છોકરીઓની લગ્નની ઉંમર વધારવા બનેલી 31 સભ્યોની સમિતિમાં ફક્ત એક મહિલા, વધુનો સમાવેશ કરવાની માંગ
કન્યાની લગ્નની ઉંમર 21 વર્ષની રાખવાની દરખાસ્ત માટે તૈયાર કરાયેલા ખરડાની ચકાસણી માટે નિમાયેલી સંસદીય સમિતિમાં કુલ 31 સભ્યોનો સમાવેશ કરાયો છે પરંતુ આશ્ચર્યની વાત...