Marutiની આ સસ્તી કારે લોન્ચ થતાં જ માર્કેટમાં મચાવી ધૂમ, આટલી ઓછી કિંમતમાં આપે છે 35Kmની માઇલેજ
Maruti Suzuki Celerioનું પેટ્રોલ વેરિએન્ટ આશરે 26.68 કિલોમીટર પ્રતિલીટર સુધીની માઇલેજ આપે છે. સાથે જ તેનું સીએનજી વેરિએન્ટ 35.60 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સુધીની માઇલેજ આપે...