સફળતા/ દુનિયાની સૌથી આધુનિક અને એન્ટિટેક ગાઈડેડ મિસાઈલનું ભારતે કર્યું પરીક્ષણ, દુશ્મનોના છક્કા છોડાવી દેશે
ભારતે સોમવારે એન્ટિ ટેંક ગાઈડેડ મિસાઈલ હેલિનાનું સ્વદેશી હેલિકોપ્ટરમાંથી સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું છે. જેસલમેરના પોકરણ ફાયરિંગ રેજમાં થયેલા પરીક્ષણમાં હેલિનાએ સિમુલેટેડ ટેંકને નષ્ટ કરી દીધી...