‘રાજ્યનાં વિશેષ દરજ્જાને પુનસ્થાપિત કરવા માટે કોઇ પણ હદ સુધી સંઘર્ષ કરતી રહીશ’ યુવાનોને ઉશ્કેરવાના મહેબૂબા મુફ્તીના પ્રયાસ
કલમ 370 પુનસ્થાપિત સ્થાપિત ન થાય ત્યાં સુધી તિરંગાને હાથ પણ નહીં લગાવવાનાં વિવાદિત નિવેદનો આપીને દેશભરમાં ટીકાનો સામનો કરી રહેલી પીડીપીની અધ્યક્ષા મહેબુબા મુફ્તી...