GSTV

Tag : Metro

ભારે કરી/ બર્થ ડે પાર્ટી સેલિબ્રેટ કરવા મેટ્રો ટ્રેનના કોચ મળી જશે ભાડે, એક કલાકનો આટલો છે ભાવ

Bansari
બર્થ ડે પાર્ટી સેલિબ્રેટ કરવા માટે હોટલ, રેસ્ટોરન્ટનું બુકિંગ કરવું હવે જૂનું થઈ ગયું કેમ કે હવે આપની પાસે મેટ્રોમાં પણ જન્મદિવસને ખાસ બનાવવાની તક...

મોટી જાહેરાત/ અમદાવાદ-સુરત બાદ રાજ્યના આ ત્રણ શહેરોને મળશે મેટ્રોની ભેટ, બજેટમાં થઇ લ્હાણી

Bansari
ગુજરાતનું વર્ષ 2021-22નું બજેટ રજૂ થઇ રહ્યું છે. નાણામંત્રી નીતિન પટેલ ગુજરાત માટે નવમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે બજેટ આપતા પહેલા તેમણે...

શિવસેનાએ મેટ્રો રેલમાં જતા જંગલને રક્ષિત જાહેર કરી મેટ્રો પરિયોજના જ કરી દીધી રદ, આપેલું ચૂંટણી વચન નિભાવ્યું

Dilip Patel
મહારાષ્ટ્ર સરકારે ગોરેગાંવમાં 600 એકર જમીનને અનામત વન તરીકે જાહેર કરી છે. શિવસેનાના મહારાષ્ટ્રના પર્યાવરણ અને પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરીને કહ્યું છે કે...

દશેરા અને દિવાળીમાં ઘરે જવા માગતા લોકો માટે ખુશખબર : ટ્રેનની કરાવી લેજો ટીકિટ, સરકારે કરી આ તૈયારી

Dilip Patel
ભારતીય રેલ્વેએ હવે પેસેન્જર ટ્રેનો શરૂ કરવા વિશેષ તૈયારીઓ કરી લીધી છે. 100 નવી ટ્રેનો પાટા ઉપર દોડવા માંડશે. આંતર-રાજ્ય ટ્રેનો હશે. એટલે કે, એક...

અમદાવાદમાં ગોકળ ગતિએ ચાલતા મેટ્રોના કામને લઈને લોકોમાં રોષ, લોકડાઉન બાદ ખરાબ રસ્તાએ તંત્રની ઉંઘ કરી હરામ

GSTV Web News Desk
કોરોના મહામારીમાં તમામ ધંધા રોજગાર ઠપ્પ થયા હતા અને સરકારી કામ ચાલતા હતા તે પણ બંધ થયા હતા. પરંતુ અનલોક 1 થી જેમ છૂટછાટ મળી...

અનલોક-4: મેટ્રો શરૂ થશે પણ શાળા-કોલેજો સપ્ટેમ્બરમાં પણ રહેશે બંધ, સરકાર જાહેર કરશે ગાઈડલાઈન

Mansi Patel
ગૃહ મંત્રાલયના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે અનલોક -4 માં પણ શાળાઓ અને કોલેજો બંધ રહી શકે છે. અનલોક -4 સપ્ટેમ્બરમાં શરૂ થઈ શકે છે....

છેલ્લે છેલ્લે કેન્દ્ર સરકારે બદલી નાખ્યો આ નિર્ણય, Unlock-3માં હજુ પણ બંધ રહેશે આટલી વસ્તુઓ

Arohi
કોરોનાના વધતા સંક્રમણને જોતા આખા દેશમાં માર્ચમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. લોકડાઉનના ચાર ફેઝ બાદ અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. એક ઓગસ્ટથી દેશ અનલોક-3 (Unlock-3)માં...

અનલોક-2 માટે દેશ છે તૈયાર, હવાઈ મુસાફરી, મેટ્રો, શાળા ઉપર આવી શકે છે મોટો નિર્ણય

Mansi Patel
કોરોના વાયરસ લોકડાઉનમાં દેશમાં જે વસ્તુઓ બંધ થઈ ગઈ તેને ખોલવાની પ્રક્રિયા અનલોક-1માં શરૂ કરી છે. હવે દેશમાં અનલોક-2 લાગુ થશે. પરંતુ જે રીતે કોરોના...

યુવતી સામે ખોલી નાંખી પેન્ટની ઝિપ, પ્રાઇવેટ પાર્ટ બતાવીને યુવક કરવા લાગ્યો આવી અશ્લીલ હરકત

Bansari
ઘણીવાર મેટ્રોમાં સફર કરતી વખતે મહિલાઓએ વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. મેટ્રોમાં સફર કરી રહેલા લોકોમાંથી કેટલાંક લોકો એવા પણ હોય છે જે વિચિત્ર...

પ્રી-વેડિંગ શૂટ માટે હવે મેટ્રો પણ કરી શકાશે બુક, બસ ખર્ચ કરવાના રહેશે આટલા રૂપિયા

Arohi
પોતાના લગ્નને ખાસ બનાવવા માટે લોકો નવી નવી રીતો અપનાવે છે. આજ કાલ પ્રી-વેડિંગ ફોટોશૂટનુ ચલણ ખૂબ વધી ગયું છે. જેનાથી યુવક અને યુવતીઓ પોતાના...

અમદાવાદીઓ આનંદો : આગામી સમયમાં મેટ્રોની સ્પિડ સાથે સ્ટેશનો પણ વધારવામાં આવશે

GSTV Web News Desk
અમદાવાદને નવી ઓળખ આપનારી મેટ્રો ટ્રેન આગામી દિવસોમાં 80 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડવાની છે. અને તે માટેના પ્રયાસો શરૂ થયા છે. સરકારના રિસર્ચ ડિઝાઈન એન્ડ...

નાગરિકતા કાયદો : 144ની કલમ લાગુ અને મેટ્રોબંધનો નિર્ણય, બંધની દેશભરમાં આવી છે અસર

Mayur
ઠંડીનો ચમકારા વચ્ચે બીજી બાજુ વિરોધની ગરમી વધી રહી છે. નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ દેશના અનેક વિસ્તારોમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. નાગરિકતા સંશોધન એક્ટની આગ...

ગુજરાતીઓ માટે ખુશખબર, અમદાવાદ બાદ હવે આ મેગાસિટીમાં દોડશે મેટ્રો ટ્રેન

Mayur
ડાયમંડ સિટી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ તેજ ગતિથી આગળ ધપી રહ્યો છે. નગર પાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટમાં સહકાર આપવા આંતરરાષ્ટ્રીય કંપનીઓ...

ચિલિમાં સેનાએ સંભાળી ગાદી, આ કારણે રાષ્ટ્રપતિએ આપાતકાળની કરી જાહેરાત

Mansi Patel
ચિલિ ના રાષ્ટ્રપતીએ દેશની રાજધાની સૈંટિયાગોમા આપાતકાલની જાહેરાત કરીને સુરક્ષાની બધી જવાબદારી સેનાને સોપી દિધી છે. મેટ્રો ના ભાડામા વધારો કરાતા હિંસક વિરોધ પ્રદર્શન થયુ...

મુંબઈની બબાલ વચ્ચે ગુજરાતની મેટ્રો માટે કપાયેલાં વૃક્ષોની સંખ્યા વાંચશો તો ચોંકશો, કારણ કે આપણે જોઈએ છે વિકાસ

Bansari
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મેટ્રો રેલ પ્રોજેટ માટે વૃક્ષો કાપવાની સુપ્રીમ કોર્ટે રોક લગાવ્યા બાદ અમદાવાદ શહેરમાં છેલ્લા નવ વર્ષમાં મેટ્રો રેલ પ્રોજેકટ માટે...

મુંબઈમાં મેટ્રો રેલ માટે સુપ્રીમ રોક લગાવે તે પહેલાં જ જંગલનું નિકંદન કઢાયુ

Mansi Patel
મુંબઈમાં મેટ્રો રેલ માટે સુપ્રીમ કોર્ટે રોક તો લગાવી દીધી પરંતુ કોર્ટનો આદેશ આવે તે પહેલા તો લગભગ જંગલ સાફ થઈ ગયું હતું, લગભગ તમામ...

મેટ્રોમાં ચુમ્બનમાં વ્યસ્ત યુગનો વીડિયો પોર્નસાઈટમાં રવાના કેવી રીતે થઈ ગયો ?

Mayur
દિલ્હી મેટ્રો ટ્રેનના સીસીટીવીમાં કેદ થયેલ એક અશ્લીલ ક્લિપ પોર્ન સાઈટ સુધી પહોંચી ગઈ છે. ક્લિપમાં એક યુગલ આપત્તિજનક સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. દિલ્હી પોલીસે...

કેન્દ્ર સરકારે કેજરીવાલને આપ્યો મોટો ઝટકો, મેટ્રોમાં મહિલાઓને મફત મુસાફરી નહી કરાવી શકે દિલ્હી સરકાર

GSTV Web News Desk
કેન્દ્ર સરકારે દિલ્હીની કેજરીવાલ સરકારને મોટો ઝાટકો આપ્યો છે. કેન્દ્ર સરકારે કેજરીવાલ સરકારની મહિલાઓને મફતમાં મેટ્રોમાં મુસાફરીની યોજનાના પ્રસ્તાવને રદ્દ કર્યો છે. સરકાર દ્વારા કહેવામાં...

મેટ્રોની અગત્યતા વધી, મુસાફરોના ધસારાને જોતાં તેના સમય અને ફેરામાં કરાયો વધારો

GSTV Web News Desk
અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. મુસાફરોના સારા પ્રતિસાદને જોતા તેમજ તેઓની માંગણીને ધ્યાને લઇને તા.૧૭ જૂનથી મેટ્રો ટ્રેનને સવારે ૯ વાગ્યાથી...

વિકાસનો પર્યાય બનેલી મેટ્રો અહીંના લોકો માટે બની ગઈ માથાનો દુખાવો

Arohi
અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે શહેરમાં ઘણા વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી અને લાઇટની સમસ્યા સર્જાઇ છે. સમસ્યાને...

આજથી મફત મુસાફરીનો અંત, મેટ્રોમાં ફરવા 10 રૂપિયા ભાડું ચૂકવવું પડશે

Arohi
અમદાવાદ મેટ્રો ટ્રેનમાં આજે તા.૧૫ માર્ચથી વસ્ત્રાલ ગામથી એપરલપાર્ક સુધીનું મુસાફરદીઠ દશ રૂપિયા ભાડુ વસુલવામાં આવશે. આ ટ્રેન હાલમાં વચ્ચેના એકપણ સ્ટેશન પર રોકાશે નહીં....

અમદાવાદમાં આજથી મેટ્રો દોડી, દર 50 મીનિટે આ રૂટ પર એક ટ્રેન દોડશે

Arohi
અમદાવાદની મેટ્રો ટ્રેની આજની આજથી સામાન્ય મુસાફરો માટે મુસાફરી શરૂ થઈ છે અને પ્રથમ દિવસે મેટ્રોમાં સફર કરવાનો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે....

આજથી નવ દિવસ સુધી મેટ્રોમાં મફત મુસાફરી કરી શકશે અમદાવાદીઓ, પછી આટલું ભાડું હશે

Arohi
અમદાવાદમાં  ચોથી માર્ચે પીએમ મોદીએ મેટ્રો ટ્રેનના પહેલા તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે આજથી સામાન્ય નાગરિકો માટે મેટ્રો ટ્રેન રેગ્યુલર રીતે શરૂ થઈ છે. આજથી...

અમદાવાદને મેટ્રોની ભેટઃ ટિકિટના ચાર્જ અને અન્ય સુવિધાઓ વિશે પણ જાણી લો

Karan
અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેનના પહેલા તબક્કાની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવીને મેટ્રો રેલ સેવાનો પ્રારંભ કરાવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે...

કેન્દ્રીય કર્મચારીઓને ભથ્થામાં વધારા સહિત કેબિનેટે અમદાવાદનો આ પ્રોજેક્ટને લીલીઝંડી

Karan
મોદી સરકારે ચૂંટણી મૌસમમાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપતા મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. કેન્દ્રીય કેબિનેટમાં લેવાયેલા નિર્ણય મુજબ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 9 ટકાથી...

પહેલી વખત મેટ્રો કોરિડોરમાં દોડી, પ્રથમ રૂટને મોદી રૂબરૂ નિહાળવા આવે એવી શક્યતાઓ

Yugal Shrivastava
અમદાવાદ મેટ્રોનું એપરલ પાર્કથી અમરાઇવાડી સુધીના તૈયાર કરેલા મર્યાદિત કોરિડોર પર આજે પરિક્ષણ કરાયુ હતુ. પ્રથમ વખત મે્ટ્રોને કોરિડોર પર દોડતી જોઇને આસપાસના સ્થાનિક રહીશો...

લોકસભા પહેલાં રૂપાણી આપશે મોદીને મોટી ભેટ, પુરું થવા જઈ રહ્યું છે પીએમનું સપનું

Karan
અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનું આવતીકાલે પરીક્ષણ કરવામાં આવશે. સવારે વસ્ત્રાલ એપ્રેલ પાર્ક ખાતેથી મેટ્રો ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. જેની તૈયારીઓ થઈ ગઈ છે. મેટ્રો ટ્રેનને...

અમદાવાદના રસ્તા પર જીવનનું કોઈ નક્કી નથી, ઉપરથી ક્યારે પતરા પડશે કોણ જાણે

Karan
મેટ્રો ટ્રેનના કારણે શહેરમાં યેન કેન રીતે અકસ્માત, ટ્રાફિક જામની ઘટનાઓ સર્જાતી હોય છે. ત્યારે રાણીપ પાસે આજે સવારે મેટ્રો કોરીડોરનું પતરું ચાલતી કાર પર...

અમદાવાદમાં મોદીજીના હસ્તે મેટ્રોનું ટ્રાયલ ફેઝનો કાર્યક્રમ રદ થઈ શકે તેવી સંભાવનાઓ સર્જાઈ

Karan
અમદાવાદમાં મેટ્રો રેલ સેવા શરૂ કરવા માટે સિક્યોરીટી ક્લિયરન્સ મેળવવા તંત્ર ભરપુર પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ સુત્રોના મતે જો સિક્યોરીટી ક્લિયરન્સ નહી મળે તો...

મેટ્રો ટ્રેનના કોચ આવી પહોચ્યાં અમદાવાદના આંગણે, એકની કિંમત….

Arohi
વર્ષ 2019માં શરૂ થનારી મેટ્રો ટ્રેનના કોચ અમદાવાદના આંગણે આવી પહોંચ્યા છે. દક્ષિણ કોરિયાથી દરિયા મારફતે મુન્દ્રા બંદરે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી આ કોચને...
Do NOT follow this link or you will be banned from the site!