GSTV
Home » Marketing Yard

Tag : Marketing Yard

નારણ પટેલના ઉંઝા APMC ચૂંટણીમાં સૂપડા સાફ થયા બાદ આ વ્યક્તિનું ચેરમેન પદ નક્કી

Mayur
એશિયાના સૌથી મોટા માર્કટિંગ યાર્ડ એવા ઉંઝા એપીએમસીમાં નારણ પટેલના 33 વર્ષના દબદબાનો અંત આવ્યો છે. નારણ પટેલ જૂથની કારમી હાથ થઈ છે. પક્ષપલટો કરીને

ઊંઝા APMC ચૂંટણી : કંઈક આ રીતે નારણ પટેલના 33 વર્ષના દબદબાનો અંત આવ્યો

Mayur
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાં ઘણા ખેલ ખેલાયા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં આવનારા ડોક્ટર આશાબેન પટેલ પર સૌની નજર હતી. આશાબેને બળવો પોકાર્યો

ઉંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી : આશા પટેલે નારણ પટેલ જૂથના સૂપડા સાફ કર્યા, નારણ પટેલના 33 વર્ષના દબદબાનો અંત

Mayur
ઉંઝા એપીએમસીમાં આશા પટેલના જૂથનો વિજય માનવામાં આવી રહ્યો છે. આશા પટેલની જીત સ્પષ્ટ દેખાઈ રહી છે. આ વચ્ચે નારણ પટેલના 33 વર્ષના દબદબાનો અંત

ત્રણ દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોની મદદે આવ્યું સૌરાષ્ટ્ર વેપારી એસોસિએશન, આપી આ ચીમકી

Nilesh Jethva
સૌરાષ્ટ્ર વેપારી એસોસિએશને સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડમાં હડતાળ પાડવાની ચીમકી આપી છે. એસોસિએશનના ઉપપ્રમુખે દાવો કર્યો છે કે ભાવાંતર યોજના માટે એસોસિએશનના પ્રમુખ ઉપવાસ પર

જૂનાગઢ વિસાવદરના શાકમાર્કેટમાં દુકાનનું બાધકામ અટકાવવા વેપારીઓનું આંદોલન, જાણો કારણ

Shyam Maru
જુનાગઢ વિસાવદરના શાકમાર્કેટમાં બનતી દુકાનોનું બાંધકામ અટકાવવા વેપારીઓએ આંદોલન શરૂ કર્યું હતું. વેપારીઓએ પાર્કિંગની જગ્યામાં નગરપાલિકાના સત્તાધિશો ગેરકાયદે દુકાનો બનાવતા હોવાનો આરોપ લગાવ્યો છે. વિરોધ

અમરેલીના ખાંભા માર્કેટિંગ યાર્ડમાં મગફળી ચોરી કરી ગયા, 8 દિવસ પછી ખબર પડી

Shyam Maru
અમરેલીમાં ખાંભા માર્કેટિંગ યાર્ડમાં નાગરિક પુરવઠા નિગમે ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ગુણીઓની ચોરી થતાં ખળભળાટ મચી ગયો. છેલ્લા આઠ દિવસથી આ કેન્દ્ર પર મગફળીની ખરીદી

જામનગરઃ ભાજપના જ બે નેતાઓ મેદાનમાં આવતા યાર્ડનો ચૂંટણી જંગ બન્યો રસપ્રદ

Arohi
જામનગર માર્કેટીંગ યાર્ડની સત્તા કબ્જે કરવા ભાજપના જ બે નેતાઓ મેદાનમાં આવતા યાર્ડનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. જામનગર માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં એક તરફ કોંગ્રેસથી

ગીર-સોમનાથમાં માર્કેટ યાર્ડની શરૂઆત થતા મગફળીની આવક

Shyam Maru
ગીર સોમનાથ જીલ્લામાં માર્કેટીંગ યાર્ડ આજથી ધમધમતા જોવા મળ્યા હતા. વેરાવળ, કોડીનાર અને ઊના માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક થઇ હતી. મગફળીના સારા ભાવો મળતા ખેડૂતોમા

64 બોરી મગફળીને ખરીદી હવે સરકાર નાણાં નથી આપતી, 11 મહિનાથી ખેડૂતો હેરાન

Shyam Maru
સરકાર એક તરફ મગફળીના પાક માટે ટેકાના ભાવની જાહેરાત કરે છે. તો બીજી તરફ ખેડૂતોને સરકાર નાણાં પણ આપતી નથી. સાયલાના કાનપર ગામના ખેડૂતે 27

ગુજરાત સરકાર સામે આંદોલનની આવતીકાલે ઘડાશે રણનીતિ, 28 માર્કેટ યાર્ડની બેઠક

Arohi
સૌરાષ્ટ્રના તમામ 24 માર્કેટિંગ યાર્ડના વેપારીઓની બીજા દિવસે પણ હડતાલ યથાવત છે.  ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવાનું સરકારને આપેલા 6 દિવસનું અલ્ટીમેટમ પૂર્ણ થતાં

મગફળીની અોનલાઈન નોંધણી માટેના આ છે નિયમો, જાણો એક હેક્ટરે કેટલી થશે ખરીદી

Karan
આગામી 15 તારીખથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થયુ છે અને આ રજિસ્ટ્રેશનને લઈને ખેડૂતોએ ઉત્સાહ દાખવ્યો હોવાનું સરકારે કહ્યુ

મોરબીના માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે મગન વડાવીયાને રિપીટ કરાયા

Mayur
મોરબીના માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે મગન વડાવીયાને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઈસ ચેરમેન પદે ભવાનભાઈ ભાગીયાની નિમણુક થઈ છે. આજે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી થઈ

અમરેલીઃ ધારી માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી થઈ અને ભાજપ..

Shyam Maru
અમરેલીના ધારીમાં માર્કેટિંગયાર્ડની ચૂંટણી યોજાઈ હતી. પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. વર્ષોથી કોંગ્રેસનો ગઢ મનાતા ધારી માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપે કબજો મેળવી લીધો છે.

રાજકોટમાં વધુ એક મગફળીના ગોડાઉનમાં શંકાસ્પદ આગ, એક ડઝનથી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે

Hetal
રાજકોટમાં વધુ મગફળીના ગોડાઉનમાં શંકાસ્પદ આગ લાગી છે.ગત સાંજે લાગેલી આગા 12 કલાક બાદ પણ કાબુમાં લઈ શકાઈ નથી. શાપર વેરાવળ જીઆઇડીસીમાં આવેલા ગોડાઉનમાં નાફેડ

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જંગી આવક

Arohi
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ઘઉની જંગી આવક થઈ છે. સતત આવક છતાં ખેડૂતોને ઘઉંના પૂરતા ભાવો મળતા નથી. ખેડૂતોને યોગ્ય ભાવો ન મળવાથી પરેશાન

રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં બારદાનના જથ્થામાં ભીષણ આગ, 12 જેટલા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે

Hetal
રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ગુજકોટના પ્લેટફોર્મ પર રાખવામાં આવેલા મગફળીના બારદાનના જથ્થામાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી. આગને પગલે 12 જેટલા ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો

ગોંડલના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ યથાવત, ફોરેન્સીક તપાસના આદેશ

Hetal
રાજકોટના ગોંડલના ઉમવાડા રોડ પર આવેલા મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ યથાવત છે અને આગ બુઝાવવા 11 ફાયરફાઈટરની મદદ લેવામાં આવી છે. આજે નાફેડ અને ગુજકોમાસોલના

વરસાદથી રાજ્યમાં માર્કેટ યાર્ડમાં પડેલ અનાજને ભારે નુકસાન

Hetal
ઓખી વાવાઝોડાની અસર તળે વરસેલા વરસાદથી રાજ્યમાં ઘણા સ્થળે કમોસમી વરસાદ વરસ્યો છે. જેથી રાજકોટના બેડી વિસ્તારમાં આવેલા માર્કેટ યાર્ડમાં મગફળીની બહાર પડેલી બોરીઓને સુરક્ષિત

હિંમતનગર: મગફળીના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો ગિન્નાયા

Premal Bhayani
સરકારે ભલે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી દીધી હોય, પરંતુ સાબરકાંઠાના મગફળી પકવનારા ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા. પોષણક્ષમ ભાવ ન

કેશોદ માર્કેટિંગ યાર્ડમાં દલાલોના 10 ટકા કરનો વેપારીઓ દ્વારા વિરોધ

Rajan Shah
કેશોદ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી પર દલાલો દ્વારા 10 ટકા કર લાદવાના નિર્ણયનો વેપારીઓએ વિરોધ કર્યો છે. માર્કેટિંગ યાર્ડમાં દલાલો દ્વારા શાકભાજી લાવવામાં આવે છે. દલાલોની
Do NOT follow this link or you will be banned from the site!