ટેન્શન વધ્યું/ ટી-72 ટેન્કને અમેરિકી જેવલિન અને બ્રિટનની મિસાઈલે નષ્ટ કરી દીધા, ભારત પાસે 2 હજાર ટી-72 ટેન્ક
એશિયા ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે રશિયા વિશ્વભરમાં ઘઉં ,ગેસ હથિયારોનું મુખ્ય નિકાસકર્તા છે. યુક્રેનના યુદ્ધ પહેલા રશિયાના હથિયારોનુ ધૂમ વેચાણ થતું. રશિયા પાસે 55 અરબ ડૉલરના...