મ્યાનમારના વડાપ્રધાન બન્યા લશ્કરી સરમુખત્યાર જનરલ હલિંગ, હવે આંગ સાંગ સૂ કીનું શું થશે?
મ્યાનમારની લોકશાહી સરકારને ઉથલાવી દેનાર લશ્કરી સરમુખત્યાર મીન આંગ હલિંગે પોતાને દેશના નવા વડાપ્રધાન જાહેર કર્યા છે. આજથી છ મહિના પહેલા મ્યાનમારની સેનાએ આંગ સાંગ...