દેશના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં ભારે વરસાદથી પૂર: બિહારમાં કોસી નદી ગાંડીતૂર, આસામમાં પૂરથી 26 લાખ લોકો પ્રભાવિત
દેશમાં વરસાદ અને પૂરથી કુલ 15 લોકોનાં મોત થયા છે. મેઘાલયમાં પાંચ, આસામમાં બે, ઉત્તરાખંડમાં છ, ઉત્તર પ્રદેશમાં બેનાં મોત થયા હતા. આસામમાં પૂરથી 26...