GSTV

Tag : Ministry of Home Affairs

મોટા સમાચાર/ 31 માર્ચથી 2 વર્ષ બાદ કોરોનાના તમામ પ્રતિબંધો હટાવવામાં આવશે, માત્ર આ બે નિયમો રહેશે યથાવત

Damini Patel
બે વર્ષ બાદ કેન્દ્ર સરકારે 31 માર્ચથી તમામ કોરોના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગૃહ મંત્રાલયે કોરોનાવાયરસ નિવારણ પગલાં માટે...

મોદી સરકારે કર્યા એલર્ટ : આકર્ષિત ત્યોહારી ઓફરના ચક્કરમાં ખાલી થઇ જશે તમારું ખાતું

Damini Patel
દેશમાં કેશબેકના નામ પર સાઇબર છેતરપિંડી કરવા વાળાથી સરકારે એલર્ટ કર્યા છે. ગૃહમંત્રાલય હેઠળના ટ્વીટર સાઇબર દોસ્તે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર UPI એપ દ્વારા...

છેલ્લા પાંચ વર્ષમાં છ લાખ ભારતીયોએ ભારતીય નાગરિકતા છોડી, તો આટલા લોકોએ મેળવવા માટે અરજી કરી

Damini Patel
લોકસભામાં સરકારે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં છ લાખ ભારતીયોએ ભારતીય નાગરિકતા છોડી હતી. રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે પ્રાપ્ત...

પશ્ચિમ બંગાળ પરિણામના 24 કલાકમાં 5 લોકોના મોત, ગૃહ મંત્રાલયે હિંસા અંગે માંગ્યો રિપોર્ટ

Bansari Gohel
ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી રાજ્યમાં વિપક્ષી રાજકીય કાર્યકર્તાઓ સાથે ચૂંટણી પછી થયેલી હિંસા અંગે રિપોર્ટ માંગ્યો છે. રાજ્યમાં ચૂંટણીના પરિણામ આવતા જ હિંસા...

નાગરિકતા સુધારા વિવાદ: CAA ને લઈને ગૃહ મંત્રાલયે સરકાર સમક્ષ માંગ્યો વધુ સમય

pratikshah
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિક્તા સુધારા કાયદા (સીએએ)ને નિયમો ઘડવા માટે હજુ ત્રણ મહિનાનો સમય માગ્યો છે. સીએએ અને એનઆરસી બન્નેને લઇને દેશભરમાં ભારે વિવાદ થયો...
GSTV