સ્ક્વોડ્રન લીડર રવિ ખન્નાનું નામ War Memorialમાં થશે સામેલ, પત્નીએ IAF અને ભારતીય જનતાનો માન્યો આભાર
ભારતીય વાયુસેનાએ શનિવારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં સ્ક્વોડ્રન લીડર રવિ ખન્નાના નામને સામેલ કરવાની મંજૂરી આપી હતી. આતંકી હુમલામાં સ્કવોડ્રન લીડર શહીદ થયો હતો. તેમના પત્ની...