ઓ બાપ રે! મિનિમમ બેલેન્સ નહીં રાખનારા ગ્રાહકો પાસેથી આ બેંકે વસૂલ્યો અધધ ચાર્જ, આટલામાં તો 340 કિલો સોનુ આવી જાય
શું તમારા બેન્ક એકાઉન્ટમાં ક્યારેય મિનિમમ બેલેન્સથી પણ ઓછી રકમ જમા રહી છે? જો આવું થયું હોય તો બેંકે તમારા એકાઉન્ટમાંથી કેટલાંક રૂપિયા કાપી લીધા...