Breaking/ મથુરાના બાંકે બિહારી મંદિરમાં હૈયુથી હૈયુ દળાય તેવી ભીડ ઉમટી, એક ભક્તનું શ્વાસ રૂંધાતા નિપજ્યું કરૂણ મોત
મથુરાના વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે, જેમાં મંદિરમા દર્શન કરવા આવેલા એક ભક્તનું ભીડના દબાણને કારણે શ્વાસ રૂંધાઈ જવાથી મોત નિપજ્યું...