Archive

Tag: meeting

પુલવામા આતંકી હુમલા બાદ ગુજરાતમાં સરકારે બોલાવી બેઠક, આ અધિકારી રહ્યાં હાજર

જમ્મુ કાશ્મીરમાં પુલવામા આતંકી હુમલા બાદ રાજયમાં પ્રવર્તમાન સ્થિતિમાં સુરક્ષા સંદર્ભે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ છે. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઇ રહી છે. તાજેતરમાં જ રાજ્યની કેટલીક જાહેર જગ્યાઓને ઉડાવી દેવાનો પત્ર મળતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક…

પુલવામાના હુમલાને લઈને સર્વપક્ષીય બેઠકનો પ્રારંભ, આ નેતાઓ છે ઉપસ્થિત

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાને લઇને સરકારે યોજેલી સર્વપક્ષીય બેઠકનો પ્રારંભ થયો છે. ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાઇ રહેલી આ બેઠકમાં વિપક્ષની પાર્ટીઓને પુલવામાના આતંકી હુમલા અંગે જાણકારી આપવામાં આવશે. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલાં વિશે…

16 કલાક ખાધા-પીધા વગર પ્રિયંકાએ સાંભળી કાર્યકર્તાઓની વાત, કહીં દીધુ- નહીં ચાલે જૂની કોંગ્રેસ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશમાં પાર્ટીને ચુસ્ત દુરૂસ્ત કરવા માટે ખૂબ મહેનત કરી રહી છે. તેનો અંદાજો એ પરથી લગાવી શકાય છે કે મંગળવારે બપોરે લગભગ 1.20 વાગ્યાથી શરૂ થયેલી તેમની બેઠક બુધવારે સવારે 5.15 વાગે પુરી થઈ….

ધરમપુરમાં નક્કી થશે કે કોંગ્રેસમાંથી કોણ લડશે લોકસભા, રાહુલ સાથે કોંગ્રેસના કદાવર નેતા નાખશે ધામા

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ કામગીરીનો ધમધમાટ બોલાવી રહી છે. આજે સવારે મળેલી ખબર અનુસાર રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને ખ્યાલ નહોતો ત્યારે સર્વે કર્યો, તો હવે એક નવા સમાચાર સામે આવ્યા છે. 14મી ફેબ્રુઆરીના રોજ રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે…

આજે કોંગ્રેસ બિહારના પટનામાં કરશે શક્તિ પ્રદર્શન

બિહારના પટનામાં આજે કોંગ્રેસ શક્તિ પ્રદર્શન કરશે. ઐતિહાસીક ગાંધી મેદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જન આકાંક્ષા રેલીને સંબોધિત કરવાના છે. 30 વર્ષ બાદ બિહારના ગાંધી મેદાનમાં કોંગ્રેસ રેલી સંબોધવા જઈ રહી છે. કોંગ્રેસે રેલીમાં હાજરી આપવા આરજેડી નેતા તેજસ્વી યાદવ…

કલકત્તામાં મમતા દીદીએ બોલાવ્યા બધાને પણ આ વાત મુદ્દે કેમ બધા ચૂપચાપ રહ્યા

બંગાળમાં મેગા રેલી દ્વારા વિપક્ષે મોદી સરકાર સામે એકતા દર્શાવી હુંકાર તો ભરી હતી. પરંતુ મહાગઠબંધનમાંથી વડાપ્રધાન પદનો નેતા કોણ તે સ્પષ્ટ કર્યું નથી. ગઈકાલની મહારેલીમાં ગમે તે રીતે મોદીને હટાવવા માટે વિપક્ષે એકતા દર્શાવવામાં સફળતા મળી પરંતું મોદી સરકારને…

તેજસ્વી યાદવની માયાવતી સાથે મુલાકાત, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન પૂર્વ મુખ્યપ્રધાનને પગે લાગી આવ્યા

બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે લખનઉમાં મુલાકાત કરી છે. આ પહેલા મોડી રાત્રે બસપા અધ્યક્ષ માયાવતી સાથે મુલાકાત કરી હતી. ઉત્તર પ્રદેશમાં સપા અને બસપા વચ્ચે ગઠબંધન થવાના કારણે આરજેડી એક્શનમાં આવી છે….

દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજથી પ્રારંભ

2019ની લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. 11 અને 12 જાન્યુઆરી એમ બે દિવસના અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ અમિત શાહ ભાજપના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. રાષ્ટ્રીય અધિવેશનમાં ભાજપના ટોચના નેતાઓ…

મિશન 2019: અમિત શાહને ગુજરાતમાં પણ ભાજપ હારવાનો છે ડર? આજે જ બોલાવી દિલ્હીમાં બેઠક

ભાજપ અધ્યક્ષ અમિત શાહ પાર્ટીના ગુજરાત ખાતેના સાંસદો સાથે એક બેઠક કરવાના છે. રાજધાની નવી દિલ્હી ખાતે યોજાનારી ગુજરાતના ભાજપના સાંસદોની બેઠક ગુજરાત ભવન ખાતે યોજાશે. ગુજરાત ભવન ખાતે ભાજપના સાંસદોની બેઠકમાં 2019ની લોકસભાની ચૂંટણી સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે….

કોંગ્રેસમાં ભંગાણ? અર્જુન મોઢવાડિયાના નિવાસ સ્થાને અસંતુષ્ટ નેતાઓની બેઠક, અમિત ચાવડાનો આ દાવો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં શરૂ થયેલા કકળાટના પડઘા દિલ્હી હાઈકમાન્ડ સુધી પડ્યા છે અને હવે રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત માટે ક્યારે સમય આપે છે. તેના પર સૌની નજર છે. જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ગુજરાતના કોંગ્રેસના નેતાઓએ અલગ…

ફિલ્મ જગતના આ દિગ્ગજને જવું પડ્યું પીએમને મળવા, આ મામલે થઈ રહ્યા છે પરેશાન

ભારતીય ફિલ્મ અને મનોરંજન જગતનું એક પ્રતિનિધિમંડળ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું. આ મુલાકાત દરમિયાન મનોરંજન ઉદ્યોગ માટે જીએસટીના દર ઘટાડવા અને તેને એક સમાન રાખવાની માગણી કરી હતી. પ્રતિનિધિમંડળમાં અભિનેતા અક્ષયકુમાર, અજય દેવગણ, ફિલ્મ નિર્માતા કરણ જૌહર, રાકેશ…

ભાજપની સંસદીય દળની બેઠક મળી હતી, રામ મંદિર મુદ્દે આ ચર્ચા કરાઈ

ભાજપની સંસદીય દળની બેઠક મળી હતી. જેમાં રામ મંદિર બનાવવાની માગ ઉઠી હતી. તો આ ઉપરાંત ભાજપના સાંસદોની બેઠકમાં રફાલ મુદ્દો શીખ રમખાણ મુદ્દો અને તીન તલાક મુદ્દે ચર્ચા થઈ હતી. આવા તમામ મુદ્દે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે તમામ…

આજથી બે દિવસ માટે ગાંધીનગરમાં કમલમ્ ખાતે બેઠકોનો ધમધમાટ

ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે આજથી બે દિવસ સુધી બેઠકોનો ધમધમાટ થશે. આજે સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ભાજપ મહિલા મોરચાની વિવિધ સમિતિઓ સાથે બેઠક યોજાશે. આગામી 20, 21, 22 ડિસેમ્બરે ત્રિમંદિર સંકુલ ખાતે ભાજપનું રાષ્ટ્રીય સ્તરનું મહિલા…

કારમી હાર બાદ મોદીને ભાજપના ભિષ્મ પિતામહ યાદ આવ્યા, ખાસ રખાયા બેઠકમાં હાજર

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોમાં ભાજપને કોંગ્રેસના હાથે મળેલી હાર પર પાર્ટીમાં મંથનનો તબક્કો શરૂ થઈ ગયો છે. આ મંથનની પ્રક્રિયા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના તમામ સાંસદો પણ…

પરાજય બાદ પીએમ મોદી અને અમિત શાહ લેશે આજે મોટો નિર્ણય, દિલ્હીમાં બેઠક

પાંચ રાજ્યોમાં ભાજપ માટે ચોંકાવનારા પરિણામો બાદ આજે પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના સાંસદોને સંબોધિત કરવાના છે. જેના પર સૌ કોઈની નજર જોવા મળશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ ભાજપના ગઢ ગણાતા હતા. અને ત્યાં જ ભાજપની હાર થઈ છે….

ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1માં મુખ્યમંત્રીની નગરપાલિકાના પ્રમુખ સાથે બેઠક

ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1માં મુખ્યમંત્રીએ બેઠક કરી હતી. મુખ્યમંત્રીએ રાજયની 162 નગરપાલિકાના પ્રમુખ અને ચીફ એન્જીનીયર સહિત ચેરમેન સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ નગરપાલિકાના લોકોને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી આ કાર્યકમ માટે મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો….

આજે છે મોદી સરકારની કેબિનેટની બેઠક, આ ઇન્ડસ્ટ્રીઝને મળી શકે છે મોટી રાહત

આજે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. તેમજ આ બેઠકમાં એગ્રો નિકાસ પોલિસીને મંજૂરી મળે તેવી ધારણા છે. ઉપરાંત, ઇથેનોલના પ્લાન્ટ સ્થાપવા માટે ચીની કંપનીઓને વધારાની લોન આપવાના પ્રસ્તાવને પણ મંજૂરી મળી શકે છે. વધુમાં આજની મીટિંગમાં, ચા, કૉફી અને ચોખાના નિકાસને…

પેપરલીક કૌભાંડ : સીએમ ઓફિસનું છે દબાણ, રૂપાણી સાથે થઈ 3 બેઠક

પેપર લીક કેસમાં રોજેરોજની તપાસ પર ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ધ્યાન રાખી રહ્યા છે. સીએમ વિજય રૂપાણીએ એસપી ચાવડા, લો સેક્રેટરી તથા ડીજીપી પાસે ડે ટુ ડે રીપોર્ટ માંગ્યો છે. એસપી મયુર ચાવડા સચિવાલયમાં સીએમ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા….

પેપર લીક : ભાજપના પૂર્વ નેતાએ પોલીસ અધિકારીઓ સાથે પણ કરી હતી બેઠક

પેપર લીક કાંડમાં મહત્વની ભૂમિકાભજવનાર મનહર પટેલના સીટીવી ફુટેજ સામે આવ્યા છે.આ સીસીટીવી ફુટેજ અરવલ્લીના બાયડનીવૃંદાવન હોટલ છે.કે જ્યાં મનહર પટેલ ઉચ્ચ પોલીસ અધિકારી ગણાતા કથિત ગઢવી સાહિબસાથે મુલાકાત કરી હતી.વૃંદાવન હોટલ પર મનહર પટેલ અને પોલીસ અધિકારી વચ્ચે બેઠક…

ખુલાસો : પરિક્ષા પહેલા આ હોટલમાં કરવામાં આવી હતી મિટિંગ, જાણો શું હતી ઘટના

લોકરક્ષક ભરતી દળની પરીક્ષામાં વધુ એક હોટલ લીંકનો ખુલાસો થયો છે. ગાંધીનગરના ચિલોડા વિસ્તારની હોટલ અંજલિમાં પરીક્ષા પહેલા એક મિટિંગ થઈ હતી. આ મિટિંગમાં 50થી વધુ ઉમેદવારો સામેલ હતા. અગાઉ ટાટની પરીક્ષાનું પેપર લીક થયું હતું. તે સમયે પણ આ…

જમ્મુ-કાશ્મીરમાં મંજૂરી વગર ભાગલાવાદીઓએ આ મુદ્દે બોલાવી બેઠક

જમ્મુ કાશ્મીરમાં ભાગલાવાદી નેતાઓએ એક દિવસીય સત્રની બેઠક બોલાવી હતી. જોકે મંજૂરી વગર બેઠક બોલાવતા પોલીસે ભાગલાવાદી નેતા મીરવાઈઝ ફારૂખને નજર કેદ કરવામાં આવ્યા છે. મીરવાઈઝે આ મામલે ટ્વિટ કરીને જણાવ્યું કે, કાર્યકર્તાઓની બેઠક બોલાવવામાં આવતા ફરીવાર નજરકેદ કરવામાં આવ્યા…

આજે સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થશે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ

આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ આજે સંસદીય સ્થાયી સમિતિની સામે રજૂ થઈ રહ્યા છે. સંસદીય સમિતિ ઉર્જિત પટેલને અર્થવ્યવસ્થા પર નોટબંધીની અસર પર સવાલ પુછશે. સૂત્રોનું કહેવું છે કે નોટબંધીના સવાલોની સાથે સંસદીય સમિતિ ઉર્જિત પટેલના તાજેતરમાં કેન્દ્ર સરકાર અને આરબીઆઈ…

ગુજરાત કોંગ્રેસના માળખામાં થયા કુલ આટલા ફેરફાર સાથે સંગઠન માટે આ ચેતવણી

ગુજરાત કોંગ્રેસના જાહેર થયેલા જમ્બો માળખાના હોદ્દેદારોની પ્રથમ બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે યોજાઇ. બેઠકમાં મહામંત્રી અને મંત્રીને લોકસભા વિધાનસભા અને શહેરોની જવાબદારી સોંપવામાં આવી સાથે જ જે હોદ્દેદાર જવાબદારી પૂર્ણ નહીં કરે તો બે મહિના રીપોર્ટ બાદ તેમને સંગઠનની…

આજથી રામમંદિર નિર્માણ મુદ્દે સાધુ-સંતોની બે દિવસીય બેઠક

લોકસભા ચૂંટણી પહેલા અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈને રાજકારણ ગરમાયું છે. રામમંદિર નિર્માણ પર ચર્ચા માટે આજથી સાધુ-સંતોની બે દિવસીય બેઠક ધર્માદેશ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમાં શરૂ થઈ રહી છે. દિલ્હીમાં સાધુ-સંતોનો આ જમાવડો પ્રયાગરાજ કુંભ પહેલા સૌથી મોટો જમાવડો છે. દિલ્હીના…

RSS પ્રમુખ મોહન ભાગવત સાથે અમિત શાહની મુલાકાત, રામમંદિર સહિતના મુદ્દાઓ પર થઈ ચર્ચા

આરએસએસ પ્રમુખ મોહન ભાગવત દ્વારા ઝડપથી અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ માટે વિજયાદશમીના સંબોધનમાં સરકારને તાકીદ કરવામાં આવી હતી. આના માટે ભાગવતે સંસદમાં કાયદો બનાવવાની જરૂર પડે, તો તેમ કરવા માટે પણ હાકલ કરી હતી. રામમંદિર મામલે ભારે દબાણ વચ્ચે…

આરએસએસની લખનૌ ખાતે યોજાયેલ બેઠકમાં અમિત શાહ અને યોગી થયા સામેલ

ભાજપના અધ્યક્ષ અમિત શાહે આગામી લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચારની રણનીતિને લઈને પાર્ટી સંગઠન અને આરએસએસના પદાધિકારીઓ સાથે લખનૌ ખાતે બેઠક કરી છે. બુધવારે લખનૌની એક દિવસીય મુલાકાતે ગયેલા અમિત શાહનું યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને તેમના પ્રધાનમંડળના ઘણાં…

આજે ગાંધીનગર ખાતે કેબિનેટની એક મહત્વની બેઠક મળશે

રાજ્યમાં વિવિધ મુદ્દે રાજ્ય સરકારની ભીંસ વધી છે. ત્યારે આ તમામની વચ્ચે આજે ગાંધીનગર ખાતે કેબિનેટની એક મહત્વની બેઠક મળવા જઇ રહી છે. કેબિનેટની આ બેઠક ખૂબજ મહત્વપૂર્ણ બની જશે. કેમકે આ બેઠકમાં હાલમાં ચર્ચાના એરણે ચઢેલા એવા મુદ્દાઓની ચર્ચા…

જાણો, પીએમ મોદી અને ઓઈલ કંપનીઓ સાથેની આજની મીટિંગમાં શું થયું?

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત  અને ડોલર સામે ગગડતા રૂપિયાને લઇને મોદી સરકાર ચિંતિત બની છે. ત્યારે પીએમ મોદીએ સોમવારે દિલ્હીમાં વૈશ્વિક ઓઇલ કંપનીઓના સીઇઓ સાથે મંત્રણા કરી. બેઠકમાં વડાપ્રધાને ઓઇલ પ્રોડ્યુસરને પેમેન્ટ અંગેની શરતોની સમિક્ષા માટે અપીલ કરી. સરકારી…

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે મળેલી સામાન્ય સભા તોફાની બની

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે મળેલી સામાન્ય સભા આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે તોફાની બની હતી. વિપક્ષ કોંગ્રેસે ભાજપ શાસકો દ્વારા થતા હોવાથી બાળકોને યોગ્ય શિક્ષણ મળતું ન હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપ શાસકોના અધિકારી દબાવી રાખતા હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો…

મોદી અને શી જિનપિંગની વચ્ચે દિવાળી આસપાસ થશે મહત્વની બેઠક, આ છે કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આર્જેન્ટિનામાં નવેમ્બર માસમાં મુલાકાત થવાની છે. જે અંગેની માહિતી ભારતમાં ચીનના રાજદૂત લુઓ ઝાઓહુએ આપી છે. ચીન અને  ભારત દ્વારા અફઘાન રાજદૂત ટ્રેનિંગનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં લુઓ…