayur
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માર્યા ગયેલા ઈરાની કમાન્ડર કાસિલ સુલેમાનીને લઈને મોટો ખુલાસો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે સુલેમાની દિલ્હીમાં વર્ષ 2012માં થયેલા વિસ્ફોટ માટે...

સુલેમાનીનું પદ સંભાળનાર કોણ છે ઈસ્માઇલ કાની, અમેરિકાની રડારમાં 2012થી છે

Mayur
ઇરાનની કૂર્દ ફોર્સની કમાન હવે બ્રિગેડીયર જનરલ ઇસ્માઇલ કાનીને સોંપવામાં આવી છે. બાવીસ વરસથી પણ વધુ સમયથી ઇસ્માઇલ કાની કાસિમ સુલેમાનીના ડેપ્યુટી રહી ચૂક્યા છે....

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા : અમેરિકાની ફરી એરસ્ટ્રાઈક, ઈરાનમાં 6 લોકોનાં મોત

Arohi
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધી ગયો છે, અને વિશ્વના લોકો ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા વ્યક્ત કરી રહી છે. પરંતુ અમેરિકાએ તેનો ઈનકાર કર્યો છે. અમેરિકાના...

ઈરાને કમાન્ડરના મોતનો બદલો લેવાની અમેરિકાને આપી ધમકી, અમેરિકાએ 3000 સૈનિકો ખાડીમાં ખડકી દીધા

Mayur
ઈરાન અને અમેરિકાના તણાવ વચ્ચે વિશ્વમાં યુદ્ધનો ખતરો તોળાય રહ્યો છે. ઈરાને પણ પોતાના કમાન્ડરના મોતનો બદલો લેશે તેવી ચીમકી આપી છે. ત્યારે આ ખતરાને...

અમેરિકાએ વિમાનોને પાક. એરસ્પેસનો ઉપયોગ ન કરવાની સલાહ આપી : પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક જેવી નવાજૂનીના એંધાણ

Mayur
અમેરિકાના એવિએશન વિભાગે એરલાઈન્સ અને પાયલટ્સ માટે એક નોટિસ જારી કરીને પાકિસ્તાનના એર સ્પેસનો ઉપયોગ ન કરવાની ભલામણ કરી છે. આતંકી હુમલાની શક્યતાના પગલે એરલાઈન્સને...

સુલેમાનીને મારવાના ટ્રમ્પના આદેશનો અમેરિકામાં જ વિરોધ

Mayur
એકબાજુ રિપબ્લિકનોએ ટ્રમ્પના આદેશની પ્રશંસા કરી છે જ્યારે ડેમોક્રેટ્સે ટ્રમ્પ પર અમેરિકાને યુદ્ધ તરફ ઘસડી જવાના આક્ષેપ કર્યા છે. ટ્રમ્પના ભૂતપૂર્વ કેબિનેટ સાથી અને ભારતીય...

અમેરિકાએ મધ્ય-પૂર્વમાં પલિતો ચાંપ્યો : અમેરિકાના પરંપરાગત દુશ્મનનો શાબ્દિક હુમલો

Mayur
ઈરાનના નેતા જનરલ કાસિમ સોલેમાનીની હત્યા પછી જગતભરમાં સોંપો પડી ગયો છે. ઈરાને તો સ્વાભાવિક રીતે ટીકા કરી છે, પરંતુ અન્ય દેશો પણ ઈરાનના પક્ષે...

ઇરાન પર અમેરિકાના હવાઇ હુમલા પછી ક્રૂડના ભાવમાં ભડકો

Mayur
અમેરિકા અને ઇરાનની વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે અમેરિકાના હવાઇ હુમલામાં ઇરાનના કુદ્સ ફોર્સના વડા જનરલ કાસીમ સુલેમાનીની હત્યાને પગલે વિદેશી બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ...

ઇરાન – અમેરિકા વચ્ચે યુદ્ધનાં એંધાણ

Mayur
વિદેશમાં અમેરિકન કર્મચારીઓના રક્ષણ માટે અમેરિકાએ ઈરાકમાં ડ્રોન હુમલો કરી ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના શક્તિશાળી કમાન્ડર જનરલ કાસીમ સુલેમાનીને મારી નાંખ્યા હતા તેમ પેન્ટાગોને શુક્રવારે જણાવ્યું...

રશિયાએ 11,000 કિલોમીટરની ઝડપે ત્રાટકી શકતી જગતની પ્રથમ હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કર્યું

Mayur
રશિયાએ દાવો કર્યો છે કે તેમણે જગતનું પ્રથમ હાઈપરસોનિક મિસાઈલ તૈયાર કરી લીધું છે. આ મિસાઈલ કલાકના ૧૧ હજાર કિલોમીટર કરતાં પણ વધુ ઝડપે ત્રાટકી...

DRDOએ QRSAM એર મિસાઈલનું કર્યુ સફળ પરીક્ષણ, હવે જમીન પર રહીને આકાશમાં દુશ્મનનો કરી શકાશે સર્વનાશ

Mansi Patel
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ સોમવારે ક્વિક રિએક્શન સર્ફેસ એર મિસાઇલ સિસ્ટમ (QRSAM) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ આજે સવારે 11.45 વાગ્યે...

ઉત્તર કોરિયાએ સોહે સેટેલાઇટ લોન્ચ સ્થળેથી વધુ એક પરિક્ષણ કર્યુ : ક્રિસમસ ભેટ સાચી ઠેરવી

Mayur
ઉત્તર કોરિયાએ સોહે સેટેલાઇટ લોન્ચ સૃથળેાૃથી વધુ એક મહત્ત્વપૂર્ણ પરિક્ષણ કર્યુ છે. ઉત્ર કોરિયાનાી સરકારી ન્યૂઝ એજન્સી કેસીએનએએે દેશની રાષ્ટ્રીય સંરક્ષણ વિજ્ઞાાન એકેડમી(નેશનલ એકેડમી ઓફ...

ઉતર કોરિયાને અમેરિકાએ પહેલા જ ક્રિસમસની ભેટ આપી દીધી, મધ્યમ દૂરી સુધીની મિસાઈલનું સફળ પરિક્ષણ

Mayur
અમેરિકાએ ગુરૂવારે મધ્યમ દૂરી સુધી પ્રહાર કરી શકે તેવી મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. આ સાથે જ અમેરિકાએ છેલ્લા ચાર મહીનામાં બીજી વખત મિસાઇલ પરીક્ષણ કર્યું...

અમેરિકાને મિસાઈલ પરીક્ષણની ‘ક્રિસ્મસ ગિફ્ટ’ આપવાની કિમની ધમકીથી તંગદિલી

Mayur
ઉત્તર કોરિયા ઉપર લગાડેલા પ્રતિબંધ અમેરિકા હટાવી નહીં લે તો મિસાઈલ પરીક્ષણ કરીને ક્રિસ્મસ ગિફ્ટ આપશે એવું ઉત્તર કોરિયાનું નિવેદન આવ્યું તે પછી અમેરિકાએ પણ...

સિંગાપોર હવે ભારતના ચાંદીપુરમમાંથી કરશે મિસાઈલોનું પરીક્ષણ, 2 દેશ વચ્ચે થયા કરાર

Mansi Patel
ભારત અને સિંગાપુરે બુધવારે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં.જેમાં સિંગાપોર માટે ઓડિસાનાં ચાંદીપુર પરીક્ષણ કેન્દ્રમાં સ્પાઇડર હવાઇ ડિફેન્સ સિસ્ટમ જેવી કે મિસાઇલનું પરીક્ષણ કરવાનો...

ભારતની ‘અગ્નિ’થી બળીને ખાક થયુ પાકિસ્તાન, જમીનથી જમીન પર માર કરતી મિસાઈલનું કર્યુ પરીક્ષણ

Mansi Patel
ભુખમરાના આરે પહોંચી ચુકેલા પાકિસ્તાનનો હથિયાર પ્રેમ હજુ પણ ખતમ થયો નથી. આ કડી અંતર્ગત પાકિસ્તાને સોમવારે જમીનથી જમીન પર પ્રહાર કરનારી શાહિન-1 બેલેસ્ટીક મિસાઇલના...

પાકિસ્તાનના દાંત ખાટા કરવા રાત્રે 2000 કિમી સુધી હુમલો કરતી અગ્નિ-2નું સફળ પરિક્ષણ

Mayur
અગ્ની મિસાઇલ-2નું સફળતા પૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, આ મિસાઇલની પ્રથમ ટ્રાયલ હતી જ્યારે હજુ પણ આ પ્રકારના આગળના પરીક્ષણ કરવામા આવશે. આ મિસાઇલની ખાસિયત...

હવે પાણીમાં પણ ભારત પાવર દેખાડશે, પરમાણુ મિસાઈલનું પરિક્ષણ કરશે

Mansi Patel
સબમરીનથી દુશ્મનોનાં ઠેકાણાઓને મારવાની પોતાની ક્ષમતાઓને વધુ મજબૂત કરવા માટે ભારત શુક્રવારે આંધ્રપ્રદેશનાં તટ પરથી પાણીની નીચેથી 3,500 કિલોમીટરની મારક ક્ષમતાવાળી કે-4 પરમાણુ મિસાઈલનું પરિક્ષણ...

ઉત્તર કોરિયાએ ફરી કર્યુ મિસાઈલ પરિક્ષણ, બે પ્રોજેક્ટાઈલ છોડ્યા

Mansi Patel
ઉત્તર કોરિયાએ ગુરૂવારે પૂર્વ સાગર તરફ બે પ્રોજેક્ટાઈલ મિસાઈલ છોડી હતી. દક્ષિણ કોરિયાના સંયુક્ત ચીફ ઓફ સ્ટોકે યોનહેપનાં હવાલાથી આ વાતની જાણકારી આપી હતી. તેમણે...

પાકિસ્તાનના પ્રધાને ગિદડ ધમકી આપી ન માત્ર ભારત પણ ભારતના સમર્થક દેશોને પણ બાંયો ચડાવવા મજબૂર કરી દીધા

Mayur
પાકિસ્તાનના વધુ એક પ્રધાને ભારત પર મિસાઇલથી હુમલો કરવાની ધમકી આપી છે. પાકિસ્તાનના કાશ્મીર અને ગિલગિટ બાલ્ટીસ્તાન બાબતોના પ્રધાન અલી અમીન ગંડાપુરે એક કાર્યક્રમ દરમ્યાન...

આટલા પરમાણુ પરિક્ષણ બાદ પણ ઉત્તર કોરિયાએ ફરી લાંબા અંતરની મિસાઈલોનું ટેસ્ટિંગ કરવાની ધમકી ઉચ્ચારી

Mayur
ઉત્તર કોરિયાએ ગુરૂવારે ફરી એક વખત પરમાણુ શસ્ત્રો અને લાંબા અંતર ના મિસાઈલના પરિક્ષણો શરૂ કરવાની ધમકી આપી છે. પરમાણુ શસ્ત્રો તરફ આગળ વધવા માટે...

પરમાણુ મંત્રણા પહેલા જ ઉતર કોરિયાએ વધુ એક બેલેસ્ટિક મિસાઈલનો ધડાકો કરી નાખ્યો

Mayur
અમેરિકા અને ઉત્તર કોરિયાએ બંધ પડેલી પરમાણુ મંત્રણા ફરીથી શરૃ કરવાની જાહેરાત કર્યાના બીજા જ દિવસે ઉત્તર કોરિયાએ ફરી એક વખત બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યુ...

ડીઆરડીઓએ એર-ટુ-એર મિસાઇલ ‘અસ્ત્ર’નું પરિક્ષણ કર્યુ

Mayur
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)એ દેશની સૈન્ય તાકાતમાં ફરી એક વખત વધારો કર્યો છે. પાકિસ્તાન તરફથી મળતી સતત યુદ્ધની ધમકીઓ વચ્ચે ડીઆરડીઓએ એક એવી મિસાઇલનું સફળ...

ઇરાનની અમેરિકાને ધમકી : તમે અમારી મિસાઈલ રેન્જમાં છો

Mayur
ઇરાન અને અમેરિકાની વચ્ચે સ્થિતિ વધુ તંગ બની રહી છે. હવે ઇરાને ખુલ્લેઆમ યુદ્ધની પણ ધમકી આપી દીધી છે. ઇરાને કહ્યુ છે કે અમેરિકા ઇરાનને...
Do NOT follow this link or you will be banned from the site!