ચીનની ચાલ / દુનિયાને કોરોના આપનાર હવે મલમ લગાડવા નીકળ્યું, આ દેશોની સાથે કરી હાઈલેવલ મીટીંગ
દુનિયાને કોરોનાનો દર્દ દેનારા ચીન હવે તેના પર મલમ લગાડવા માટે નીકળ્યું છે. કોરોના સામેના જંગમાં ચીને પોતાની સાથે પાકિસ્તા, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાને શામેલ...