મોરિશિયસના વડાપ્રધાન ગુજરાત પ્રવાસે: રાજકોટમાં ભવ્ય રોડ શો, વડાપ્રધાન મોદીની હાજરીમાં મેડિસીન રિસર્ચ સેન્ટરનું કરશે ઉદઘાટન
મોરેશિયસના વડાપ્રધાનનો એક સપ્તાહનો ભારતના પ્રવાસનો પ્રારંભ થઈ ચુક્યો છે. મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદકુમાર જુગનાથનો મુંબઈથી રાજકોટ આવી પહોંચશે. ચાર વાગ્યે રાજકોટ એરપોર્ટ પર તેમનું આગમન...