મેટ્રો ટ્રેન / લોકો માટે પિકનીક રૂટ બન્યો વસ્ત્રાલથી એપરલપાર્ક મેટ્રો રૂટ, છેલ્લા 34 મહિનામાં આટલા લાખ લોકોએ કરી મુસાફરી
પૂર્વ અમદાવાદમાં સાડા છ કિ.મી.લાંબા મેટ્રો ટ્રેનના કાર્યરત રૂટમાં ૩૪ માસમાં ૬,૧૧, ૯૮૦ મુસાફરોએ મેટ્રો ટ્રેનની મુસાફરી માણી હતી. કોરોનાકાળ, ટૂંકો રૂટ સહિતના પરિબળો છતાંય...