લુધિયાણા કોર્ટ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ જસવિંદર સિંહની જર્મનીમાં ધરપકડGSTV Web DeskDecember 28, 2021December 28, 2021પંજાબની લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટના મુખ્ય આરોપી જસવિંદર સિંહ મુલ્તાનીની જર્મનીમાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડને ભારત સરકારની ડિપ્લોમેટીક સફળતા ગણવામાં આવે છે કારણ કે...