કોરોના વાયરસથી સાજા થયેલા લોકોએ દરરોજ કરવું જોઈએ આ કામ, કેન્દ્રીય મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન
દેશમાં કોરોના વાયરસના ચેપનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. જો કે, હાલમાં કોરોના વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા સક્રિય કેસ કરતા વધારે છે. દરમિયાન, કેન્દ્રીય...