આને કહેવાય સરકાર: રાજ્યના તમામ વડીલોને કોઈ પણ જગ્યાએથી ફ્રીમાં મળશે દવાઓ, એક પાઈ પણ નથી ચુકવવી પડે
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોરોનાકાળમાં વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત આપી છે. હવે વરિષ્ઠ નાગરિકોને રાજયના ડોક્ટરોની સલાહ (પ્રિસ્ક્રિપ્શન)પર મુખ્યમંત્રી નિશુલ્ક યોજના હેઠળ દવાઓ ઉપલબ્ધ કરાવશે. નાણા...