Archive

Tag: Microsoft

Facebookએ આ કંપનીઓને યૂઝર્સનો ડેટા વેચ્યો, રિપોર્ટમાં દાવો

ફેસબુક માટે ચાલુ વર્ષ સારું રહ્યું નથી. આખી દુનિયા જ્યાં ક્રિસમસની ઉજવણી કરી રહી છે, તો ફેસબુક માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુકે મોટી ટેક ફર્મને પોતાના યૂઝર્સનો ડેટા તેમની પરવાનગી…

Apple પાસેથી છીનવાયો તાજ, 3 કંપનીઓને પછાડી નંબર-1 બની આ કંપની

માઇક્રોસોફ્ટ કંપનીએ 8 વર્ષબાદ એપલ કંપનીને પછાડી અમેરિકાની સૌથી મુલ્યવાન કંપની બની ગઈ છે, જેનો માર્કેટ કેપ 753.3 અરબ ડૉલર છે, જ્યારે એપલ 2010 પછી પહેલીવાર બીજા નંબર પર સરકી ગઈ છે. જેનું મુખ્ય કારણ એપલના આઈફોનનું ઘટી રહેલ વેચાણ…

microsoftના CEOએ ખાનગી ડેટાના વેચાણ અંગે આપ્યું નિવેદન, અમે આ નિર્ણય કર્યો

માઇક્રોસોફ્ટના CEO સત્યા નડેલાએ કહ્યું કે તેમની કંપની બીજી કંપનીઓની જેમ પોતાના ફાયદા માટે ગ્રાહકોના ડેટાનો ઉપયોગ નથી કરતી. તેમનું આ નિવેદન ફેસબૂક અને ગુગલ પર નિશાન સાધવા તરીકે જોવામાં આવે છે. ફેસબુક અને ગુગલ પર ગ્રાહકોના ડેટાને સુરક્ષિત નહીં…

એક દિવસની 1.8 અબજ ડૉલરની કમાણી, આ છે દુનિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ

દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિની વાત થાય છે તો આ યાદીમાં સૌથી ઉપર નામ આવે છે એમેઝોનના જેફ બેજોસનું. તે પછી માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને દુનિયાના સૌથી સફળ રોકાણકાર મનાતા વૅરિન બફેનું. પરંતુ જેફ બેજોસ અન્ય અમીરો કરતાં અનેક બાબતોમાં અલગ…

આઈફોન બનાવવાથી એપલ છેલ્લા છ સપ્તાહમાં મોસ્ટ વેલ્યુએબલ કંપની બની

શરૂઆતમાં ગુગલ અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓ એપલના માર્કેટ કેપ કરતા આગળ હતી. પરંતુ આઈફોનના વેચાણમાં આવેલા નોંધપાત્ર ઉછાળાને પગલે કંપનીની માર્કેટ કેપ કુદકેને ભુસકે વધતી ગઈ.જોકે 1 ટ્રીલિયન ડૉલર માર્કેટ કેપમાં એક દિવસ રહેવાનો વિક્રમ પેટ્રો ચાઈના નામે નોંધાયો છે….

Microsoft Build 2018 ડેવલપર કોન્ફરન્સની 7 મેથી થશે શરૂઆત

માઇક્રોસોફ્ટે પોતાની વાર્ષિક ડેવલપર કોન્ફરન્સના આયોજનની તારીખ જાહેર કરી દીધી છે. Build 2018 આ વર્ષે 7 મે આયોજીત થશે અને 9 મે સુધી ચાલશે. આ વર્ષે આ કોન્ફરન્સ વોશિગ્ટનમાં Convention centerમાં આયોજીત થશે. આ તારીખો વિશે રસપ્રદ વાત એ છે…

Microsoft એ લોન્ચ કર્યા 4 સસ્તા લેપટોપ, 12000થી શરૂ થશે કિંમત

અમેરિકાની મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની માઇક્રોસો (Microsoft) એ ચાર નવા લેપટોપ લોન્ચ કર્યા છે. આ લેપટોપની ખાસિયત એ છે કે કંપનીએ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લોન્ચ કર્યા છે. માઇક્રોસોફ્ટના આ ચારેય લેપટોપ વિન્ડોઝ 10 પર કામ કરે છે. સાથે માઇક્રોસોફ્ટે 146 દેશોમાં…

ગૂગલ ભારતમાં સૌથી વધારે ઓથેન્ટિક બ્રાન્ડ: રિપોર્ટ

ઇન્ટરનેટ કંપની ગૂગલ ભારતમાં સૌથી વધારે ઓથેન્ટિક બ્રાન્ડ તરીકે આગળ છે. ત્યારબાદ માઇક્રોસોફ્ટ, એમેઝોન, મારૂતિ સૂઝૂકી અને એપલનો ક્રમ આવે છે. ન્યૂયોર્ક સ્થિત વૈશ્વિક કોમ્યુનિકેશન ફર્મ કોન એન્ડ વોલ્ફે જણાવ્યું હતું. ટોપ ટેનમાં સમાવિષ્ટ અન્ય બ્રાન્ડ્સમાં સોની, યુટ્યૂબ, બીએમડબલ્યુ, મર્સિડિઝ…

Google-Microsoft મળીને મારશે મચ્છરો: ડૅન્ગી, મલેરિયા, ઝીકા વાયરસથી અપાવશે છૂટકારો

વિશ્વની સૌથી મોટી કંપની ગૂગલ અને માઇક્રોસૉફ્ટ હવે મચ્છર પણ મારશે. આ માટે બંને કંપનીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા છે. બંને કંપનીઓ એવી ટેક્નોલૉજી વિકસિત કરવામાં લાગી છે જેનાથી ડૅન્ગી, મલેરિયા, ઝીકા વાયરલ ફેલાવનારા મચ્છરોનો નાશ કરી શકાય. આ બંને…

જાણો, કેવી રીતે કમાણી કરે છે ગૂગલ, એપલ અને માઇક્રોસોફટ

વાત જ્યારે દુનિયાની સૌથી મોટી ટેક્નોલૉજીની કંપનીની કરવામાં આવે ત્યારે માઇન્ડમાં પહેલા એપલ, એલ્ફાબેટ (ગૂગલની પેરેન્ટ કંપની), માઇક્રોસોફ્ટ, એમેઝોન અને ફેસબુકનું નામ સામે આવે છે. આ દરેક દિગ્ગજ કંપનીઓનું રિવન્યુ અબજો ડૉલરની છે. આ કંપનીઓ વિભિન્ન ડિજિટલ પ્રૉડ્ક્ટ્સ અને સર્વિસીઝના…