મહારાષ્ટ્રમાં ચાલુ રહેશે દૂધ આંદોલન, મુખ્ય હાઈવે પર ચક્કાજામનું એલાનYugal ShrivastavaJuly 19, 2018મહારાષ્ટ્રમાં દૂધની કિંમતોને લઈને ચાલી રહેલું આંદોલન ઉગ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. સ્વાભિમાની શેતકરી સંગઠન આજથી મહારાષ્ટ્રના તમામ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી...