નોકરી કરનારાઓને સરકારે આપી દિવાળીની ભેટ; 6 કરોડ લોકોના પીએફ ખાતામાં સીધી ટ્રાન્સફર થશે રકમ, આ રીતે કરો ચેક
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના 6 કરોડથી વધુ ખાતા ધારકોને દિવાળી પહેલા જ સારા સમાચાર મળી શકે છે. દિવાળી પહેલા સરકાર EPFO ખાતાધારકોને બમ્પર...