GSTV
Home » Mehsana

Tag : Mehsana

મહેસાણા : સહકારી ક્ષેત્રના કૉંગ્રેસ અગ્રણી નટુભાઈ પટેલનું નિધન

Arohi
મહેસાણા પરાના વરિષ્ઠ સહકારી ક્ષેત્રના કૉંગ્રેસ અગ્રણી નટુભાઈ પટેલનું નિધન થયું છે. ટૂંકી માંદગી બાદ હોસ્પિટલમાં નટુકાકાએ અંતિમ શ્વાસ લીધા હતા. નટુ  પિતામ્બરદાસનું ટૂંકી માંદગી...

કોંગ્રેસમાં ડખા વધ્યા, મહેસાણામાં 23માંથી 17 કોર્પોરેટરની અવિશ્વાસની દરખાસ્ત

Nilesh Jethva
મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ ફરી એક વખત સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના 23 સભ્યોમાંથી 17 નગરસેવકોએ નગરપાલિકાના પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત મુકતા કોંગ્રેસમાં ભૂકંપ...

મહેસાણા બંધનું એલાન પણ બજારો રાબેતા મુજબ ખુલ્લી રહેતા ટોળુ બંધ કરાવવા નીકળ્યું અને પોલીસ સક્રિય થઈ

Mayur
બંધારણીય અધિકાર આંદોલન સમિતિ દ્વારા આજે મહેસાણા બંધનું એલાન કરાયુ છે. જોકે, મહેસાણાના બજારો રાબેતા મુજબ શરૂ થયા હતા. જોકે, રામજી ઠાકોરની આગેવાનીમાં ટોળાએ દુકાનો...

મહેસાણાના વિજાપુરમાં ભેળસેળયુક્ત સીંગતેલ વેચવાનું કૌભાંડ ઝડપાયુ

Mansi Patel
મહેસાણાના વિજાપુરમાં ભેળસેળયુક્ત સીંગતેલ વેચવાનું કૌભાંડ ઝડપાયુ છે. મહેસાણાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરતા વિજાપુરની ગંજ બજારમાં શ્રીજી ટ્રેડર્સ નામની પેઢીમાં દરોડા પાડ્યા. જેમાં...

મહેસાણાનાં બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી બાળ આરોપીઓ સંચાલક પર હુમલો કરી ફરાર

Mansi Patel
મહેસાણાના રાધનપુર ચાર રસ્તા પાસે આવેલા બાળ ઓબ્જર્વેશન હોમમાંથી વહેલી સવારે બાળ આરોપીઓ ફરાર થઇ ગયા છે. આરોપીઓએ સંચાલક પર જીવલેણ હુમલો કરીને બંધક બનાવ્યા હતા.બાળ આરોપીઓને નાસ્તો કરવા માટે...

મહેસાણાની જાણીતી ડેરીમાં બાંહેધરી આપ્યા બાદ પણ નોકરી ન આપતા વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

Mansi Patel
મહેસાણાની દૂધ સાગર ડેરી ખાતે વિદ્યાર્થીઓ નોકરી ન મળતા વિરોધ પ્રદર્શન કર્યો હતો. મહેસાણા દૂધ સાગર ડેરી અને ગણપત યુનિવર્સિટીના ઉપક્રમે ડેરી મેનજમેન્ટનો કોર્સ શરૂ...

મહેસાણાઃ બાળ ઓબ્ઝર્વેશન ગૃહમાંથી સંચાલક અને ગાર્ડને રૂમમાં પુરી નવ બાળકો ફરાર

Arohi
મહેસાણામાં બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી નવ જેટલા બાળકો સંચાલક ઉપર હુમલો કરી ફરાર થયા. બાળકોને નાસ્તો કરવા માટે બહાર લાવવામાં આવ્યા હતા. જે દરમ્યાન બાળકોએ સંચાલક...

4 વર્ષ સુધી પિતાએ 14 વર્ષીય કિશોરીને બનાવી હવસનો શિકાર, માતાએ પણ ન કરી દીકરીની મદદ

Nilesh Jethva
મહેસાણાના પોસ વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પર પિતાએ દુષ્કર્મ આચર્યુ હતુ. જો કે પોલીસે હાલમાં આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. ધોરણ 9 માં અભ્યાસ...

મહેસાણાના આંગડિયાકર્મીઓ હરિયાણામાં લૂંટાયા, 80 લાખ રૂપિયા ગયા

Mayur
હરિયાણાના યમુનાનગરમાં મકાન ભાડે રાખી ત્રણ માસથી રહેતા મહેસાણાના આંગડીયા પેઢીના પાંચ કર્મચારીઓ પાસેથી પિસ્તોલની અણીએ ઘરમાં ઘૂસેલા અજાણ્યા શખસોએ રૃ. ૮૦ લાખની લૂંટ કરી...

મહેસાણા બાયપાસ હાઇવે પર ખારી નદીનો બ્રિજ બેન્ડ થયો, વાહનવ્યવહાર અટકાવાયો

Mayur
મહેસાણા બાયપાસ હાઇવે પર ખારી નદીનો બ્રિજ બેન્ડ થયો છે. બાય પાસ હાઇવે ઉપર બનાવેલો બ્રિજ બેન્ડ થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. 6...

ગુજરાતના આ તાલુકામાં 14 લાખથી વધુનું બનાવટી જીરૂ પકડાતા ખળભળાટ

Mayur
ઉંઝાના ઉના નજીક સીઆઈડી ક્રાઈમ અને ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી. જેમા શિવગંગા એસ્ટેટમાં શનિદેવ પાસેના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ જીરુ ઝડપાયું. ભેળસેળ યુક્ત વરિયાળીને જીરામાં...

મહેસાણાના ખેડૂતે એવી કઈ ખેતી કરી છે કે 1 વીઘામાંથી મળે છે 5 લાખ રૂપિયાની આવક

Mayur
રોજીંદા જીવનમાં લીલા મસાલા તરીકે આદુ અને મરચાં મુખ્ય વપરાય છે. લીલા મરચાંની ખેતી પણ ખેડૂતોને સારો ફાયદો કરાવી આપે છે. માવજત હોય તો મરચાંની...

સાગરદાણ કૌભાંડ : વિપુલ ચૌધરી રહ્યા કોર્ટમાં હાજર, બે તત્કાલિન ડિરેક્ટર સામે કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યા

Mayur
દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડના મામલે મહેસાણા એડિશનલ ચીફ કોર્ટે બે આરોપી વિરૂદ્ધ ધરપકડનું વોરન્ટ ઈશ્યૂ કર્યુ છે. કોર્ટની સુનાવણી દરમિયાન મુદતમાં હાજર ન રહેતા બે...

એક એવું મશીન જે હવામાંથી બનાવશે ઓક્સિજન, પાયલોટ પ્રોજેક્ટનો મહેસાણા સિવિલમાં પ્રયોગ

Bansari
રાજ્યમાં સૌપ્રથમવાર મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પાયલેટ પ્રોજેક્ટ તરીકે ઓક્સિજન જનરેટ મશીન મુકવામાં આવ્યું છે. આ મશીન હવામાંથી શુદ્ધ ઓક્સિજનનું ઉત્પાદન કરશે. જેથી મહેસાણા સિવિલ હોસ્પિટલને...

70 જેટલા પશુઓના ફૂડ પોઈઝનિંગના કારણે મોત, ડોક્ટરોની ટીમ પહોંચી ઘટના સ્થળે

Nilesh Jethva
મહેસાણાના પાંજરાપોળમાં 70 જેટલા પશુઓના ફૂડ પોઈઝનિંગના કારણે મોત થયા. આ તમામ પશુને રાધનપુર રોડ પર આવેલી પાંજરાપોળમાં રાખવામાં આવ્યા હતા. મકાઈનું લીલું ઘાસ આરોગ્યા...

ખેડૂતો માટે ખુશખબર, રૂપાણી સરકાર વધારી શકે છે આ સહાય માટે સમય મર્યાદા

Nilesh Jethva
અતિવૃષ્ટી અને માવઠાથી પાક નુકસાન થયેલા ખેડૂતોને સહાય માટે ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધી શકે છે. નુકસાન માટે સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવા માટે...

યુવા ભાજપ પ્રમુખ અને પાટીદાર આગેવાન વચ્ચે માથાકૂટ, કારમાથી રિવોલ્વર મળી આવી

Nilesh Jethva
મહેસાણા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ અને મુન્ના નામના પાટીદાર આગેવાન વચ્ચે માથાકૂટ થઈ. નાની કડી નજીક અણમોલ હોટલ પાસે આ ઘટના બની. જેમાં...

મહેસાણા જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર, દૂધસાગર ડેરીએ વધાર્યા દૂધના ભાવ

Nilesh Jethva
મહેસાણા જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. મહેસાણાના પશુપાલકોને દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા 25નો વધારો કરાયો છે. પહેલા દૂધ સાગર ડેરી 600 રૂપિયા કિલો...

સરકારના આ પરિપત્રનો ખુદ શિક્ષણ સમિતિના ચેરમેન કરી રહ્યા છે

Nilesh Jethva
મહેસાણામાં શિક્ષકોની બદલીના પરિપત્રનો ખુદ શિક્ષણ સમિતિના ચેરમેન વિરોધ કરી રહ્યા છે. મહેસાણા જિલ્લાના 150થી વધુ શિક્ષકોની આંતરિક બદલીને લઈને સરકારના ખોટા પરિપત્રનો વિરોધ શિક્ષણ...

સુરતથી આજે 15 જેટલી લકઝરી અને 200થી વધુ કાર ઊંઝા જવા રવાના થશે, પાટીદારોની રીંગટોન-કોલરટ્યૂનની સોશિયલ મીડિયામાં ધૂમ

Mayur
ઊંઝામાં તા-૧૮થી ૨૨ ડિસેમ્બર દરમિયાન આયોજિત લક્ષચંડી મહાયજ્ઞા માટે દેશભરમાંથી પાટીદારો ઉમટી પડયા છે. સુરતમાંથી પણ મા ઉમિયાના અને ઐતિહાસિક મહોત્સવમાં દર્શન માટે મોટી સંખ્યામાં...

ઊંઝા ખાતે આજથી માઁ ઉમિયાનો મહાઉત્સવ શરૂ, 50 લાખથી વધુ ભક્તો માઁના આશિર્વાદ લેશે

Nilesh Jethva
ઊંઝામાં પાટીદારોની કુળદેવી મા ઉમિયાના મહાઉત્સવની આજથી શરૂઆત થઊ ગઈ છે.૧૮ થી 22 ડિસેમ્બર સુધી મહાલક્ષચંડી યજ્ઞ યોજાનાર છે. જેમાં ૫૦ લાખ જેટલા શ્રધ્ધાળુઓ ઉમટી...

આસ્થાના અવસરમાં પાટીદારોનું રાજકીય શક્તિ પ્રદર્શન, સત્તાવાર આ છે મહેમાનોની લિસ્ટની યાદી

Nilesh Jethva
પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા ઊંઝા ઉમિયાધામ દ્વારા આયોજિત લક્ષચંડી મહાયજ્ઞ માધ્યમથી ફરી ગુજરાત અને દેશમાં પાટીદારો રાજકીય શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. 18...

ઊંઝા લક્ષચંડી યજ્ઞ, એશિયા બુક અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવશે આ નવા રેકોર્ડ

Mayur
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞામાં આ વખતે અનેક રેકોર્ડ કિર્તીમાન થવા માટે ખાસ આયોજન કરવામાં આવેલ છે. ખાસ કરીને એશિયા બુક તથા ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં વિવિધ...

લક્ષચંડી હવનમાં હાજરી આપવાનું હાર્દિક પટેલનું સપનું આ કારણે રહી શકે છે અધુરૂ

Nilesh Jethva
ઉંઝા ખાતે લક્ષચંડી હવનમાં હાજરી આપવાનું હાર્દિક પટેલનું સપનું રોળાતુ દેખાઈ રહ્યું છે. હાર્દિકના વકીલે જવાબ રજૂ કરવા કોર્ટ પાસે સમય માંગ્યો છે. ઉમિયા ધામમાં...

લક્ષચંડી મહાયજ્ઞ : ઊંઝાને જોડતા તમામ હાઈવે પર રવિવારે ભક્તોનું કીડીયારૂ ઉભરાયું, એક લાખ લોકો પહોંચ્યા

Mayur
ઊંઝા ખાતે યોજાનારા ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞામાં રવિવારે લાખો પદયાત્રિકો જોડાયા હતા. સમગ્ર હાઈવે માર્ગ ઉપર ભજનમંડળી, મેડિકલ કેમ્પ, સેવા કેમ્પ અને નાસ્તા-પાણીની સગવડ કરવામાં આવી...

ઉંઝાના લક્ષચંડી યજ્ઞમાં દેશ વિદેશથી 50 લાખ શ્રદ્ધાળુઓ આવશે, 500 ઉપર ST બસની વ્યવસ્થા

Mayur
ઉંઝા ખાતે આવેલા ઉમિયા માતાજીના મંદિરે લક્ષચંડી મહાયજ્ઞમાં દેશ વિદેશથી આ વખતે 50 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી સંભવના છે. આ માટે દૂર દૂરથી...

પાટીદાર વોટબેંક માટે રૂપાણી સરકારે લીધો આ નિર્ણય, 150 કરોડના આ મહોત્સવમાં સરકાર 40 કરોડની ગ્રાન્ટ ફાળવશે

Nilesh Jethva
મહેસાણા જિલ્લાના ઊંઝામાં મા ઉમિયાના આંગણે 18 થી 22 ડિસેમ્બર સુધી પાવન અવસરની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના પાંચ દિવસના કાર્યક્રમમાં કરોડો...

કોંગ્રેસમાં ‘ઘર ફુટે ઘર જાય’ જેવી સ્થિતિનું નિર્માણ, મહેસાણા નગરપાલિકામાં કમિટિઓ કબ્જે કરવા કોંગી નેતા સાથે દસ લાખનો સોદો

Mayur
મહેસાણા નગરપાલિકામાં કમિટિઓ કબ્જે કરવા બન્ને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જેમાં એક પક્ષના નેતાએ રોકડા 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી ત્રણ નેતાને રાજ્યની બહાર...

નીતિનભાઈના મહેસાણામાં પાણીની રામાયણ, 3 દિવસ લાખો લોકોને નહીં મળે પાણી

Mayur
મહેસાણા-૧માં આગામી તા.૨૩, ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ નર્મદાનુ પાણી નહી આવે તેવી જાહેરાત નગરપાલિકાએ કરી છે. શહેરના જુના બસસ્ટેન્ડ સામે આવેલી વોટર વર્ક્સ કમ્પાઉન્ડમાં...

મહેસાણાની દૂધ સાગર ડેરીના પાછળ ભાગે લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
મહેસાણાની દૂધ સાગર ડેરીના પાછળ ભાગે ભીષણ આગ લાગી છે. ડેરીના સ્ક્રેપ વિભાગમાં આગ લાગ્યાની જાણ થતા મહેસાણા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ અને ઓએનજીસીની ફાયર...
Do NOT follow this link or you will be banned from the site!