ઈજિપ્તે દેશના સૌથી ખૂંખાર આતંકીને ફાંસીએ લટકાવી દીધો, સેના પર હુમલો કરવાનો આરોપ હતો
ઈજિપ્તના સૌથી ખૂંખાર મનાતા ઈસ્લામી આતંકી હિશમ અશ્માવીને બુધવારના રોજ સવારે ફાંસીએ લટકાવી દીધો હતો. મિસ્ત્રની સેનાના જણાવ્યા અનુસાર અશ્માવીને પૂર્વી લીબિયાના ડેર્ના શહેરમાંથી 2018માં...