GSTV

Tag : Mayor

યુદ્ધ બન્યું કાળ / રશિયન સેનાના હુમલામાં આ શહેરના મેયરનું મોત, ભીષણ ગોળીબારમાં ગયો જીવ

Bansari Gohel
રશિયન સેનાના હુમલામાં યુક્રેનના હોસ્ટોમેલના મેયર યુરી પ્રિલિપકોનું મોત થયું છે. ભીષણ ગોળીબારમાં મેયરે જીવ ગુમાવ્યો હતો. રશિયન સેનાએ હોસ્ટોમેલ પર હુમલો કર્યો, જેમાં હોસ્ટોમેલના...

જામનગર મનપા/ મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના પદને લઇ કોણ મારશે બાજી, જાણો શું કહે છે રાજકીય સમીકરણો

Pravin Makwana
રાજ્યમાં બે તબક્કામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાઇ ગઇ. જેમાં 6 એ 6 બેઠકો પર ભાજપનો કેસરિયો લહેરાયો છે. ત્યારે...

મેયર બિજલ પટેલને આપબડાઈ ભારે પડી: શબવાહિનીને મુદ્દે ટ્વીટ કર્યું તો લોકોએ કાઢ્યો ઉધડો

pratikshah
અમદાવાદ શહેરના મેયર બિજલ પટેલને અમદાવાદ ફાયરબ્રિગેડને પોતાના બજેટમાંથી  શબવાહીની આપી હોવાનું ટવીટ કરવું ભારે પડી ગયું હતુ.ગુરૂવારે તેમના દ્વારા કરવામાં આવેલા ટવીટ બાદ અમદાવાદના...

મેયરની સંવેદનહીનતા: પીરાણા અગ્નિકાંડમાં 10ના મોત છતાં બીજલ પટેલને લાગે છે સામાન્ય ઘટના

pratikshah
અમદાવાદમાં પીરાણા અગ્નિકાંડની ગંભીર ઘટનામાં 10 લોકોનાં મોત નિપજ્યા છે. ત્યારે આ ઘટનાને અમદાવાદના પ્રથમ નાગરિકનો હદ્દો ધરાવતા મેયર બિજલ પટેલે સામાન્ય ગણાવી. મેયરના નિવેદનમાં...

અમદાવાદનાં મેયર બિજલબેનનો બફાટ, આર્ટિકલ 370ને બદલે 360 હટાવી હોવાનું આપ્યુ નિવેદન

Mansi Patel
સુરેન્દ્રનગરના સાયલામાં આયોજિત જનસભામાં અમદાવાદના મેયર બિજલબહેન પટેલે બફાટ કર્યો હતો. તેમણે આર્ટિકલ 370ના બદલે 360 હટાવવામાં આવી હોવાનું નિવેદન આપ્યુ. લીંબડી બેઠકની જવાબદારી અમદાવાદના...

લાંબા સમય બાદ મળેલી એએમસીની બેઠકનો ફિયાસ્કો, વિપક્ષને બોલવાનો મોકો જ ન આપ્યો, મીડિયાના ડરથી મેયરે પાછલા બારણેથી લીધી એન્ટ્રી

GSTV Web News Desk
અમદાવાદનો ટાગોર હોલ આ સ્થળનું નામ સાંભળીને જ પ્રથમ દ્રષ્ટીએ નાટકની યાદ આવી જાય. કેમકે ટાગોર હોલમાં ઘણા નાટકો ભજવાતા હોય છે. પરંતુ આ વખતે...

અમદાવાદના ગોપાલકોએ જન્માષ્ટમીના દિવસે ગાયોને મુક્ત કરવા કરી માંગ, જો નહી છોડાય તો…

GSTV Web News Desk
અમદાવાદના ગોપાલકોએ જન્માષ્ટમીના દિવસે ગાયોને મુકત કરવા કોર્પોરેશન પાસે માંગ કરી છે. ગાયોને મુક્ત કરવા માટે મેયરને પત્ર પણ લખવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા ગાયોને...

ભાજપ કાર્યાલયના ભૂમિ પૂજન માટે આવેલા રાજકોટના મેયર પડતા પડતા બચી ગયા, વીડિયો વાયલ

GSTV Web News Desk
રાજકોટમાં શહેરના મેયર બીનાબેન આચાર્ય સહિત ચાર લોકો પડતા પડતાં બચી ગયા. શહેર ભાજપ કાર્યાલયના ભૂમિ પૂજન કાર્યક્રમ દરમિયાન પગથિયા માટે બનાવેલું પાટીયું અચાનક તૂટી...

ધરપકડથી બચવા માટે મેયરે કર્યું Coronaથી મરવાનું નાટક, તાબૂતમાં સુઈ ગયા

Arohi
લેટિન અમેરિકી દેશ પેરૂમાં એક મેયરે પોલીસની ધરપકડથી બચવા માટે કોરોના વાયરસથી મરવાનું નાટક કર્યું અને તાબુતની અંદર સુઈ ગયા. મેયર જેમિએ રોલાંડો કોરોના (Corona)...

લોકડાઉન: અમદાવાદમાં મેયરનો પહેલો જાહેર કાર્યક્રમ યોજાયો, ધન્વંતરી અને સંજીવની રથનો પ્રારંભ

pratikshah
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે કોરોનાના કહેરને રોકવામાટે સમગ્ર દેશ અને રાજ્ય સહિત લોકડાઉનમાં સખ્તાઈ પૂર્વક પાલન કરવામાં આવી રહ્યું છે લોકડાઉન શરૂ...

એવું તો શું થયું કે ગાંધીનગરના મેયર સહિત ભાજપનું સંગઠન હોમક્વોરંટિનમાં જશે, કોર્પોરેશને કરી તાકિદ

Bansari Gohel
ગાંધીનગરમાં ધીરેધીરે કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે ગઈકાલે ગાંધીનગરના સાંસદ દ્વારા જરૂરીયાતમંદો માટે બનાવાયેલી કીટ વિતરણ સમયે હાજર ખાનગી ચેનલના પત્રકારનો કોરોના રીપોર્ટ પોઝિટિવ...

કોરોના વાયરસની દહેશતના પગલે અમદાવાદ મેયરે બોલાવી બેઠક, આપ્યા આ આદેશ

GSTV Web News Desk
કોરોના દહેશતને પગલે અમદાવાદ મેયરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. જેમાં અધિકારીઓને કોરોનાને પગલે ધ્યાન રાખવા જેવી બાબતોની સૂચના આપવામાં આવી. સાથે જ શારદાબેન, એલજી, એસવીપી...

દોઢ વર્ષ પહેલા સુચવેલા કામો ન થતા મેયરે અધિકારીઓનો ઉધડો લીધો

GSTV Web News Desk
અમદાવાદના કોર્પોર્ટરો અને અધિકારીઓ કામ ન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે દોઢ મહિના અગાઉ મેયર (Mayor) દ્વારા સ્માર્ટ ટોયલેટ બનાવાની સૂચના આપવા છતા કામગીરી...

અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ

GSTV Web News Desk
થોડા સમય પહેલા ભાજપના કેટલાક ધારાસભ્યોમાં સરકારી અધિકારીઓ તેમની મનમાની કરતા હોય છે અને કામ થતા નથી તેવી ફરિયાદો ઉઠી હતી. તો હવે આવી સ્થિતિ...

શું પૂર્વ વિપક્ષી નેતા અમદાવાદ મેયર અને કમિશનર સામે કોર્ટના દ્વાર ખખડાવશે ?

GSTV Web News Desk
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જોઇન્ટ એરફોર્સમેન્ટ ટીમની રચના કરવામા આવી છે. જો કે જીપીએમસી એક્ટની કઇ કલમ હેઠળ તેની રચના કરવામા આવી છે તે અંગે...

કોર્પોરેશની બેઠકમાં હોબાળો : વિપક્ષે કહ્યું, મેયર ભેદભાવ ભરેલી નીતિથી લોકશાહીનું ખૂન કરી રહ્યા છે

GSTV Web News Desk
અમદાવાદ કોર્પોરેશની મળેલી બજેટની બેઠકમાં વિપક્ષે હોબાળો કરતા બોર્ડ બેઠકને વહેલી સંકેલી લેવાઇ. વિપક્ષનો આક્ષેપ છે કે મેયર દ્વારા ભેદભાવની નીતિ અપનાવાવમાં આવી અને કોંગ્રેસના...

વડોદરામાં મેયરના જ વોર્ડમાં કથ્થઈ રંગનું પાણી આવતા લોકો રોષે ભરાયા

Mayur
વડોદરાના મેયરના જ વોર્ડમાં પ્રદુષિત પાણીના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મેયર ડો જિગીષા બેન શેઠના વોર્ડ હરિઓમ નગર સોસાયટીમાં કથ્થર રંગનું પાણી...

મુંબઈ પર શિવસેનાનું રાજ, એક નર્સ બન્યા સૌથી સમૃદ્ધ મહાપાલિકાના મેયર

GSTV Web News Desk
શુક્રવારે શિવસેનાનો ડબલ ફાયદો થયો છે..રાજ્યમાં સત્તા સાધવા માટે પાર્ટીઓ સાથે બેઠક થઈ. તો સાથે જ મુંબઈના મેયર પદ પર પણ શિવસેનાએ કબ્જો જમાવી દીધો...

પ્રજાના પૈસે તાગડધિન્ના : વડોદરામાં મેયર અને ડે. મેયર માટે લાખોની કિંમતની કાર ખરીદવામાં આવશે

GSTV Web News Desk
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ એક વિવામાં સપડાયું છે. વડોદરા કોર્પોરેશનની નાણાકીય સ્થિતિ ડામાડોળ છે. તેવામાં પહેલા લાખ રૂપિયાનો એપલ ફોન અને હવે મેયર તથા ડેપ્યુટી...

અમિત શાહની હાજરીમાં જ ગાંધીનગરના મેયરે વાટ્યો આ ભાંગરો, ભાજપે કરાવવું પડશે નેતાઓને લેસન

Mayur
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભાજપના નેતાઓ સાથે કરેસી બંધ બારણે બેઠક બાદ મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી. અમિત શાહે મહાત્મા મંદિરમાં સંબોધન કરતા...

ઘરે ઘરે ડેન્ગ્યુના ખાટલા છતાં રાજકોટના મેયરે ગત્ત વર્ષ કરતાં કેસ ઓછા હોવાનું જ્ઞાન શેર કર્યું

Arohi
રાજકોટમાં વકરતા જતા રોગચાળાને કાબુમાં લેવા RMCએ એકશન પ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત 77 જેટલાં ગીચ વિસ્તારોમાં મેડિકલ કેમ્પ લગાવવા, 300 જેટલાં આંગણવાડી વર્કરોને...

ઓ બાપ રે..વડોદરામાં પાણી મામલે પાણીપત સર્જાતાં મેયરની એવી હાલત થઈ કે…

Mayur
વડોદરા શહેરમાં પીવાના પાણી પ્રશ્ને હાલ ગંભીર સ્થિતિ સર્જાઇ છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસે છેલ્લા કેટલાક મહિનાથી મળતા દૂષિત પાણી અને ઓછા પ્રેશરથી મળતા પાણીના...

મેયરને પૂછવાનું તો ઠીક પણ લોકાર્પણ વેળાએ ન બોલાવાયા, થયા નારાજ

GSTV Web News Desk
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા જીમ બનતા વિવાદ સર્જાયો છે.સમેયરની જાણકારી બહાર જ આ જીમ બનાવી દેવાતા એક નવો વિવાદ ઉભો થયો છે. શહેરના દાણાપીઠ સ્થિત AMCની...

કરોડોના ખર્ચે બનેલા રસ્તા ધોવાઈ જતા મેયર આવ્યા એક્શનમાં, કોન્ટ્રાક્ટરો સામે કર્યો આ આક્ષેપ

GSTV Web News Desk
ગાંધીનગર ચોમાસા દરમિયાન તૂટી ગયેલા રોડ-રસ્તા રિપેર કરાવવા મહાનગરપાલિકાના મેયરે માર્ગ અને મકાન વિભાગના અધિક સચિવને પત્ર લખ્યો છે. મહાનગરપાલિકાએ 15 કરોડના ખર્ચે રસ્તા તૈયાર...

સામાન્ય જનતાને મુકો કોરાણે : રાજકોટના મેયરે ખુદ 400 રૂપિયાનો મેમો નથી ભર્યો એ પણ 10 મહિનાથી

Mayur
દેશભરમાં નવા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યુ છે. ત્યારે રાજકોટના મેયરની કારમાં જ ઇ- મેમો ભરવામાં આવ્યો નથી. મેયરની કારમાં 10 મહિનાથી 400 રૂપિયાનો...

વર્ણી વિવાદ : જૂનાગઢમાં સાધુ સંતોનું સનાતન ધર્મ સંમેલન, મેયરે કરી ઈન્દ્રભારતી બાપુ સાથે બેઠક

GSTV Web News Desk
કથાકાર મોરારી બાપુએ નીલકંઠવર્ણી પર આપેલા નિવેદન પર વિવાદમાં સાધુ સમાજ બાપુ સાથે આવ્યો છે. અને થોડીવારમાં જૂનાગઢમાં સાધુ સંતોનું સનાતન ધર્મ સંમેલન આયોજિત થઈ...

ક્લાઈમેન્ટ ચેન્જના પડકારોનો સામનો કરવા નિતીન પટેલે રાજ્યના આઠ મેયર અને કમિશ્નરને કરી હાકલ

GSTV Web News Desk
બદલાતા વાતાવરણના કારણે સમગ્ર દેશ ક્લાઈમેન્ટ ચેન્જને લઈને વૈશ્વિક પડકારો સામે લડી રહ્યો છે ત્યારે આ બાબતે સજ્જતા કેળવવા રાજ્ય સરકારે પહેલ કરી છે. આ...

મેયરે CM યેદિયુરપ્પાને પ્લાસ્ટિક કવરમાં ડ્રાયફ્રૂટ્સ ઉપહારમાં આપ્યા, થયો દંડ

Mansi Patel
પ્લાસ્ટિકનાં પ્રયોગની સામે પ્રદર્શન કરનારા બેંગલુરુના મેયર ગંગામ્બિક મલ્લિકાર્જૂન દ્વારા મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને પ્લાસ્ટિકમાં લપેટીને ઉપહાર રજૂ કરવા માટે 500 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે....

જૂનાગઢ મહાપાલિકાના નવા મેયર સહિતના પદો પર નિમણૂંક, આ કદાવર નેતા કદ પ્રમાણે વેતરાયા

Mayur
જૂનાગઢ મહાપાલિકાના નવા મેયર સહિતના મહત્વના પદે નામની જાહેરાત થતાની સાથે જ મહાપાલિકામાં અપસેટ સર્જાયો છે. નવા મેયર પદે ધીરુભાઈ ગોહેલના નામ પર મહોર લાગી...

જૂનાગઢમાં ભાજપને મળેલી પ્રચંડ જીત બાદ આ તારીખે મેયરની પસંદગી થશે

GSTV Web News Desk
જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ મેયર સહિતના પદ પર કોને બેસાડવા તેના પર આગામી 30 જુલાઈએ બેઠક થવાની છે. 30 જુલાઈએ ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના...
GSTV