Archive

Tag: Maruti Suzuki Ertiga 2018

બેસ્ટ ડીલ : આ 7 સીટર ‘સુપર કાર’ પર લાખોનું ડિસ્કાઉન્ટ, 1 લીટરમાં આપે છે 25KMની માઇલેજ

દેશની સૌથી મોટી કાર કંપની Maruti Suzukiએ કેટલાક મહીનાઓ પહેલા પોતાની નવી Ertiga MPVને ભારતીય માર્કેટમાં લૉન્ચ કરી હતી. નવી Maruti Ertiga માર્કેટમાં 7.44 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતમાં મળી રહી છે. હવે દેશભરમાં મારૂતિ ડિલર્સ ભારતીય બજારમાં હાજર રહેલ Ertigaના…

પ્રતિક્ષાનો આવ્યો અંત! ભારતમાં લૉન્ચ થઇ મારુતિ સુઝુકીની નવી Ertiga

મારુતિ સુઝુકીની 7 સીટર અર્ટિગા ભારતમાં આજે લૉન્ચ થઇ ગઇ છે. મારુતિ સિઝિકીની આ કાર ભારતની એમપીવી સેગમેન્ટની શાનદાર કાર છે. મારુતિ સુઝુકી અર્ટિગા અમપીવીને નવા HEARTECT પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. નવી કારને સંપૂર્ણ રીતે નવા ડિઝાઇનથી સજ્જ…