GSTV

Tag : Medicine

ચેતી જજો / આ ડ્રિન્કસ સાથે ભૂલથી પણ દવા ન ખાતા, નહીંતર લેવાના દેવા પડી જશે

Zainul Ansari
પેઈનકિલર સહિત કોઈપણ પ્રકારની દવાઓ લેતી વખતે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બજારમાં મળતી તમામ દવાઓ પાછળ કેટલીક માહિતી આપવામાં આવી છે, જેને...

HIV સામે કેવી રીતે જીતશે ગુજરાત? એચ.આઇ.વી.ની મુખ્ય દવાની ભારે અછત, રાજ્યના 72 હજાર દર્દીઓ રામ ભરોસે

Zainul Ansari
સમગ્ર રાજ્યમાં HIVના દર્દીઓ ભગવાન ભરોસે છે. છેલ્લા ઘણા સમયથી HIVની મુખ્ય દવા ડોલ્યુટી ગ્રાવરની શોર્ટેજ ચાલે છે. અને ત્રણ મહિનાથી આ દવાઓનો સ્ટોક જ...

મોંઘવારીનો માર / પેરાસિટામોલ સહિત 800થી વધુ દવાઓના ભાવમાં થશે ઐતિહાસિક વધારો, 1 એપ્રિલથી નવી કિંમતો લાગૂ

Zainul Ansari
પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસ, દૂધ અને અન્ય આવશ્યક ચીજો બાદ હવે આવશ્યક દવાઓના ભાવમાં પણ જંગી વધારો આવી રહ્યો છે. કેન્દ્ર સરકારના ડ્રગ પ્રાઈસ કન્ટ્રોલ...

છાત્રો ભરાયા/ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી પર ખતરો : આ છે નિયમો

HARSHAD PATEL
યુક્રેન અને રશિયા વચ્ચેના જંગના કારણે યુક્રેનની કોલેજોમાં મેડિકલનો અભ્યાસ કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓે યુક્રેન છોડવાનો તો વારો આવી જ રહ્યો છે પણ સાથે સાથે...

ઓમિક્રોન વચ્ચે કોવિડ-19ના ઈલાજ માટે WHOએ કરી બે દવાની ભલામણ, જાણો કેટલી અસરકાર

Damini Patel
કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના વધતા કેસો વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શુક્રવારે કોવિડ-19ના ઈલાજ માટે બે નવી દવાની ભલામણ કરી છે. આ બે નવી દવાનું નામ...

ડ્રોન દ્વારા પહોંચાડાઈ દવા, ભારતમાં આ સ્થળે થયો પ્રથમ પ્રયોગ : ટેકનોલોજી અને મેડિસિનનો અનોખો સંગમ

Zainul Ansari
દવા સમયસર મળે તો જ ઉપયોગી થાય. ભારતમાં કેટલાય સ્થળો એવા છે, જ્યાં રોડ-રસ્તા જ નથી. તો વળી અમુક સ્થળોએ રોડ માર્ગે પહોંચવામાં કલાકો લાગતા...

મોદી સરકારની મોટી જાહેરાત: અલગ અલગ બિમારીઓમાં ઉપયોગમાં લેવાતી 39 દવાઓ થશે સસ્તી, કોમન મેનને થશે મોટી રાહત

Vishvesh Dave
કોરોના સમયગાળા દરમિયાન, કેન્દ્ર સરકારે સામાન્ય માણસને રાહત આપી છે. સરકારના આ નિર્ણય બાદ હવે વિવિધ રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાતી 39 પ્રકારની દવાઓની કિંમતમાં ઘટાડો...

અગત્યની માહિતી / જેનરિક અને બ્રાન્ડેડ દવામાં શું હોય છે અંતર! જાણો જેનરિક કેમ હોય છે આટલી સસ્તી

Vishvesh Dave
દવાઓ હવે દરેક પરિવારનો મહત્વનો ભાગ બની ગઈ છે. મોટાભાગના પરિવારોમાં, એક વ્યક્તિ દરરોજ દવાઓ લે છે, જે તેમના માટે એક અલગ ખર્ચ છે. દવાઓના...

કોરોના/ ત્રીજી લહેરની સંભાવના વચ્ચે ગુજરાતમાં પાવડર સ્વરુપે દવા બનશે, પ્રથમવાર એન્ટી કોવિડ ડ્રગ્સ 2-DGનું ઉત્પાદન

Damini Patel
ગુજરાતમાં કોવેક્સિન રસીના ઉત્પાદ માટે કેન્દ્ર સરકારે લીલીઝંડી આપી છે. હવે ગુજરાતમાં પ્રથમવાર એન્ટી કોવિડ ડ્રગ્સ ૨- ડીજીનું ય ઉત્પાદન થવા જઇ રહ્યુ છે. ભારતીય...

ચમત્કાર/ સૈનિકોને સુપર હ્યુમન બનાવશે અમેરિકા, આપશે એવી દવા કે સૈનિકો ક્યારે ઘરડા નહીં થાય અને લડતા જ રહેશે

Damini Patel
અમેરિકન સૈનિકોને સુપર હ્યુમન બનાવતી એક દવાનું અમેરિકન સેના દ્વારા નિર્માણ કરવામાં આવ્યુ છે. આગામી દિવસોમાં આ દવાની ટ્રાયલ પણ શરુ કરવામાં આવનાર છે. આ...

કોરોનામાં ઝટકો/ 3 દવાઓના ભાવમાં 50 ટકાનો વધારો કરવા સરકારે આપી લીલીઝંડી, આ રોગ થયો તો ખર્ચ મોંઘો પડશે

Damini Patel
કોરોના મહામારીના સંકટકાળમાં દવાઓ અને હોસ્પિટલો પાછળ ખર્ચ વધી ગયો છે ત્યારે સરકારે પડયા પર પાટું મારતા ફાર્મા કંપનીઓને ત્રણ દવાઓની કિંમતોમાં તોતિંગ 50 ટકાનો...

આયુર્વેદ / આ ૬ ઔષધિના પર્ણના ઉપયોગથી ડાયાબિટીસ કન્ટ્રોલ થાય છે, ઇન્સ્યુલિનની માત્રા વધે છે

Damini Patel
આપણી આસપાસ એવી કેટલીક વનસ્પતિ છે કે જેના પાનના ઉપયોગથી ઘણાં રોગ દૂર થઇ જાય છે. સંશોધકો અને આયુર્વેદના નિષ્ણાંતોએ દર્દીઓ પર પ્રયોગ કરીને જટીલ...

વધુ પ્રમાણમાં દવાઓ ખાવાથી પણ વધી જાય છે યુરિક એસિડનું સ્તર, આ 6 ઉપાયો થી મળશે કાબુ કરવામાં મદદ

Vishvesh Dave
વર્તમાન સમયમાં નાનામાં નાની તકલીફ કેમ ન હોય લોકો તરત ખાવા લાગે છે દવાઓ. આ દવાઓની સ્વાસ્થય ઉપર નકારાત્મક અસરો પણ થઈ શકે છે.તેમની સાઈડ...

જાણકારી / રસી અને દવા વચ્ચે છે હાથી અને ઘોડા જેવો તફાવત, રસી એટલે ચિંથરે ઢાક્યું રતન

Damini Patel
રસી અને દવા બન્નેનું કામ તો સ્વસ્થ રાખવાનું છે પણ એ સમાનતા સાથે તેમની વચ્ચે મહત્વના તફાવતો પણ છે. બન્ને વચ્ચેનો ફરક સમજીએ. અત્યારે આપણે...

જાણવા જેવુ / 500mgની દવાને વચ્ચેથી તોડી દેવામાં આવે તો શું તે 250mgની થઇ જશે? જાણો શુ છે હકીકત

Bansari Gohel
2020માં જ્યારથી કોરોના મહામારીએ દેશ પર હુમલો કર્યો છે, ત્યારથી આ રોગનો સામનો કરી રહેલા લોકો માટે દવા જ એકમાત્ર સહારો હતો. જેથી દવાનો વપરાશ...

વધી શકે છે મુશ્કેલી / ઓક્સિજન પછી કોરોનાની દવાઓની બજારમાં સર્જાઈ શકે છે અછત, આ કારણે આવી શકે છે મોટી મુસિબત

Bansari Gohel
કોરોના મહામારીના પ્રકોપના કારણે સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. જ્યારે હવે વધુ એક મુશ્કેલી વધધી શકે છે. હકીકતમાં...

કોના બાપની દિવાળી/ 70 ટકા ઊંચા ભાવે ખરીદાઈ રહી છે દવાઓ, ગુજરાત સરકાર ઊંઘમાં અને આ એજન્સી કરી રહી છે બખ્ખાં

Bansari Gohel
ગુજરાત મેડિકલ સર્વિસિ કોર્પોરેશન લિમિટેડ 31મી માર્ચ 2021ના પૂરા થતાં ગત વર્ષના ટેન્ડરની કિંમત પ્રમાણે કરોડો ટેબ્લેટ ખરીદવાની બાકી હોવા છતાંય તે જ ટેબ્લેટ 40થી...

તમે તો આ કંપનીની દવા નથી લેતા ને! : અમેરિકામાં ભારતની આ દવા કંપનીને થયો 364 કરોડનો દંડ, કંપનીએ સ્વીકારી ભૂલો

Bansari Gohel
અમેરિકાએ ભારતની એક દવા કંપનીને 364 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અમેરિકાના ન્યાય વિભાગના અહેવાલ પ્રમાણે FKOL કંપનીએ જાણકારી છુપાવવાનો અને રેકોર્ડ નષ્ટ કરવાનો આરોપ...

ટાલિયાપણાથી મળશે લોકોને છૂટકારો? વૈજ્ઞાનિકોએ માથા પર ફરી વાળ ઉગે તેની દવા તૈયાર કરી….

Ali Asgar Devjani
થાઈલેન્ડના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે, તેમને એવી દવા મળી ગઈ છે કે માથા પરની ટાલના સ્થાને ફરી વાળ ઉગાડી ટાલિયાપણાથી મુક્તિ અપાવી શકાશે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું...

જાણો શું છે PMBJK ! જેના દ્વારા લાખો કમાઈ શકે છે હજારો લોકો, બજેટમાં થઇ શકે છે એલાન

Mansi Patel
નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ પોતાનું ત્રીજું બજેટ રજુ કરશે. માનવામાં આવી રહ્યું છે કે કોરોનાના કારણે બજેટમાં હેલ્થકેર સેકટરને લઇ મોટી જાહેરાતો થઇ...

ભારતીય ભાંગને સંયુક્ત રાષ્ટ્રમાં મળ્યું દવા તરીકે સ્થાન, ઐતિહાસિક ચૂંટણીમાં 27 દેશોનું સમર્થન

pratikshah
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ના તજજ્ઞોની ભલામણ બાદ સંયુક્ત રાષ્ટ્રમાં મોટો એક નિર્ણય લેવાયો છે. સંયુક્ત રાષ્ટ્રમાં થયેલા ઐતિહાસિક મતદાન બાદ ભાંગને એક દવા તરીકે માન્યતા આપી...

10 રાજ્યોથી આવી રહ્યાં છે દેશના 77 ટકા કોરોનાના દર્દીઓ, દેશમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 50,20,360

Dilip Patel
દેશમાં કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 50,20,360 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં, આ રોગચાળાના 1,290 દર્દીઓનાં મૃત્યુ પછી, કુલ મૃત્યુઆંક વધીને 82,066 પર...

બૈદ્યનાથ આયુર્વેદ કંપનીની ગળો, ચ્યવનપ્રશ, મધની માંગમાં ભારે ઉછાળો, કોરોનામાં દવાની માંગ 45 ટકા વધી

Dilip Patel
કોરોના રોગમાં આયુર્વેદિક ઉત્પાદનોની માંગમાં ઝડપથી વધારો થયો છે. ગળો, અશ્વગંધા, ચ્યવનપ્રાશ અને મધ સહિત વિવિધ રોગપ્રતિકારક શક્તિના બુસ્ટર ઉત્પાદનોના વેચાણમાં વધારો થયો છે. તેના...

કોરોના વેક્સિનનું કાઉન્ટડાઉન શરૂ : આજે ભારત ઉઠાવશે સૌથી મોટુ પગલું અને રસીમાં બની જશે આત્મનિર્ભર

Dilip Patel
આજે 25 ઓગસ્ટથી ભારતમાં કોરોના વાયરસ રસી અજમાયશનો બીજો તબક્કો શરૂ થશે. આ રસી યુકેની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિકસિત કરી છે, પરંતુ તેનું નિર્માણ પુણેની...

ગુજરાત સરકારનો દાવો જેમને આ હોમિયોપેથિક દવા લીધી તેમનાથી કોરોના ચેપ રહ્યો 100 ફૂટ દૂર, જોકે હાથ પણ ખંખેર્યા

Dilip Patel
ગુજરાત આરોગ્ય વિભાગનું કહેવું છે કે, માર્ચ મહિનામાં કોવિડ -19 ફાટી નીકળ્યા પછી રાજ્યની અડધાથી વધુ વસ્તીને રોગનિવારક રૂપે હોમિયોપેથીક દવા આર્સેનિકમ આલ્બમ -30 નું...

સારા સમાચાર: ભારતની પ્રથમ કોરોના રસી 73 દિવસમાં આવશે, દેશવાસીઓને વિના મૂલ્યે મળશે રસી

Dilip Patel
ભારતની પ્રથમ ‘કોવિશિલ્ડ’ કોરોનાની રસી 73 દિવસમાં આવી જશે. પૂણે સ્થિત કંપની સીરમ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી રહી છે. ભારત સરકાર તેના નાગરિકોને વિના મૂલ્યે...

કોરોના/ રશિયાએ આખા વિશ્વને ફરી ચોંકાવી દીધું,આ કાર્ય કરીને સમગ્ર દુનિયા પડી અચંબામાં

Dilip Patel
હવે રશિયાએ બીજી રસી તૈયાર કરી હોવાનો દાવો કર્યો છે. રશિયાએ કહ્યું છે કે તેણે કોરોના વાયરસની નવી રસી તૈયાર કરી છે. આ અગાઉ 11...

પ્રણવ મુખર્જીનાં સ્વાસ્થ્યમાં થયો સુધારો, પુત્ર અભિજીતે કહ્યુ- જલ્દીથી આપણી વચ્ચે પાછા ફરશે

Dilip Patel
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની હાલતમાં સુધારો જોવા મળ્યો છે. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત મુખર્જીએ કહ્યું છે કે તેમની હાલત પહેલા કરતાં ઘણી સારી છે....

રશિયાએ કોરોના રસી સ્પુટનિક આપવાનું શરૂ કરીને અમેરિકા અને ચીનને ભોંઠા પાડી દીધા, પણ રસી સફળ થશે ખરી?

Dilip Patel
આશ્ચર્યચકીત કરીને વિશ્વની પહેલી રસી બનાવીને રશિયાએ અમેરિકા અને ચીનને ભોંઠા પાડી દીધા છે. રશિયાએ કોરોના રસી સ્પુટનિક લોકોને આપવાની શરૂઆત કરી છે. વિશ્વની પહેલી...

કોરોના હશે તો દૂર નહીં થાય પણ ચેપ લાગવાની શક્યતા ઘટશે, આ ઉપાય ભૂલ્યા વિના અજમાવો

Dilip Patel
જર્મનીની રુહર યુનિવર્સિટી બોચમના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસ પછી જણાવ્યું છે કે માઉથવોશથી કોગળા કરવામાં આવે તો મોં અને ગળામાં કોરોના વાયરસની સંખ્યા ઓછી થઈ શકે...
GSTV