GSTV

Tag : MET Department

આજે રાજ્યના વાતાવરણમાં નાટ્યાત્મક પલટો, માવઠાની ભીતિ

Yugal Shrivastava
રાજ્યમાં છેલ્લા બે દિવસથી કોલ્ડવેવ બાદ આજે વાતાવરણમાં નાટ્યાત્મક પલટો જોવા મળી રહ્યો છે. અને હવે ઠંડી જાણે વિદાય લઈ રહી હોય તે રીતે વાતાવરણ...

જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં બરફવર્ષા, તીવ્ર ઠંડી, જનજીવન ઠપ

Yugal Shrivastava
જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં બરફવર્ષાને કારણે તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું હતું અને જનજીવન ઠપ થયું હતું. પાટનગર દિલ્હીમાં પણ સવારે વરસાદ થતાં...

કેરળમાં ફરી મોટી આફતનો ખતરો તોળાઈ રહ્યો છે, આગામી 72 કલાક ભારે

Yugal Shrivastava
તો કેરળમાં ફરી ભારે વરસાદની આફત તોળાઇ રહી છે. હવામાન વિભાગે આગામી 72 કલાકમાં કેરળના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો તેની સામે...

મુશળધાર વરસાદથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો જળબંબાકાર : ખેડૂતો ખુશખુશાલ

Yugal Shrivastava
સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાં દિવસભર વરસેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોના માથેથી ચિંતાના વાદળો વિખેરાયા...

આગામી 4 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી

Yugal Shrivastava
તો હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી કરી છે. સંભાવના છે કે આગામી ચાર દિવસ સુધી મેઘરાજા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના...

આખરે અમદાવાદીઓ માટે આવી ખુશખબર, આ દિવસોમાં પડશે સારો વરસાદ

Yugal Shrivastava
ગગન કાળા ડિબાંગ વાદળોથી છવાઇ ગયું છે ત્યારે હવામાન વિભાગે સાઉથ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થઇ ગયા છે....

વડોદરા: ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને એનડીઆરએફ સજ્જ

Yugal Shrivastava
ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને એનડીઆરએફ સજ્જ છે ત્યારે એનડીઆરએફના ડીજી સંજય કુમારે વડોદરાના જરોદ ગામની મુલાકાત લીધી. તેઓએ એનડીઆરએફની 6ઠ્ઠી બટાલિયનની મુલાકાત દરમિયાન...

દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી : જુઓ રાજ્યમાં ક્યા કેટલો વરસાદ પડ્યો

Yugal Shrivastava
દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે જારી...

ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

Yugal Shrivastava
તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઘણાં સ્થળોએ સારો વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 72 કલાકમાં રાજ્યમાં ઘણા સ્થળોએ ભારે...

અરબી સમુદ્રના નૈઋત્ય દિશામાં ડીપ ડિપ્રેશનની સ્થિતિ, મિકુનુ નામનું વાવાઝોડુ સક્રિય

Yugal Shrivastava
અરબી સમુદ્રના નૈઋત્ય દિશમાં ડીપ ડિપ્રેશનની સ્થિતિ સર્જાઈ છે. જેથી અરબ સાગરમાં મિકુનુ નામનું વાવાઝોડુ સક્રિય બન્યુ છે. જેથી ગુજરાતના માછીમારોને સમુદ્રમાં નહી જવા સૂચના...

રાજ્યમાં પ્રજાજનોને ગરમીમાં આંશિક રાહત મળશે

Yugal Shrivastava
રાજ્યમાં ગરમીથી ત્રસ્ત થયેલા પ્રજાજનોને ગરમીમાં આંશિક રાહત મળશે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં થોડો ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પશ્ચિમી ગરમ પવનોને...

બનાસકાંઠા અને સાબરકાંઠામાં હિટવેવની હવામાન વિભાગની ચેતવણી

Yugal Shrivastava
રાજ્યમાં હવે ઊનાળો બરાબર જામ્યો છે. ઊનાળાએ કાળઝાર ગરમી પાડવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. હવામાન વિભાગે...

વડોદરામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેવાની હવામાન વિભાગની આગાહી

Yugal Shrivastava
વડોદરામાં આજનો દિવસ સૌથી ગરમ રહ્યો હતો. શહેરમાં આજે તાપમાનનો પારો ૩૯ ડિગ્રીને પાર કરી ગયો હતો. શહેરમાં સોમવારનું મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી તેમજ લઘુતમ...

શિયાળાની વિદાયના પ્રારંભ પહેલા ફરી એક વખત હવામાનમાં પલટો

Yugal Shrivastava
શિયાળાના વિદાયની શરૂઆત થતાં પહેલા ફરી એકવાર હવામાનમાં પલટો જોવા મળ્યો છે. ગુજરાતમાં વાદળછાયા વચ્ચે કેટલાક સ્થળો પર કમોસમી વરસાદ નોંધાયો છે. વાદળછાયા વાતાવરણને કારણે...
Do NOT follow this link or you will be banned from the site!