કૌભાંડ/ માસ્ક ખરીદીમાં મળતિયાઓને મલાઇ, માર્કેટમાં મળતા 50થી 100 રૂપિયાના માસ્ક 275 રૂપિયે ખરીદાયા
ભારતમાં કોરોનાના કેસો આવ્યા ત્યારથી જ ગુજરાત સરકારના GMSCL (ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા હોસ્પિટલમાં જે વસ્તુઓ ખરીદી કરવાની હોય તેના ભાવ નક્કી કર્યા...