Archive

Tag: Mata Mogal

ફેસબુકમાં માતા મોગલ વિષે અભદ્ર ટિપ્પણી કરનાર આરોપી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં

ફેસબુકમાં મોગલ મા વિષે અભદ્ર ટિપ્પણી કરનાર આપના અડ્ડાના આરોપી મનીષ મહેરિયાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યો છે. આરોપી મનીષે ફેસબુકમાં ગઢવી સમાજ તથા ભક્તોની લાગણી દુભાય તેવી કોમેન્ટ કરી હતી. જેને લઇને રાજ્યભરમાં આક્રોશ ફેલાયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં…

ચારણોની દેવી આઈ મોગલ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણીથી સમાજમાં રોષ, ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ

ચારણોની દેવી આઇ મોગલ વિરુદ્ધ અપના અડ્ડા નામના પેજ પર સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીઓ થવાથી આખો સમાજ રોષે ભરાયો છે. ધાર્મિક લાગણી દુભાતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી છે ત્યારે આવો જાણીએ કે આઇ મોગલ ક્યું…

સોશિયલ મીડિયામાં માતા મોગલ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી, આઈ ભક્તો દ્વારા ઠેર-ઠેર આવેદન અપાયા

ફેસબુક પર મા મોગલ વિષે થયેલી ટીપ્પણીને લઇને સુરત ખાતે ચારણ-ગઢવી સમાજે પત્રકાર પરિષદ યોજીને રોષ પ્રગટ કર્યો હતો. ધોળકા નજીકના મનીષ ભારતી અને અન્ય ઈસમો દ્વારા આ નિર્મમ કક્ષાનું કૃત્ય કરવામાં આવ્યું છે. જેને લઇને ચારણ-ગઢવી સમાજે આવા તત્વો…