યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓની ઢાલ બન્યો રાષ્ટ્રધ્વજ, તિરંગાની શાન હેઠળ પરત ફરી રહ્યા છે માદરે વતન!
હિન્દુસ્તાનની આન-બાન અને શાન તિરંગો યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ભારતની ઢાળ બન્યો છે. યુક્રેનમાં જ્યાં દરેક જગ્યાએ ભયનો માહોલ છે, ત્યાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે....