શ્રીનગરમાં આતંકવાદીઓને શોધવા સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ, ઠાર મરાયો એક આતંકી
જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરમાં સ્થાનિક પોલીસ અને સુરક્ષાદળોનું છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટેનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. શ્રીનગરના જાદીબલ વિસ્તારમાં આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે....