અમેરિકી વિદેશ પ્રધાને આ બાબતે કર્યા ભારતના વખાણ, કોરોના ચેપ માટે ચીનને દોષિત ઠેરવ્યું
અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના ચેપ માટે ચીનને દોષિત ઠેરવ્યું હતું. ચીને આખી દુનિયાને આ મહામારીમાં ધકેલી દીધી અને પછી પોતાના...