આ તો ગજબ કહેવાય / લગ્ન પ્રસંગમાં વરરાજાનું નાક ખેંચવું ભાવિ સાસુમાને ભારે પડ્યું, બાદમાં થયું એવું કે જાન લીલાં તોરણે જ પાછી ગઈ
જામનગરની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં અમેરિકા સ્થિત એક યુવક અને જામનગરની જ એક યુવતી વચ્ચે પ્રેમ થઇ જતા તેઓ લગ્નગ્રંથિમાં જોડાવા જઇ...