ટોક ઓફ ધ ટાઉન બની આ સિનિયર સિટિઝનની સ્ટોરી, ઢળતી ઉંમરે એકલતા દૂર કરવા લીધો આ નિર્ણય
કોરોનાકાળમાં રાજ્યમાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ચારેયતરફ ધામધુમથી લગ્નના પ્રસંગો ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં એક અનોખા લગ્ન ચર્ચામાં આવ્યા છે....