GSTV

Tag : mbbs

NEET UG Counselling 2021 : 19 જાન્યુઆરીથી શરૂ થશે NEET UG કાઉન્સેલિંગ, આરોગ્ય મંત્રીએ આપી માહિતી

GSTV Web Desk
મેડિકલ UG એડમિશન 2021 માટે NEET UG કાઉન્સિલિંગ 2021 માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે NEET UGનું કાઉન્સેલિંગ...

MBBS કૌભાંડ / પાટણની હેમચંદ્રચાર્ય યુનિવર્સિટીના કુલપતિ સહિત તમામ સભ્યો સામે થશે કાર્યવાહી, શિક્ષણ વિભાગે આપ્યો આદેશ

Zainul Ansari
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBS કૌભાંડ મામલે રાજ્ય સરકારના ઉચ્ચ ટેકનિકલ વિભાગ દ્વારા યુનિવર્સિટીના કન્વીનર (હાલના કુલપતિ)સહિતના તમામ સભ્યો સામે શિસ્ત વિષયક પગલા ભરી...

MBBSને લઇ મહત્વના સમાચાર, હવે બીજા વર્ષની ટ્રેનિંગ માટે વિદ્યાર્થીઓએ ફરજિયાત આ પરીક્ષા પાસ કરવી જરૂરી

Dhruv Brahmbhatt
નેશનલ મેડિકલ કમિશને યુજી મેડિકલ-એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે મેડિકલ કાઉન્સિલના નિયમ મુજબ પ્રથમ વર્ષ પાસ કર્યા વગર બીજા વર્ષમાં...

ગેંગસ્ટર વિકાસ દુબેનો મોટો પુત્ર વિદેશથી MBBSનો અભ્યાસ કરીને લખનૌ પરત ફર્યો

Dilip Patel
શુક્રવારે સવારે ઉત્તર પ્રદેશના એસટીએફના હાથે ગેંગસ્ટર વિકાસ દુબે મરાયો હતો. આ પછી, ઇડીએ તેની સંપત્તિ વિશે પોલીસ પાસેથી માહિતી માંગી છે. વિકાસ દુબેનો મોટો...

14 વર્ષ જેલમાં રહીને પણ પોતાનું સપનું કર્યું સાકાર, એવું કરી બતાવ્યું કે બહાર રહેનારા પણ ન કરી શકે

GSTV Web News Desk
કાલાબુરાગીનાં કે સુભાશ પાટીલે જેલમાં રહીને પોતાનું સપનું સાકાર કર્યું, બાળપણમાં તેમનું સપનું ડોક્ટર બનવાનુ અને લોકોની સેવા કરવાનું હતું, કેટલાક વર્ષ બાદ હત્યાનાં આરોપ...

ચીનમાં ફસાયેલા રાજકોટના વિદ્યાર્થીએ પિતાને ફોન કરી જણાવી આ વાત

GSTV Web News Desk
ચીનમાં અનેક લોકોનો ભોગ લેનાર કોરોના વાયરસને લઈને ભારતમાં પણ ડરનો માહોલ ફેલાઈ ગયો છે. ત્યારે રાજકોટના એરપોર્ટ રોડ વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઈ પંડ્યાનો પુત્ર છેલ્લા...

હવે ભારતીય વિદ્યાર્થીઓને ચીનમાં MBBS કરવું પડશે મોંઘુ, જિનપિંગ સરકારે લીધો મોટો નિર્ણય

Mayur
ભારતમાંથી ચીનમાં એમબીબીએસ કરવા જનારા વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ચીને અંગ્રેજીમાં એમબીબીએસની બેઠકોની સંખ્યા ઘટાડી નાખી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 200 સ્થાનિક મેડિકલ કોલેજ...

હાઇકોર્ટે MBBSમાં પ્રવેશ મેળવવા માગતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ મામલે આપ્યો ચૂકાદો

Mayur
ગુજરાત હાઇકોર્ટે MBBS માં પ્રવેશ મેળવવા માંગતા દિવ્યાંગ વિદ્યાર્થીઓના મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્યુટેબિલિટીના...

આવતીકાલે સુરતની એમબીબીએસ ડૉક્ટર લેશે દીક્ષા, ચાલશે સંયમના માર્ગ પર

Mayur
સુરતની એમબીબીએસ ડોકટર હિના જૈન આવતીકાલે દીક્ષા લઇને સંયમના માર્ગ પર ચાલવા જઇ રહી છે. ત્યારે આજરોજ સુરતના વેસુ વિસ્તારમાં મુમુક્ષુ હિના જૈનનો ખૂબજ ધામધૂમથી...

MBBSમાં પ્રવેશ માટે ઈચ્છુક રાજ્યના વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર

Yugal Shrivastava
એમબીબીએસમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક રાજ્યના વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર છે. રાજ્યમાં એમબીબીએસની નવી 370 બેઠકોને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે. નવી બેઠકોની મંજૂરી...

અમદાવાદમાં MBBS વિદ્યાર્થીઓએ ૫કોડા તળ્યા : NMC બીલનો કર્યો વિરોધ

Karan
કેન્દ્ર સરકારના નેશનલ મેડિકલ કમિશન બિલના વિરોધમાં આરટીઓ સર્કલ પાસે એમબીબીએસના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને એમબીબીએસ ડોક્ટર્સે પકોડા તળી અનોખી...

MCI દ્વારા જાહેર કરાયો મેડિકલ પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ

Karan
MCIની એક્ઝિક્યુટિવની કમિટી દ્વારા વર્ષ 2018-19 ના UG મેડિકલ એટલે કે MBBS પ્રવેશ માટેનો ફાઈનલ કાર્યક્રમ નક્કી  કરી દેવામા આવ્યો છે. જે મુજબ હવે રાજ્ય...
GSTV