પાકિસ્તાનના ખુંખાર આતંકવાદીઓની લીસ્ટમાં મુંબઈ હૂમલાના માસ્ટરમાઈન્ડનું નામ ગાયબ, ભારત આવ્યું આક્રમક મુડમાં
પાકિસ્તાને ગુરૂવારે 1210 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં મુંબઈ આતંકી હૂમલામાં શામેલ આતંકીઓનું પણ નામ છે. પરંતુ હૂમલાના માસ્ટરમાંઈન્ડને આ લીસ્ટમાંથી...