GSTV

Tag : mayawati

ઉત્તરાખંડ ભાજપને ઝાટકો! સરકારમાં મંત્રી યશપાલ આર્યએ MLA દીકરા સાથે કોંગ્રેસમાં જોડાયા

Damini Patel
યશપાલ આર્ય હાલ ઉત્તરાખંડ સરકારમાં મંત્રી છે અને તેમના પાસે 6 વિભાગ છે- પરિવહન, સમાજ કલ્યાણ, અલ્પસંખ્યક કલ્યાણ, છાત્ર કલ્યાણ, ચૂંટણી અને આબકારી વિભાગ ઉત્તરાખંડના...

માયાવતીએ લખીમપુર ખેરી અને મમતા બેનર્જીનું ઉદાહરણ આપીને ભાજપ પર સાધ્યું નિશાન

Vishvesh Dave
બસપા સંસ્થાપક કાંશીરામની પુણ્યતિથિ પર પાર્ટીએ યુપીમાં ચૂંટણીનો શંખનાદ કરી દીધો છે. આ પ્રસંગે બસપા સુપ્રીમો માયાવતીએ જનસભાને સંબોધિત કરી હતી. માયાવતીએ કહ્યું કે નાના...

અસદુદ્દીન ઓવૈસીએ સપા અને બસપા પર સાધ્યું નિશાન, કહ્યું – માયાવતી અને અખિલેશ યાદવ મુસલમાન શબ્દ બોલતા પણ ડરે છે

Vishvesh Dave
AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન સપા અને બસપા પર બરાબરનું નિશાન સાધ્યું હતું. તેમણે મુસલમાનો મુદ્દે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને માયાવતીને...

એકલા ચાલો / માયાવતીની મોટી જાહેરાત: જીલ્લા પંચાયત ચૂંટણી નહીં લડે BSP, AIMIM સાથેના ગઠબંધનની ચર્ચા માત્ર અફવા

Zainul Ansari
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ઉત્તર પ્રદેશ જીલ્લા પંચાયત ચૂંટણી અગાઉ મોટી જાહેરાત કરી છે. માયાવતીએ કહ્યું કે બસપા જીલ્લા...

બસપા સુપ્રીમો માયાવતીની મોટી જાહેરાત, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે આ છે યોજના

Pritesh Mehta
બહૂજન સમાજ પાર્ટી (બસપા)ના સંસ્થાપક કાશીરામના જન્મ દિવસે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ મોટી જાહેરાત કરી છે. માયાવતીએ સોમવારે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણીમાં...

રાજકારણમાંથી સંન્યાસ લઇશ પરંતુ ભાજપ સાથે કદી હાથ નહીં મિલાવું, ભાજપના ખોળામાં બેસનારાએ હવે પલટી મારી

pratik shah
મારી લડત સમાજવાદી પક્ષ સામે છે પરંતુ એનો અર્થ એવો નહીં કે હું ભાજપ સાથે જોડાણ કરીશ. મારા જીવતે જીવ ભાજપ સાથે કોઇ સંબંધ નહીં...

બિહારની ચૂંટણીમાં હવે માયાવતીની એન્ટ્રી, BSP સુપ્રીમો 4 રેલીઓને સંબોધન કરશે

Dilip Patel
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે, તમામ પક્ષોએ તેમના મુખ્ય નેતાઓને ચૂંટણીના મેદાનમાં ઉતારવાનું શરૂ કરી દીધું છે. BSP પણ પાછળ નથી. BSP સુપ્રીમો માયાવતી બિહારમાં 4...

મુલાયમના પ્રભુત્વ વાળી બેંકો પર ભાજપે જમાવ્યો કબ્જો, 30 વર્ષથી ચલાવી રહેલા શાસનનો આવ્યો અંત

Dilip Patel
મુલાયમસિંહ યાદવનો ઉત્તર પ્રદેશ સહકારી ગામ વિકાસ બેંકમાં લગભગ ત્રણ દાયકાથી દબદબો હતો. જે ભાજપે તોડી નાંખ્યો છે. 1999 માં ભાજપના શાસનને બાદ કરતા, 1991...

હવે માયાવતીની આરસની મૂતિઓ સ્થાપિત કરાશે, હારવા છતાં હજુ સુધર્યા નથી માયાવતી

pratik shah
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં માયાવતીએ પોતાની આરસની પ્રતિમાઓ લગાવવા માંડી એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. લખનૌના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પરના પ્રેરણા સ્થળ ખાતે...

માયાવતીએ યોગી સરકારને લીધી આડે હાથ, પ્રવાસી શ્રમિકોને લઈને શાધ્યુ નિશાન

Arohi
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ યોગી સરકારને આડે હાથ લીધા છે. માયાવતીએ શનિવારે જણાવ્યું જ્યારે પ્રવાસી શ્રમિકો આવી રહ્યા હતા ત્યારે યુપી સરકારે તે વાત...

ઉત્તર પ્રદેશમાં સપા સાથે છેડો ફાડનાર માયાવતીને લાગશે ઝટકો, નેતાઓ સાથ છોડવા લાગ્યા

Mayur
બસપાના કેટલાક નેતાઓ પોતાના કાર્યકરો સાથે ભીમ આર્મીના વડા ચંદ્રશેખરના પક્ષમાં જોડાશે. એવી વાતથી સ્વાભાવિક રીતે જ બસપાના અધ્યક્ષ માયાવતી ટેન્શનમાં આવી ગયાં હતાં. રવિવારે...

64માં જન્મદિવસ પર માયાવતીએ મોદી સરકારને લીધી આડેહાથ, અર્થવ્યવસ્થા બીમાર છે

Mayur
બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ પોતાના 64માં જન્મદિવસ પર પ્રેસ કોન્ફરન્સ કરી મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. લખનઉની મીડિયાને સંબોધિત કરતા તેમણે મોદી સરકારની...

મમતા, માયાવતી બાદ હવે આ નેતાએ પણ સોનિયાનો સાથ છોડ્યો, મોદીને થશે હવે હાશ

Mayur
નાગરિકતા અંગેના નવા કાયદા(CAA) અને નાગરિકોના રજિસ્ટર (NRC)ના વિરોધમાં બધા વિરોધ પક્ષોનો એક સંગઠિત મોરચો રચીને રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવાની કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની યોજનાને વધુ...

એનડીએનો સાથી પક્ષ જ આ રાજ્યમાં મોદી અને શાહના કાયદાને લાગુ નહીં થવા દે, કરી આ સ્પષ્ટતા

Mayur
એક તરફ કેન્દ્ર સરકારે પુરા દેશમાં સીએએ લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે અને તે અંગે નોટિફિકેશન પણ જારી કરી દીધુ છે. બીજી તરફ હવે...

ફરી સીએમ નહીં બની શકતાં અખિલેશ છેલ્લાં 2 વર્ષથી ઘરમાં એકલા રમે છે ટેનિસ, કારણો વાંચશો તો ચોંકી જશો

Mansi Patel
સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ હાલનાં દિવસોમાં એકલા ટેનિસ રમતા દેખાઈ રહ્યા છે. 2017માં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ તેમણે જ્યારથી...

યુપીના હિંસક પ્રદર્શનમાં પકડાયેલા નિર્દોષ લોકોને મુક્ત કરે યોગી સરકાર : માયાવતી

Bansari
નાગરિકતા સંશોધન કાયદાને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને લઈને એકલા ઉત્તરપ્રદેશમાં 164 કેસ નોંધાયા છે. ત્યારે આ મામલે 880 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે....

નાગરીકતા સુધારા કાયદા પર બોલ્યા માયાવતી, કેન્દ્ર સરકાર આ ગેરબંધાણીય કાયદાને તુરંત પરત લે. નહિંતર…

Mansi Patel
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ નાગરીકતા સુધારા કાયદાને લઇને મોદી સરકારને નિશાને લીધી છે. માયાવતીએ મંગળવારે જણાવ્યું કે નાગરીકતા સુધારા કાયદો વિભાજનકારી છે.  સરકારે પાકિસ્તાનમાં...

બિહારની બક્સર જેલને 10 ફાંસીના ફંદા બનાવવા નિર્દેશ અપાયો, હવે નરાધમો લટકશે

Mayur
બિહારની બક્સર જેલને આ સપ્તાહના અંત સુધીમાં ફાંસીના 10 ફંદા તૈયાર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કારણે દિલ્હીના બહુચર્ચિત નિર્ભયાકાંડના આરોપીઓને ફાંસી અપાશે તેવી...

દિકરીનો 3 નરાધમો પાસે મા કરવાતી હતી બળાત્કાર, પતિને કરી દેતી હતી બેભાન

Mayur
વડોદરા અને રાજકોટમાં ચકચારી બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ હજુ પણ ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. ત્યારે ફરી નરાધમોએ 12 વર્ષની બાળા...

32 વર્ષના નરાધમ ઢગાએ 5 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાંખી, જંગલમાંથી મળ્યો બાળકીનો મૃતદેહ

Mayur
દેશભરમાં મહિલાઓ અને બાળકીઓ વિરૂદ્ધ થઈ રહેલા ગુનાઓની ઘટનાને લઈને પ્રદર્શનો થઈ રહ્યાં છે, તેમ છતાં દુષ્કર્મની ઘટનાઓ રોકવાનું નામ નથી લઈ રહી. આવી જ...

બિહારમાં પણ ઉન્નાવ જેવી ઘટના : રેપ કરવામાં નિષ્ફળ ગયેલા નરાધમે યુવતીને આગ ચાંપતા 80 ટકા શરીર સળગી ગયું

Mayur
ઉત્તરપ્રદેશના ઉન્નાવની જેમ બિહારમાં પણ એક યુવતીને સળગાવીને તેની હત્યા કરવાનો પ્રયાસનો મામલો સામે આવ્યો છે. મુઝફ્ફરપુર જિલ્લામાં રેપ કરવામાં નિષ્ફળ એક શખ્સે એક યુવતીને...

વડોદરાનાં નરાધમો TV જોતા ન હોવાથી ખબર જ ન હતી કે પોલીસ એમને શોધે છે

Mayur
વડોદરાના નવલખી મેદાનમાં મિત્ર સાથે ફરવા ગયેલી સગીરા પર બળાત્કાર ગુજારનાર બે નરાધમોને આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દબોચી લીધા હતા. આ ચકચારી ઘટનાના દસ દિવસની...

વડોદરા રેપ કેસના નરાધમોને લઈ પોલીસ પહોંચી હોસ્પિટલ, પાપીઓને જોવા લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા

Mayur
વડોદરામાં સામૂહિક દુષ્કર્મના બંને આરોપીઓને પોલીસ તપાસ અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યા બંને નરાધનમોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા....

ઉન્નાવની રેપ પીડિતાને હજારો લોકોએ અશ્રૂભીની આંખે અંતિમ વિદાય આપી

Mayur
ઉન્નવ રેપ પીડિતાને નરાધમોએ જીવતી સળગાવી હતી. આ ઘટના બાદ પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં 24 કલાકની સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.આ...

મહિલાઓની સુરક્ષા માટે નવા કાયદા નહીં રાજકીય ઇચ્છા શક્તિની જરૂર : નાયડુ

Mayur
ઉપ-રાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂએ આજે કહ્યું હતું કે મહિલાઓ પર ગુજારવામાં આવતા અત્યાચરો પર નિયંત્રણ કરવા માત્ર નવા કાયદા જ પુરતા નથી, બલકે સામાજીક દુષણને અટકાવવા...

બેટી બચાવોની નારેબાજીનો ફિયાસ્કો : ત્રિપુરામાં રેપ બાદ યુવતીને સળગાવી, યુપીમાં એસિડ ફેંક્યો, બિહારમાં બાળકી પર રેપ

Mayur
દેશભરમાં રેપની વધતી ઘટનાઓનો ભારે વિરોધ થઇ રહ્યો છે. આ સિૃથતિ વચ્ચે પણ રેપની અતી જઘન્ય ઘટનાઓ સામે આવી રહી છે. બિહારમાં એક શિક્ષકે સગિરાનું...

યોગી સરકારની 25 લાખની સહાય સામે ઉન્નાવ રેપ પીડિતાના પરિવારજનો મુખ્યમંત્રીને મળ્યા વગર નહીં કરે દિકરીનો અંતિમ સંસ્કાર

Mayur
ઉન્નાવ રેપ પીડિતાના મોત પછી યોગી સરકારે તેમના પરિવારને આર્થિક સહાયરૂપે 25 લાખ રૂપિયાની જાહેરાત કરી છે પરંતુ પરિવારના સભ્યોએ મુખ્યમંત્રીને મળવાની માગને લઈને મક્કમ...

પાલીતાણામાં પણ બની દુષ્કર્મની ઘટના, નરાધમે 12 વર્ષની બાળાને ઘેનની દવા આપી પીખી નાંખી

Mayur
હૈદરાબાદ, વડોદરા અને સુરત બાદ હવે પાલીતાણા પંથકમાં દુષ્કર્મની ઘટના બની છે. 12 વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 1 વર્ષ દરમ્યાન અલગ અલગ...

માનવ અધિકાર પંચે હૈદરાબાદ એન્કાઉન્ટરની તપાસ શરૂ કરી

Mayur
હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર પર રેપ કર્યા બાદ તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર જગાવી છે ત્યારે હૈદરાબાદ પોલીસે આરોપીઓનું...

ઇન્દોરમાં રેપ બાદ બાળકીની હત્યા કરનારાને વકીલોએ કોર્ટ બહાર જ ઢીબી નાંખ્યો

Mayur
મધ્ય પ્રદેશના ઇંદૌરમાં આવેલા મહૂમાં પાંચ વર્ષની બાળકી પર રેપ કરવામાં આવ્યો હતો. આ કેસમાં બળાત્કારીને ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે શનિવારે જ્યારે તેને કોર્ટમાં...
Do NOT follow this link or you will be banned from the site!